મેક્સીકન રાઈસ(Mexican rice recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી રાઈસ ૨ કલાક પલાળીને છુટ્ટા રાંધી લો. રાજમા ને ૬ કલાક પલાળીને રાખો.
- 2
રાજમા અને મકાઈ ને અલગ અલગ બાફી લો.. હવે એક કડાઈમાં માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો.
- 3
તે સાંતળી લીધા પછી તેમાં ડુંગળી છીણીને નાખો. હવે ડુંગળી સાંતળી લીધા પછી બાફેલી મકાઈ રાજમા ગાજર અને વટાણા નાખો. ત્યારબાદ ભાત નાખી સ્વાદ અનુસાર મીઠું અને મરચું નાખો. હવે તેને મિક્સ કરી પાંચ મિનિટ માટે કૂક થવા દો. ત્યારબાદ તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
રોજ એક ના એક ટાઈપ થી રાઈસ ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો આ પ્રકાર નું વેરીએસંન થી ખાવાની ખૂબ મજા આવે છે Aditi Hathi Mankad -
મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2મેકસીકન રાઈસ ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી વાનગી છે. જે ખૂબ જ ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujaratiમેક્સિકન વાનગીઓ આજ કાલ બાજુ ફેમસ બની ગઈ છે. તેમાં ની ૧ ડીશ છે મેક્સિકન રાઈસ. આ ડીશ આપડે લંચ અથવા ડિનર બંને મા ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે અહી એકદમ સહેલાઇ થી બની જાય તેવા મેક્સિકન રાઈસ ની રેસિપી આપી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
મેક્સિકન ફ્રાઇડ રાઈસ (Mexican Fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap#Rice#Mexican Keshma Raichura -
-
-
-
મેક્સીકન રાઈસ (Mexican Rice recipe in Gujarati)
અમારી ઘરે, મેકસીકન ફુડ બધાનું ખુબ જ ફેવરેટ છે. એટલે ઘરે વારે વારે અલગ અલગ મેક્સીકન વસ્તુ હું બનાવતી રહેતી હોવું છું. એન્ચીલાડા, કેસેડીયા, ક્રંચ રેપ, ચલુપા, તાકો, મેક્સીકન પીઝા, બીન બરીટો... પણ આ બધા જોડે મેક્સીકન રાઈસ તો હોય જ!!!પહેલાં હું રાઈસ અલગ બનાવી ને પછી બધું ઉમેરી ને બનાવતી હતી. ટાઈમ ખુબ જ જતો હતો, હવે તો, આ કુકર માં બનાવવું એટલું સરસ ફાવી ગયું છે કે, ખુબજ જલદી એકદમ સરસ રાઈસ તૈયાર થઈ જાય છે. ખાલી કેટલું પાણી લેવું તેનું ખુબધ્યાન રાખવું પડે, નહી તો મેક્કસીન ખીચડી બની જાય. 😊મેક્સીકન રાઈસ ને તમે એકલો પણ ખાઈ શકો છો. કોઈ વાર મેક્સીકન ખાવાનું મન થયું હોય, અને બીજું કશું ના કરવું હોય તો તમે ફટાફટ આ બનાવી ને દહીં જોડે કે, સાલસા કે સાવર કી્મ જોડે કે પછી એકલો સવઁ કરી શકો છો. ખુબ જ સરસ લાગે છે.તમે પણ મારી આ રેશીપી થી ફટાફટ ખુબ જ સરસ રાઈશ બનાવી શકો છો. તો ચાલો, હવે જ્યારે મેક્સીકન બનાવો ત્યારે આ જરુર થી બનાવજો, અને મને જણાવજો કે કેવો લાગ્યો તમને?#સુપરશેફ4#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
-
-
મેક્સીકન ફ્રાઈડ રાઈસ
મેક્સીકન ફૂડ એ ઇન્ડિયન ફૂડ ની માફક જ ટેસ્ટી અને ચટપટું હોઈ છે.... તો હાજર છે મેક્સીકન ફ્રાઈડ રાઈસ..#સમર #સ્નેક્સIlaben Tanna
-
વેજ રાઈસ(veg rice recipe in gujarati)
#ફટાફટ આ રાઈસ બહુ જ જલદી બની જાય છે ને ખાવામાં પણ બહુ જ મજા આવે તેવા ને એમાં વરસાદ ની સીઝન માં ગરમા ગરમ ચાઈનીઝ વસ્તુ ભાવતી હોય છે અને બધી વસ્તુઓ પણ મળતી હોય છે તો તમે પણ બનાવો ને મજા માણો. Thakar asha -
-
મેક્સિકન રાઈસ (Maxican Rice recipe in Gujarati)
આ રાઈસ મારા પુત્ર દર્શ દર્શન એ મારા કરતા તેના પપ્પા ના બનાવેલા ખૂબ જ ભાવે છે તેથી મારા હસબન્ડે બનાવેલા મેક્સિકન રાઈસ ની રેસીપી અહીં શેર કરું છુંBhoomi Harshal Joshi
-
મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#GA4#Week21 Mexican મેક્સીકન રેસીપી ઘણી બધી છે તેમાની એક રેસીપી છે મેક્સીકન રાઈસ નો કેવી રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12357890
ટિપ્પણીઓ