વેનીલા આઈસ્ક્રીમ (vanilla ice cream recipe in Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

વેનીલા આઈસ્ક્રીમ (vanilla ice cream recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લિટરદૂધ
  2. 3 ચમચીકસ્ટર પાવડર
  3. 6ચમચા ખાંડ
  4. 4ચમચા દૂધ ની મલાઈ
  5. 1 ચમચીવેનિલા એસેન્સ
  6. ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં દૂધને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી પાંચ મિનિટ સુધી ઉકાળો

  2. 2

    ત્યારબાદ કસ્ટર વાળું દૂધ ઉમેરી હલાવતા રહો ત્યારબાદ ખાંડ ઉમેરી 10 મિનિટ સુધી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો અને ઠંડુ થવા દો.

  3. 3

    ત્યારબાદ તેમાં વેનિલા એસેન્સ અને દૂધની મલાઈ ઉમેરી હલાવી દો.

  4. 4

    ત્યારબાદ એક કન્ટેનરમાં મિશ્રણ ઉમેરી 3-4 કલાક સુધી ફ્રીજમાં થવા દો.

  5. 5

    ત્યારબાદ મિશ્રણને ગ્રાઈન્ડરમાં લઈ એક- મિનિટ સુધી ચાલુ બંધ -ચાલુ બંધ કરી ગ્રાઈન્ડ કરી લો...ત્યાર પછી ડ્રાયફ્રુટ થી ગાર્નીશ કરી 6-8 કલાક સુધી ફ્રીઝરમાં ઠંડુ થવા દો ત્યાર પછી વેનીલા આઈસ્ક્રીમ સવૅ કરો.

  6. 6

    😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes