રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. 1 વાટકીબાફેલા મકાઈના દાણા,
  2. 2 વાટકીબાફીને મેશ કરેલા બટાકા,
  3. 1 વાટકીબ્રેડ ભૂકો,
  4. 1કટકો આદું,
  5. 1લીલું મરચું,
  6. 1 ચમચીધાણા જીરું,
  7. 1 ચમચીધાણા ભાજી,
  8. 1 ચમચીમરી પાઉડર
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક વાસણ માં બાફીને મેશ કરેલા બટાકા,મકાઈ,બ્રેડ ભૂકો લેવો.(મે તાજી બ્રેડ નો ભૂકો લીધો છે.)

  2. 2

    બધી સામગ્રી મિક્સ કરવી,તેની ટીક્કી વળી લેવી.તેને તળી લેવી.(શેલો ફ્રાય પણ કરી શકાય).

  3. 3

    સોસ જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
પર
Shaper Veraval

ટિપ્પણીઓ

Similar Recipes