ગ્રીન પુલાવ વિથ લાઇમ રાઈસ (Greenpulao withlime rice ingujarati)

ગ્રીન પુલાવ વિથ લાઇમ રાઈસ (Greenpulao withlime rice ingujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાઈસ માં મીઠુ અને વટાણા નાખી કૂકર માં 3સિટી વગાડી બાફી લેવા. બાધક શાક ને લાંબા કટ કરી લેવા.
- 2
ગ્રીન પેસ્ટ બનાવા માટે મિક્સર જાર માં પાલક, ફૂદીના ના પાન, ધાણાભાજી, લીંબુ, લીલું મરચું, લસણ, આદુ ઉમેરી પેસ્ટ બનવી લેવી.
- 3
એક પેન માં તેલ /ઘી મૂકી તેમાં જીરૂ તેમાં લવિંગ, તાજપતા નાખી સાંતળે એટલે બટાટુ નાખી ચડવા દેવું. ત્યારબાદ તેમાં ડુંગળી નાખી, કેપ્સિકમ નાખી 2-3મિનિટ માટે ચડવા દેવું.
- 4
ત્યારબાદ તેમાં ગ્રીન પેસ્ટ નાખી, તેમાં ગરમ્મસાલો, સ્વાદ મુજબ મીઠુ, લીંબુ નો રસ ઉમેરી 2-3મિનિટ કૂક થવા દેવું.
- 5
હવે તેમાં બાફેલા રાઈસ ઉમેરી મિક્સ કરી લેવું અને 3-5 મિનિટ માટે ધીમા તાપે કૂક થવા દેવું. તિયાર છે ગ્રીન પુલાવ.
- 6
હવે એક પેન માં તેલ ઉમેરી તેમાં જીરૂ નાખી, લીલું મરચું અને લીમડો ઉમેરો.
- 7
હવે તેમાં શીંગ ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર, મીઠુ, ગરમમસાલો, લીંબુ નો રસ ઉમેરો.
- 8
હવે તેમાં બાફેલા રાઈસ ઉમેરો અને મિક્સ કરી લેવા. 3-4મિનિટ કૂક થવા દેવું. તિયાર છે લાઇમ રાઈસ.
- 9
હવે સેર્વિંગ પ્લેટ માં ગ્રીન પુલાવ નું લેયર મૂકી ઉપર લાઇમ રાઈસ નું લેયર મૂકી ઉપર ફૂદીના વડે ગાર્નિશ કરો. અને રાયતા વડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ એ કોઇપણ જાતના પ્રોસેસ કર્યા પેહલાના ચોખા હોય છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી હોય છે. ડાયાિટીસના દર્દીઓ માટે આ ચોખા ખૂબજ ફાયદાકારક છે. Vaishakhi Vyas -
ગ્રીન પુલાવ (Green pulav in Gujarati)
#GA4#Week8#pulavપાલક માં ભરપૂર ફાઇબર, આયઁન,હોય છે.નાના બાળકો ને પાલક બહુ ઓછી પસંદ હોય છે,પુલાવ માં ઉમેરી આરીતે નાના બાળકો ને પાલક ખવડાવી શકાય. Kinjalkeyurshah -
બેક્ડ વેજી રાઈસ (Baked Veggi Rice Recipe In Gujarati)
#AM2એમ તો અલગ અલગ પ્રકાર ના પુલાવ, ફ્રાઇડ રાઈસ આપણે બનાવતા હોઈએ છીએ પણ મે અહીં વ્હાઈટ સોસ બનાવી વેજીટેબલ વાળા રાઈસ ને ઓવન માં બેક કર્યા છે. જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. બાળકો ને પણ આપી દો તો એક મિલ તરીકે તેમનું પેટ ભરાઈ જશે બીજું કંઈ જ ન હોય તો ચાલે 😊 Neeti Patel -
ગ્રીન રાઈસ(Green rice recipe in Gujarati)
#GA4#Week131year ઉપર બાળકો ને જરૂર થી ખવડાવો હેલ્થી ટેસ્ટી ભાવશે પણ ખરું. (જો બકક ને ચીઝ બટર ભાવતું હોય તો નાખી sakai) Parita Trivedi Jani -
