આઈસ્ક્રીમ (Ice cream recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પારલે બિસ્કીટ લો. તેને ક્રશ કરી લો.
- 2
ત્યારબાદ દૂધ ને ઉકાળો. ત્યારબાદ તેમાં બિસ્કીટ નો ભૂકો એડ કરો. ત્યારબાદ તેમાં ખાંડ અને કોકો પાઉડર એડ કરો.
- 3
ત્યારબાદ તેને થોડીવાર ઠરવા દો. ત્યારબાદ તેને ક્રશ કરી લો જેથી એક ઘટ થઈ જાય. ત્યારબાદ તેને પ્લાસ્ટિક ના ડબા માં કાઢી લો. ત્યારબાદ તેના પર ફોઈલ લગાડી ફ્રીજ માં મૂકી દો.
- 4
6 કલાક પછી તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રાઉની વીથ આઇસક્રીમ (Brownie with ice cream recipe in gujarati)
#મોમ#goldenapron3#week16 Rajni Sanghavi -
-
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ (Dry fruit Chocolate Balls Recipe In Gujarati)
#goldenapron3 week 20 Karuna harsora -
બિસ્કીટ આઈસ્ક્રીમ(Biscuit ice cream Recipe in Gujarati)
#goldenapern3#weak18#Biscuitહેલો, ફ્રેન્ડ બાળકોને બિસ્કીટ અને આઇસ્ક્રીમ ખૂબ જ પ્રિય હોય છે. તો આજે આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવી બાળકોને ખવડાવીએ જેથી બાળકો ખુશ થઈ જાય અને ઘરે બનાવેલો આઈસ્ક્રીમ પણ ખાઈ શકે.તો હું આ રેસીપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
-
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#Week 22#puzzle answer- eggless cake Upasna Prajapati -
-
ચોકલેટ રોલ(Chocolate Roll Recipe in Gujarati)
# my first recipeમારી પહેલી રેસીપી બધાને ભાવે તેવી ગળી છે. આશા કરું છું તમે લોકો ટ્રાય જરૂરથી કરશો. Alka Bhuptani -
-
-
પારલે બિસ્કીટ ની માર્બલ કેક (Parle Biscuit Marble Cake Recipe In Gujarati)
#cookpadTurns6 Reshma Tailor -
ઓરિયો બિસ્કીટ વેથ આઈસ્ક્રીમ (Oreo Biscuit With Ice Cream Recipe In Gujarati)
#GA4#Week4Bhargavi Parekh
-
ચોકલેટ ઓરીયો મિલ્કશેક (Chocolate Oreo Shake Recipe In Gujarati)
#goldenapron3#week13 Hiral H. Panchmatiya -
-
-
-
-
કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ(Cookie & Cream Ice-cream Recipe In Gujarati
માર્કેટમાં મળતા આઇસ્ક્રીમમાં ખૂબ જ પ્રખ્યાત એવી ફ્લેવર એટલે કુકી એન્ડ ક્રીમ. બાળકોને પણ બહુ જ ભાવતો આઇસ્ક્રીમ છે. ફ્લેવર માટે બેઝીક વેનીલા આઇસ્ક્રીમ બનાવી તેમાં ઓરીયો અને હાઇડ એન્ડ સીક બિસ્કીટનો ભૂકો લીધો છે. એકદમ પરફેક્ટ બન્યો છે.ઘરે બજાર જેવા ક્રીમી અને બરફની પતરી ના બાઝે તેવા સરસ આઇસ્ક્રીમ 2 રીતે બનાવી શકાય છે. બન્ને રીતથી આઇસ્ક્રીમ એકદમ મસ્ત બને છે.ફક્ત ફર્ક એ હોય છે કે એક રીતમાં હેવી ક્રીમ સાથે રીડ્યુસ કરેલું દૂધ ઉમેરી બનાવાય છે. તો ખૂબ કેલરી ને ફેટવાળો હોય છે. અને બીજી રીતમાં કોઇપણ પ્રકારની મલાઇ કે ક્રીમ ઉમેર્યા વગર સાદા દૂધમાં ઇમલ્સીફાયર( emulsifier) અને સ્ટેબીલાઇઝર( Stabilizer) નાખીને બને છે. આ ઘટકોને આપણે રૂટીનમાં ગ્રામ અને CMC પાઉડરથી ઓળખીએ છીએ. મને આ બીજી રીત વધારે પસંદ છે કેમ કે ફેટ ઓછું જાય છે આઇસ્ક્રીમમાં.આ રીતથી આઇસ્ક્રીમ મારા ઘરે છેલ્લા 20 વર્ષથી બને છે. તો જિજ્ઞાસાવશ મેં આ ઘટકો વિષે થોડુંક રિસર્ચ કર્યું હતું. અને જાણ્યા પછી સંતોષ થયો હતો કે આ G M S ,CMC પાઉડર વેજીટેરીયન, ખાવાલાયક જ હોય છે. અને કોમર્શિયલ ઘણી પ્રોડક્ટ્સ પર નંબર તરીકે જોવા મળે છે.તો હવે ના બનાવ્યો હોય તો તમે પણ જલ્દીથી બનાવી લો આ યમી આઇસ્ક્રીમ...👍🏻..અને ખાસ વાત એ કે માર્કેટ કરતા 4 ગણો આઇસ્ક્રીમ અડધાથી પણ ઓછી કિંમતમાં બની જાય છે... Palak Sheth -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Ice Cream Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૫ચોકલેટનું નામ પડતા જ દરેક નું મન લલચાઇ જાય છે. એમાં પણ ચોકલેટ ફ્લેવર નો આઈસ્ક્રીમ એટલે તો વાત જ શું પૂછવી.. પરંતુ બહાર મળતાં આઇસ્ક્રીમ જેવો જ સ્વાદિષ્ટ આઇસ્ક્રીમ ઘરની વસ્તુઓ માંથી સરળ રીતે ફટાફટ બની જાય તો પરિવાર સાથે આઈસ્ક્રીમની લહેજત માણવા ની ખૂબ મજા પડી જાય છે. આ રેસિપી ની મદદથી ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી ચોકલેટ આઇસ્ક્રીમ બની જશે તો જરૂરથી ટ્રાય કરો. Divya Dobariya -
મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in Gujarati)
#કૈરી🍋કેરીને 👑ફળોનો રાજા👑 કહેવાય છે.વળી કેરી દરેકને ભાવતુ ફળ છે.કેરી વજન વધારવામાં મદદરૂપ બને છે તેમજ ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. ઉનાળાની ગરમીમાં દરેક ભોજન સાથે કેરી નો સમાવેશ થાય છે.તો આજ કેરીને આઈસ્ક્રીમમાં પણ વાપરીને ડેઝર્ટ પણ બનાવી શકાય છે. Kashmira Bhuva -
-
-
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12527374
ટિપ્પણીઓ