કેસર-પિસ્તા ખીર (Kesar pista kheer recipe in gujrati)

#ભાત#ચોખા
ભારતીય વ્યંજનો મા ખીર નુ સ્થાન પર્વોપરી છે. કેમ કે દરેક ભારતીયો ની પરમ્પરાગત વાનગી છે જે પૂજા અને શુભ પ્રસંગો મા બનાવાય છે. દુધ, ચોખા (ચાવલ,ભાત),મોરસ મા જુદી જીદી સામગ્રી નાખી ને ફલેવર અને સ્વાદ અપાય છે.. દુધ,ચોખા ,સુગર થી ખીર બનાવી ને કેસર પિસ્તા ના ફલેવર આપી ને સરસ સ્વાદિષ્ટ , ડીલિસીયસ ખીર બનાવી છે..
કેસર-પિસ્તા ખીર (Kesar pista kheer recipe in gujrati)
#ભાત#ચોખા
ભારતીય વ્યંજનો મા ખીર નુ સ્થાન પર્વોપરી છે. કેમ કે દરેક ભારતીયો ની પરમ્પરાગત વાનગી છે જે પૂજા અને શુભ પ્રસંગો મા બનાવાય છે. દુધ, ચોખા (ચાવલ,ભાત),મોરસ મા જુદી જીદી સામગ્રી નાખી ને ફલેવર અને સ્વાદ અપાય છે.. દુધ,ચોખા ,સુગર થી ખીર બનાવી ને કેસર પિસ્તા ના ફલેવર આપી ને સરસ સ્વાદિષ્ટ , ડીલિસીયસ ખીર બનાવી છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ દુધ અને પાણી ને એક તપેલી મા ગરમ કરવા મુકો. ચોખા ને ધોઈ ને પલાળી દો.
- 2
દુધ મા ઉભરો આવે ગૈસ સ્લો કરી ને ધોઈ ને પલાળેલા ચોખા ને પાણી સમેત દુધ મા નાખી દેવાના. સ્લો ફલેમ પર ચોખા ને દુધ મા કુક કરવાના. ચમચી તપેલી માજ રેહવા દેવાના અને ચલાતુ રેહવાના જેથી ચોખા તપેલી મા ચોટે નહી. લગભગ 20મીનીટ ચોખા કુક થઈ જાય છે. આ સ્ટેજ પર દુધ ગાઢા થઈ જશે અને ચોખા પણ સારી રીતે ચઢી જાય છે. હવે મોરસ નાખી દો..
- 3
મોરસ પાણી છોડશે બરોબર હલાવતા રેહવાનુ.. ફરી થી મોરસ સાથે દુધ ચોખા ને એક રસ કરી ને મિકસ કરી દેવાના.લગભગ,20મીનિટ પછી ચોખા દુધ મા મોરસ સાથે કુક થઈ ને એક રસ બની જશે. પછી કેસર,પિસ્તા ચારોલી ઈલાયચી પાવડર નાખી ને નીચે ઉતારી લો..
- 4
પ્લેટ મા કાઢી ને કેસર પિસ્તા થી ગારનીશ કરી સર્વ કરો..તૈયાર છે ઘી તેલ વગર ના સ્વાદિષ્ટ. સ્વાદ,સુગંધ, પોષ્ટિકતા થી ભરપૂર ડેર્જટ.".ખીર"...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
સાબુદાણા ની ખીર(sabudana kheer recipe in gujarati)
#ઉપવાસ ..પોસ્ટ 1.માઇઇબુક રેસીપીશ્રાવણ મહિના હોય કે ચર્તુમાસ ઉપવાસ હોય આપણે ફરાળી વાનગી બનાવીયે છે. સાબુદાણા ની ખીર ઉપવાસ મા ખઈ શકાય છે. સ્વાદિષ્ટ ખીર ઘર મા મળી જતી સામગ્રી થી કેસર ઇલાયચી ફલેવર વાલી ખીર બનાવી શકીયે છે Saroj Shah -
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
ગરમી ચાલુ થાય એટલે બધા ને ઠંડી વસ્તુ ખાવા નું મન થઇ જાય છે જેમ કે ગુલ્ફી,આઈસ્ક્રીમ, બરફ નો ગોળો વગેરે વગેરે. મેં આજે કેસર પિસ્તા ગુલ્ફી ઘરે બનાવી છે. તો ચાલો એની રેસીપી હું શેર કરું છું .... Arpita Shah -
કેસર રાઇસ પુડીગ (Kesar Rice Pudding Recipe In Gujarati)
શુભ પ્રસંગે બનતી પરમ્પરાગ વાનગી છે..રસોડા મા થી મળી જાય એવી સામગ્રી થી બને છે ઘરે મેહમાન આવ્યા હોય તો પૂજા ના પ્રસાદ ભોગ માટે ની શ્રેષ્ઠ રેસીપી છે Saroj Shah -
-
કેસરપિસ્તા ખીર
#mrમિલ્ક રેસિપી માં આજે મેં બનાવી છે કેસર પિસ્તા ખીર જે ખુબજ ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
કેસર પિસ્તા નાન ખટાઇ (Kesar Pista Nankhatai Recipe In Gujarati)