ગ્રીન (સ્પીનિચ)ફ્રાઈડ રાઈસ(green fried rice recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ અથવા દાળ ની રેસિપીસ#જુલાઈ# સુપર શેફ ચેલેન્જવીક 4 મેં આજે ગ્રીન ફ્રાઈડ રાઈસ પાલકનો ઉપયોગ કરીને બનાવ્યા છે અત્યારની જનરેશન ના કિડ્સ ને વેજ ટેબલ માં તો ખાલી બટેટા જ બહુ વધારે ભાવતા હોય છે પણ અત્યારની મમ્મી પણ ઇનોવેશન કરીને બાળકોને વેજી ટેબલ ખવડાવી જ દેતી હોય છે આપણે બધાએ ગ્રીન પુલાવ, બિરયાની, રાઈસ તો ખાધા જ હશે એટલે મેં આજે બધાને ભાવતા એવા ફ્રાઈડ રાઈસ મા ઇનોવેશન કર્યું છે આ ગ્રીન પાલક ફ્રાઈડ રાઈસ હેલ્થી અને તેની સાથે ટેસ્ટી પણ બોવ જ છે અમારા ઘર માં તો આ બધા ને બોવ જ ભાવ્યા તો તમે પણ ઘરે જરૂર થી ટ્રાય કરજોJagruti Vishal
-
સ્પાઈસી પૌવા
#માયઈબુકપોસ્ટ20પૌવા એક લાઈટ નાશ્તો છે. જેને તમે બ્રેકફાસ્ટ માં લઇ શકો છો. અહીં મેં થોડા અલગ મસાલા નો ઉપયોગ કરીને એક અલગ ટેસ્ટ આપ્યો છે. Kinjalkeyurshah -
ગ્રીન પુલાવ
#RB4 પુલાવ એક એવી વાનગી છે જે તમે લાઈટ ડીનર માં લઇ શકો છો. અલગ અલગ વેજીટેબલ વાપરી ને બનાવી શકો છો.આજ મે પાલક નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. પાલક એ એકદમ ગુણકારી છે. Stuti Vaishnav -
મેગી જીરા મસાલા રાઈસ(maggi jira masala rice recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ & રાઈસ મેગી જીરા મસાલા રાઈસ દાળ વગર એકલા ખાવાની પણ મજા આવે છે.... મુખ્યત્વે હું મેગી જીરા મસાલા રાઈસ ઘી માં જ બનાવું છું એટલે તેનો ટેસ્ટ સરસ આવે છે... અને ખૂબ મજા આવે છે.... તો જોઈ લો તમે પણ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
બ્લેક રાઈસ પુલાવ (Black rice Pulav recipe in Gujarati)
#GA4#Week19 બ્લેક રાઈસ ને ફોરબીડન રાઈસ તરીકે પણ ઓળખાય છે. તેમાં એન્ટીઓક્સીડન્ટ ભરપુર પ્રમાણ માં હોય છે. જે આયુષ્ય વધારે છે. બહુ હેલ્ધી માટે ચાઈના માં ઊંચી પોસ્ટ પર હોય તેનાં માટે રીઝર્વ રાખતા. કોમન પ્રજા માટે ફોરબીડન રાઈસ લેવા ની ખાવા ની છૂટ નહતી.તેમાં ઘણું બધું પાણી પીવે છે. સ્ટીકી રાઈસ પણ કહેવામાં આવે છે. અનેકવિધ વસ્તુઓ બનાવી શકાય છે. Bina Mithani -
વેજ થાઈ ગ્રીન કરી વિથ લેમન જીંજર રાઈસ
#goldenapron3વીક23વેજ થાઈ ગ્રીન કરી થાઈ લેન્ડ ની એક ખુબજ પ્રખ્યાત વાનગી છે. સ્વાદ માં ખૂબજ સરસ લગે છે.અને પોષક તત્વો થી ભરપૂર છે.જે લોકો ને વમગી માં કઈક નવીનતમ ટેસ્ટ કત્વનો મેં બનાવવાનો શોખ હોય તેમના માટે આ બેસ્ટ વાનગી છે.આ વનગીમાં તમે અગવથી પણ ગ્રીન પેસ્ટ બનાવીને સ્ટોર કરી શકો છો. Sneha Shah -
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev -
મંચુરિયન રાઈસ (Manchurian rice recipe in Gujarati)
