રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક બાઉલમાં કણકી કોરમા નો લોટ લઈ તેમાં હળદર અને છાશ નાખી હલાવી લો પછી તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી ખીરું તૈયાર કરો તેને ૫ થી ૬ કલાક સુધી રહેવા દો આથો આવે ત્યાં સુધી પછી તેમાં બધા મસાલા કરો હવે થાળીમાં થોડું તેલ લગાવી ગી્શ કરો
- 2
હવે થાળીમાં ખીરું પાથરી સ્ટીમ કરવા માટે મૂકી દો હવે બફાઈ જાય એટલે તેને કટ કરી લો પછી તેને સર્વિગ ડીશ માં લઇ વચ્ચે સોસ મૂકી આજુબાજુ ઢોકળા મૂકી ઉપર થી તેલ, મીઠું અને મરચું ભભરાવી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
કુલ્ફી સ્ટાઈલ ઢોકળા (Kulfi Style Dhokla Recipe In Gujarati)
#WLD#MBR7#Week7આમાં નોરમલ શેઈપ માં ઢોકળા કાયમ દર કે ઘરે બનાવતા હોય.. આજે બાળકો ને ખુશ કરવા કપ મા કુલ્ફી સ્ટાઈલ ઢોકળા બનાવ્યા છે..આથા વાળી વસ્તુ માં થી બી 12 મળે છે.. એટલે ઢોકળા ને જરા અલગ શેઈપ માં બનાવી એ તો બાળકો હોંશે હોંશે ખાય.. Sunita Vaghela -
પુલાવ ઢોકળા (Pulav dhokla recipe in gujrati)
#ભાત. આ ઢોકળા મે સવારે બનાવેલા પુલાવ થોડો બચ્યો હતો એમાં થી બનાવ્યા છે. ખુબજ ટેસ્ટી અને સોફ્ટ બન્યા છે. અને કોઈપણ ઝંઝટ વિના આરામ થી ખુબ સેહલી રીત થી બની જાય છે. જરૂર થી હવે તમે પુલાવ બનાવો ત્યારે ટ્રાય કરજો. Manisha Desai -
તિરંગા ઢોકળા (Tiranga Dhokla Recipe In Gujarati)
#TR#ત્રિરંગી રેસીપી 🇮🇳આઝાદીનો અમૃત મહોત્સવ જ્યારે ચાલી રહ્યો છે અને હર ઘર ત્રિરંગાના જ્યારે નારા લગાવી રહ્યા છે ત્યારે આપણે પણ આપણી રાંધણ કલા મારફત ત્રિરંગાના ત્રણ કલર થી આપણી રાંધણ કલા ની સોડમ ચોમેર ફેલાવીએ.. તો આજે મેં ગુજરાતી નાં ફેવરિટ તિરંગી ઢોકળા અને નારિયલ ની ચટણી બનાવ્યા છે. મેં ફુડ કલરનો ઉપયોગ ન કરતાં શાકભાજીના કુદરતી રંગો વાપર્યા છે પરંતુ જો તમે ઈચ્છો તો તેનો ઉપયોગ કરી શકો છો.Thanks cookpad for this amazing challenge, it not only gives confidence but also good vibes and patriotic feelings while cooking. Dr. Pushpa Dixit -
ઢોકળા (Dhokla recipe in gujrati)
#ભાત હેલો મિત્રો આજે હું લઈને આવી છું ઢોકળા. જે બધા નાં ફેવરિટ હોય છે.મે આજે સોફ્ટ અને જાળીવાળા બનાવ્યા છે. ઢોકળા એક એવી વસ્તુ છે જે ખાઘા પછી પણ સંતોષ ન થાય. Vaishali Nagadiya -
-
-
પીળા ઢોકળા (Yellow Dhokla Recipe In Gujarati)
#MRCમેં આ ઢોકળા @cook_30468582 પાસે થી શીખી ને બનાવ્યા છે. આ ઢોકળા માં ખટાશ background માં અને હીંગ નો આગળ પડતો સ્વાદ હોય છે. આ સ્વાદ ને લીધે આ ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે. Thank you Dr. Vaishakhi Shukla❤🙏 Hemaxi Patel -
-
-
-
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
-
-
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
-
-
-
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#ઇબુક ૧. # ૨૧ ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે.અને હવે તો તે દેશ વિદેશ માં પણ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા છે.બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. Chhaya Panchal -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12363438
ટિપ્પણીઓ