આપણે નાનખટાઇ તો બેક કરતા જ હોઈએ છીએ પરંતુ અહીં થોડો રોયલ ટેસ્ટ બનાવવા માટે મે કેસર પિસ્તા નાન ખટાઇ બનાવી છે જે ખૂબ જ ડીલીસીયસ બને છે#AsahiKaseiIndia Nidhi Jay Vinda -
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Famકેસર પિસ્તા શ્રીખંડ અમારા ઘર માં બધા ને ભાવતી સૌથી પ્રિય મીઠાઈ છે અને અમે દર વર્ષે ઉનાળા માં આ શ્રીખંડ ઘેર બનાવીએ છીએ... Purvi Baxi -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
આ સમય ખેતરો મા ચોખા ના પાક તૈયાર થંઈ જાય છે. આથી શરદોત્વ મા વધામણી રુપે ચન્દ્રમા ના પ્રકાશ મા ચોખા ની ખીર અથવા દુધ પૌઆ અર્પણ કરીયે છે. આયુર્વેદ મા પણ સ્વાસ્થ ની દષ્ટિ શરદ પુનમ ની રાત્રે દુધ પૌઆ ચોખા ની ખીર ખાવાના મહત્વ છે Saroj Shah -
કેસર રબડી ખીર (Kesar Rabdi Kheer Recipe In Gujarati)
#mr કેસર રબડી ખીર -૨બડી એકલી ખાવી તેનાં કરતાં એમાં કેસર ને Coconut વારા ભાત સાથે વધુ ટેસ્ટી ખીર... ઢંડી કરી રાત્રે ટીવી જોતા ખાવાની મઝા આવી જાય.નિંદ્રા રાણી જલ્દી આવી જાય #mr Sushma vyas -
-
-
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
કેસર મલાઈ ખીર (Kesar Malai Kheer Recipe In Gujarati)
#MBR8#week8 આ ખીર માં મલાઈ અને કેસર એડ કરેલા હોવાથી ખુબ જ યમ્મી ટેસ્ટ આવે છે. Varsha Dave -
કેસર પિસ્તા કેક (Kesar Pista Cake Recipe In Gujarati)
ઇન્ડિયન ટ્રેડિશનલ કેસર અને પિસ્તા flavor થી બનાવેલ ખુબ જ ટેસ્ટી અને yummy કેક🎂વિથ વઈબ્રાન્ટ કલર Neena Teli -
કેસર પિસ્તા આઇસ્ક્રીમ (Kesar Pista Icecream Recipe In Gujarati)
#APR#આઇસ્ક્રીમઆપણે ઘણી જાતના આઇસ્ક્રીમ બનાવતા જોઈએ છીએ માં બહુ વેરાઈટી હોય છે જેમ કે ફ્રુટ dry fruits ચોકલેટ જેલી વિ ગેરે. પણ મેં આજે ઓરીજનલ real taste અને વિસરાતો આઇસ્ક્રીમ કેસર પિસ્તા બનાવ્યું છે Jyoti Shah -
ખીર (Kheer Recipe In Gujarati)
#mrખીર એ નાના મોટા સૌવ ને ભાવતી વાનગી છે.ખીર એકદમ સહેલાય થી બનતી અને હેલ્ધી વાનગી છે.ખીર એકદમ ક્રીમી અને ટેસ્ટી લાગે છે. Sheth Shraddha S💞R -
-
સાબુદાણા ની ખીર
#મિલ્કી#ફરારીભારતીય ઘરો મા અકસર ઉપવાસ મા ફરાર મા ખવાય છે. કવીક એન્ડ ઈજી રેસીપી છે..ઓઈલ અને ઘી વગર બનતુ ટેસ્ટી,ખીર છે Saroj Shah -
કેસર પિસ્તા શ્રી઼ખંડ (Kesar pista Shreekhand Recipe in Gujarati)
#MAઆજે મધર્સ ડે પર હુ મારી મમ્મી ની રેસીપી શેર કરુ છું, કુકીંગ મા હુ જે કાંઈ શીખી છુ એ મારી મમ્મી પાસે થી જ શીખી છુ તેમની પાસે થી શીખેલી નાની ટીપ્સ આજે રુટીન રસોઈ મા મને ખુબ જ ઉપયોગી થાય છેમારા મમ્મી મીઠાઈ, ફરસાણ, ઉંધીયુ દરેક વસ્તુ ખુબ જ સરસ બનાવે છે અને આજે પણ ઘરે બનાવવાનો જ આગ્રહ રાખે છે, સીઝન ને અનુરૂપ આજે મે તેમની જ રીત મુજબ કેસર પિસ્તા શ્રીખંડ બનાવ્યો છે Bhavna Odedra -
કેસર પિસ્તા ખીર
આપણે ઉનાળામાં ઠંડુ પાણી પીએ છે, આઇસ્ક્રીમ, કેન્ડી, કોન વગેરે ખાઈએ છીએ પણ એમની ઠંડક માત્ર થોડા સમય જ રહે છે. પરંતુ જો ઉનાળામાં ખીર ખાઈએ તો એમની ગુણવત્તા જ આપણને તંદુરસ્ત તરોતાજા રાખે છે. એટલે જ ચૈત્ર માસમાં, ભાદરવા માસમાં ખીર નુ વધારે મહત્વ છે કારણકે ઉનાળામાં કાળજાળ ગરમી સામે રક્ષણ આપતો પદાથઁ એટલે ખીર...lina vasant