#CB9#week9#cookpadgujarati#cookpadindia મન્ચુરિયન રાઈસ એક ચાઈનીસ વાનગી છે. ડ્રાય મન્ચુરિયન અને પ્લેન રાઈસ ને કુક કરી તેમાંથી મન્ચુરિયન રાઈસ બનાવવામાં આવે છે. આ રાઈસ બનાવવા માટે ચાઈનીસ સોસ જેવા કે ગ્રીન ચીલી સોસ, સેઝવાન સોસ, સોયા સોસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોસનો સ્વાદ અને સુગંધ મન્ચુરિયન રાઈસ ને ચાઈનીઝ ટેસ્ટ આપે છે. તો ચાલો જોઈએ ઘરે જ રેસ્ટોરન્ટ જેવા જ street style મન્ચુરિયન રાઈસ કઈ રીતે બને છે. Asmita Rupani -
કોર્ન ફ્રાઇડ રાઈસ(corn fried rice recipe in Gujarati)
#spicy#monsoon#સુપરશેફ4ચાલુ વરસાદ હોય ત્યારે જો સ્પાઈસી ફ્રાઈડ રાઈસ ખાવા મળી જાય તો તો મજા જ પડી જાય. મેં બનાવ્યો છે થોડોક ઇનોવેટિવ કોર્ન ફ્રાઇડ રાઈસ. Vishwa Shah -
-
સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati)
#TR#SJR#Cookpadgujarati#Cookpadindiaપુલાવ એક એવી રેસિપી છે જે બધા ના ઘરે બનતા જ હોઈ છે અને બધા ને ભાવે પણ છે આજે આઝાદી ના 75 માં અમૃત મહોત્સવ સ્વતંત્ર દિવસ ને ઉજવવા માટે મે સાત્વિક તિરંગા પુલાવ બનાવિયો છે hetal shah -
ગી્ન ચીઝ પુલાવ(green cheese pulav recipe in Gujarati)
# સુપર શેફ ૪# Week 4# રાઈસ અને દાળ રેસિપી Hiral Panchal -
અંગૂરી રાઈસ( angoori rice in recipe Gujarati
#સુપરશેફ4આ રાઈસ મા ફ્યુઝન ટેસ્ટ આપી સાથે વેજીટેબલ અંગુર બનાવી છે આમા પંજાબી મસાલા તેમજ ટામેટાં મસાલાવાળી પૂરી બનાવીને પંજાબી વઘાર કર્યો અને સાથે મેક્રોની ,નુડલ અને સોયા સોસ મિક્સ કરી અને ચાઈનીઝ ટેસ્ટ પણ આપ્યો છે અને તેમા મિક્સ કરેલી અંગુર તો ટેસ્ટમાં લાજવાબ લાગે છે આ રાઈસ ખૂબ જ ટેસ્ટમાં સરસ બન્યા છે આ રાઈસ સાથે સલાડ અને દહીં સર્વ કરી શકાય છે parita ganatra -
દાલ ફ્રાય - જીરા રાઈસ(daal fry and jeera rice in gujarati)
Thursdayઅહીં મે બે પ્રકાર ની દાલ બનાવી છે.એક તુવેર ની દાળ ની,જે મોળી છે.બીજી મીક્ષ દાળ ની જે સ્પાઈસી છે. Vaishali Gohil -
ગ્રીન રાઈસ(Green Rice Recipe in Gujarati)
આ રેસિપી મારા એક ફ્રેન્ડ પાસે થી શીખેલી... સ્વાદ માં ખૂબ ટેસ્ટી...ચીઝી અને ટેંગી...નાના છોકરાઓ ને બધા શાક આરીતે ખૂબ સેહલાઈ થી ખવડાવી શકાય. જરૂર ભાવશે ... Hetal Chirag Buch -
દાલ ફ્રાઈ વિથ જીરા રાઈસ(daal fry and jeera rice recipe in gujarati)
#સુપરસેફ4#દાળદાળ ને અલગ અલગ રીતે randhva માં આવે છે જેને કારણે ખોરાક માં navinta બની રહે અહીં આપને દાળ ફ્રાઈ બનાવsu Varsha Karia I M Crazy About Cooking -
રજવાડી અડદ દાળ અને રાઈસ(rajvadi dal and rice recipe in gujarati)
