રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં તેલ મૂકી તેને થોડું ગરમ થવા દો. પછી તેમાં રાઈ જીરું લવિંગ,બાદિયા અને લીમડાનાં પાન મૂકી ડુંગળી એડ કરી વઘાર કરો.
- 2
ત્યારબાદ તેમાં ટમેટા,બટેટા, ગાજર ના પીસ અને વટાણા એડ કરી પાંચ મિનિટ હલાવો. ત્યારબાદ તેમાં જેટલા ચોખા હોય તો તેનું દોઢું પાણી નાખી ચોખા એડ કરી દો અને બે ત્રણ સીટી થવા દો ત્યારબાદ તેને ઠંડુ થવા દો
- 3
ઠંડુ થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લો. તૈયાર છે spicy મસાલા પુલાવ.દહીં સાથે સર્વ કરો.
- 4
સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા રાઈસ અને બાફેલા બટેટા લો. ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ, હળદર, મીઠું, ધાણાજીરૂ, લાલ મરચું, ગરમ મસાલો, થોડી ધાણાભાજી, ખાંડ અને લીંબુ એડ કરી આ બધું મિક્સ કરો. પછી આ માવો તૈયાર થાય એટલે કટલેસ નું બીબુ મૂકી કટલેસ નો શેપ આપો.
- 5
પછી તેને તપખીર માં રગદોળી લો. પછી એક કડાઈમાં તેલ મૂકી આ કટલેસને તળી લો. તૈયાર છે રાઈસ કટલેસ. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈ સોસ સાથે સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ મસાલા પુલાવ
#માઇલંચ #માઈલંચ #ભાત #stayhome #eathealthy #goldenapron3 #week20 #pulao#😷 #😋 Kashmira Bhuva -
-
-
ગ્રીન પુલાવ વિથ લાઇમ રાઈસ (Greenpulao withlime rice ingujarati)
#સુપરશેફ4#રાઈસ&દાળઅહીં મેં રાઈસ ને અલગ અલગ ટેસ્ટ આપ્યો છે. એક સ્પાઈસી અને બીજો ચટપટો. Kinjalkeyurshah -
બટાકા ની કટલેસ (Potato Cutlets recipe in Gujarati)
#આલુ#વિકમીલ૧#સ્પાઈસી#સ્નેક્સ#ઉપવાસ બાળકોને આલુ ખૂબ પ્રિય હોય છે. તો બાળકોને આ રીતે આપીએ તો ખુબ પસંદ આવે છે. અને હોંશે હોંશે ખાઇ લે છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
-
જીરા રાઈસ વિથ ટોમેટો દાળ
#goldenapron2##wick 2 orissa#ઓરીસા માં સોંથી વધુ લોકો ભાત ની અલગ અલગ ડીશ ને નવા રોટી દાળ ની ઉપયોગ કરે છે તો આજે મેં જીરા રાઇસ બનાવ્યા છી. દમ મારી ને..નળ દાળ બનાવી છે પણ ટોમેટો દાળ નવી જ રીતે...ટોમેટો શુપ તો બધા બનાવે મેં ટોમેટો દાળ બનાવા નો નવો પ્રયત્ન કર્યો ને ખરેખર સ્વાદ માં સરસ બની હતી જે દાળ રાઈસ બને ખુશ સ્વાદિષ્ટ બન્યા હતા. Namrataba Parmar -
-
લેમન રાઈસ
#ચોખાલેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Kalpana Parmar -
બટેટા વડા(batata vada recipe in gujarati
#trend આ ફરસાણ આજે મે સાઇડમાં જમવા માં બનાવ્યું છે હેલ્ધી અને ટેસ્ટી અને છોકરાનુ બહુ ફેવરેટ છે Falguni Shah -
-
-
વઘારેલી ખીચડી વિથ વેજિટેબલ્સ એન્ડ પલ્સસ
#ભાત આજે મને વઘારેલી ખીચડી બનાવાની ઈચ્છા થઈ એટલે મેં ચારથી પાંચ જાતના કઠોળ અને ઘણા બધા શાકભાજી નાખીને હેલ્ધી ખીચડી બનાવી. જે અત્યારે આપણે બધા જ વિટામિન અને પ્રોટીન મળે એવું ખાવું જરૂરી છે. ઘણી બધી જાતના શાકભાજી, ચાર જાતની દાળ અને ૫ થી ૬ જાતના કઠોળ બધું જ આપણા શરીરમાં જાય અને બાળકોને પણ આ ખાવાથી ઘણું બધું હેલ્ધી રહે છે..... Kiran Solanki -
ત્રિરંગી પુલાવ(tirangi pulav recipe in gujarati)
#kv#india2020 આ15 મી ઓગસ્ટ એ બનાવવા માટે એકદમ ઈઝી ઘરમાંથી મળી આવતી વસ્તુ માંથી બનાવેલ છે Nipa Shah -
ગાજર ની કટલેસ (Carrot Cutlet recipe in Gujarati)
ઘણીવાર બાળકો ગાજર ખાતા નથી. તો આ રીતથી ગાજરનીકટલેસ બનાવો. બાળકો ફટાફટ ખાઈ લેશે.#GA4#Week3#ગાજર Chhaya panchal -
તિરંગી પુલાવ (Tricolor_Pulao Recipe In Gujarati)
#RDS #Tricolor_Pulav #તિરંગી_પુલાવ#ટમેટા_પુલાવ #કાજુ_પુલાવ #પાલક_પુલાવ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🇮🇳🇮🇳 વંદે માતરમ્ 🇮🇳🇮🇳 જય હિંદ 🇮🇳🇮🇳#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
-
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
માય ફેવરિટ#GA4#Week 19# Pulao# Mutter Pulao chef Nidhi Bole -
-
પુલાવ (Pulav Recipe In Gujarati)
#GA4#Week8Pulav એક ફૂલ meal તરીકે વપરાય છે. તેમાં તમે મિક્સ વેજીટેબલ , ભાત, ચીઝ, સોસ, ઘણી બધી સામગ્રી ઉમેરીને વિવિધ પ્રકારે બનાવી શકો છો. Sushma Shah -
-
-
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#ChooseToCookમેક્સિકન રાઈસ વિથ નાચોસ Bhavisha Manvar -
-
More Recipes
ટિપ્પણીઓ (8)
Congratulations