-
મલાઈ કેસર પિસ્તા કુલ્ફી (Malai Kesar Pista Kulfi Recipe In Gujarati)
મારાં દીકરા ને કુલ્ફી ખાવી હતી, અને ઘરમાં મળી જાયઃ એટલા ઓછા ઇંગ્રીડેન્ટ માં બની જાયઃ... અને ટાઈમે પણ 15મિનિટ લાગે છે Jigisha Mehta -
કેસર પિસ્તા ઠંડાઈ ફ્રૅપે (Kesar Pista Thandai Frappe Recipe In Gujarati)
આ રરેસિપી મે ખુદ વિચારી ને બનાવી છે. મે એક કોફી ફ્રેપે ને દેશી સ્વાદ આપવાની કોશિશ કરી છે જે ખુબ જ ટેસ્ટી અને ગુણકારી પણ છે કારણ કે ઠંડાઇ માં ઘણા બધા મસાલા હોય છે. Krunal Rathod -
કેસર દૂધપાક (kesar Doodhpak Recipe In Gujarati)
#દૂધપાક#ટ્રેન્ડિંગવાનગી#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#trending#સાઈડ ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહ્યા છે। ગુજરાત માં ખાસ કરી ને આ મહિના માં પૂર્વજોને અર્પણ કરવા માટે દૂધપાક બનાવવા માં આવે છે। એટલા માટે આ સમયે દૂધપાક ની રેસીપી સૌથી ટ્રેડિંગ હોય છે। મારા મમ્મી ના હાથ નો દૂધપાક મને ખૂબ જ ભાવે છે। હું એમની પાસે થી જ આ રેસીપી શીખી છું.દૂધપાક એ ગુજરાતી અને પારસી વાનગીઓની વિશેષતા છે, જેમાં દૂધ, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે ઇલાયચી, જાયફળ અથવા કેસર જેવા મસાલા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને બદામ, પિસ્તા, કાજુ અથવા ચારોલી (જેને ચિરોનજી પણ કહેવામાં આવે છે) જેવા સ્વાદ હોય છે.ભારતમાં, ખાસ કરી ને ગુજરાત માં આ પરંપરાગત ક્રીમી મીઠાઈ સામાન્ય રીતે ખાસ પ્રસંગો અને તહેવારો માટે તૈયાર કરવામાં આવે છે, અને તે ગરમ પૂરી અથવા પકોડા સાથે માણી શકાય છે.આરોગ્ય હેતુ પણ દૂધપાક ગુણકારી છે. ભાદરવા મહિના માં દિવસ ગરમ અને રાત ઠંડી હોવાથી શરદી ખાંસી ની શક્યતા વધુ હોય છે જેમાં ગરમ દૂધ અને ચોખા નું એટલે કે દૂધપાક નું સેવન કફનાશક બને છે. Vaibhavi Boghawala -
કેસર પિસ્તા પેંડા(kesar pista penda recipe in gujarati)
#ઉપવાસ આપણે કોઈ પણ વ્રતમાં ઉપવાસ કરી તૈયાર કંઈ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તરીકે ઉપયોગ માં લઇ શકાય તેવી કોઈ વસ્તુ હોય તો તે છે મિલ્ક તેનાથી આપણા શરીરમાં એનર્જી પણ મળી રહે છે એટલે જ આજ હું તમારા માટે એક સરસ મજાની સ્વીટ કેસર પિસ્તા પેંડા ની રેસિપી લઈને આવી છું Tasty Food With Bhavisha -
દુધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#શરદ પુનમ સ્પેશીયલ ભારતીય સંસ્કૃતિ અને પરમ્પરા મુજબ શરદ પૂર્ણીમા મા જયારે આકાશ મા ચન્દ્રમા સોલે કળા ખિલા હોય ત્યારે દુધ પૌઆ કે ચોખા ની ખીર બનાવી ને ચન્દ્રમા ની રોશની મા મુકી ને દુધ પૌઆ ખાવાની પ્રથા છે. Saroj Shah -
કેસર પિસ્તા લસ્સી (Kesar Pista Lassi Recipe In Gujarati)
#ff1આજથી શરૂ થતા આ શ્રાવણ માસમાં ઉપવાસ દરમ્યાન ફરાળ તરીકે આ વાનગી બનાવી શકાય છે. જે દહીં, ડ્રાય ફ્રુટ, કેસર અને ખાંડ ઉમેરી બનાવી છે. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