#સુપરસેફ૪#દાળ અને રાઈસ#માઇઇબુક#પોસ્ટ૨૭અડદની દાળ એ એક પારંપરિક દેશી ખોરાક છે. જે આપણે ઘરે બનાવીએ છીએ. પરંતુ અહીં થોડા રજવાડી સ્વાદ મુજબ રજવાડી સ્ટાઇલ અડદની દાળ બનાવી છે. રેગ્યુલર સ્વાદમાં થોડો રજવાડી સ્વાદ મળી જાય તો ખૂબ મજા પડી જાય છે. એમજ અડદની દાળ અને સાથે રાઈસ એ ખૂબ પૌષ્ટિક ખોરાક છે. આ દાળ ને રોટલા સાથે ખાવાની પણ મજા પડે છે. Divya Dobariya -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી માત્ર 25 થી 30 મીનીટમાં બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3#cookpadgujarati#cookpadindia સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
પનીરી વેજ પુલાવ 🥘
#ઇબુક#Day-1ફ્રેન્ડ્સ, શરીર ની તંદુરસ્તી માટે વેજીટેબ્લસ, દૂધ , કઠોળ, ફળો વગેરે જરૂરી છે . તેમજ દૂધની એક બનાવટ પનીર પણ ખૂબ જ પોષ્ટિક આહાર છે તેમાંથી અવનવી ઘણી વાનગીઓ બને છે. મેં અહીં પનીર પુલાવ બનાવીને વેજીટેબલ પુલાવ ને વઘુ હેલ્ધી વર્ઝન આપ્યું છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ગ્રીન રાઈસ(Green Rice recipe in Gujarati)
#સુપરશેફ4 #Week 4#માઇઇબુક #પોસ્ટ 27#spicy Kshama Himesh Upadhyay -
વેજ પુલાવ(veg pulav recipe in gujarati)
#વીક ૪#દાળ ,રાઈસલંચ મા બચી ગયેલા રાઈસ ના ઉપયોગ કરી ને વેજી ટેબલ મિકસ કરી ને પુલાવ બનાવયા છે વેજીટેબલ અને ડ્રાયફુટ થી ભરપુર પુલાવ ટેસ્ટ મા લજબાબ છે Saroj Shah -
બ્રાઉન રાઈસ બિરયાની / પુલાવ
#સુપરશેફ4સ્વાદિષ્ટ બિરયાની/ પુલાવ, પરંપરાગત રીતે બાસમતી ચોખા માં બનાવવા આવે છે. મેં બ્રાઉન રાઈસ સાથે બનાવી ને પ્રયાસ કર્યો છે. બહુ સ્વાદિષ્ટ બન્યું છે. Jasmin Motta _ #BeingMotta -
વેજ પોટ રાઈસ (Veg Pot Rice Recipe In Gujarati)
#AM2 વેજ પોટ રાઈસ એક ડીફરન્ટ રાઈસ રેસીપી છે. આ વાનગી નો ટેસ્ટ થોડો ચાઇનીઝ વાનગીને મળતો આવે છે. આ વાનગી મિક્સ વેજીટેબલ અને રાઈસ માંથી બનાવવામાં આવે છે. વેજ પોટ રાઈસ નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. Asmita Rupani -
પનીર મસાલા પુલાવ (બ્રાઉન રાઈસ)
આજે આપણે બનાવીશું પનીર મસાલા પુલાવ આ પુલાવ આપણે બ્રાઉન રાઈસ થી બનાવીશું. આ રેસિપી હેલ્ધી છે અને weight loss માં પણ મદદ કરે છે. આમાં પનીર છે જેમાં પ્રોટીનની માત્રા ખૂબ જ સારી માત્રામાં હોય છે અને બ્રાઉન રાઈસ છે જેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ હોય છે. આ બંને weight loss માં મદદ કરે છે અને સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે. તો ચાલો આજે પનીર મસાલા પુલાવ ની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