રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કણકી ને બેથી ત્રણ વખત ધોઈ લો ત્યારબાદ એક જાડી તપેલી લો. તેમાં ધોયેલી કણકી, છાશ, પાણી અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ પર ધીમા તાપે ચડવા મૂકી દો.
- 2
જરૂર જણાય તો તેમાં પાણી ઉમેરતાં રહેવું. ઘેસ ચડી જાય એટલે ગેસ બંધ કરી દો. આપણી કણકી ઘેસ તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
કણકી ચોખા ની ઘેંશ(ghesh recipe in gujarati)
#સુપરશેફ4# દાળ_ચોખા_ની_વાનગીઓઘેંશ એ વિસરાતી વાનગીઓમાંની એક વાનગી છે. ઘેંશ કોદરી અથવા ચોખાની કણકી માંથી બનાવવામાં આવે છે. આજે આપણે ચોખા ની કણકી થી ઘેંશ બનાવીશું.. Pragna Mistry -
કણકી (Kanki Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ 6 આ એક વિસરાતી વાનગી મા ની રેસીપિ છે જેને મે શાક ઉમેરી વધારે હેલ્ધી કરી છે. વડીલો ની પ્રિય હોઈ છે પણ નાના મોટા સૌને ભાવે એવી વાનગી છે. Geeta Godhiwala -
-
મસાલા કણકી (Masala Kanki Recipe In Gujarati)
#RC2રાતના ભોજન માટે પચવામાં હલકી, વિસરાતી વાનગી વઘારેલી કણકી ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
-
-
ખાટી કણકી(Khatti Kanki Recipe In Gujarati)
આ વાનગી ની વિશેષતા એ છે કે બનાવવામાં સહેલી અને સ્વાદ માં ખુબ ટેસ્ટી છે. Shah Alpa -
-
છાલવાળા બટાકા નું શાક (Chhal Vala Bataka Shak Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાતી વાનગી#છાલવાળા બટાકા નું શાક #વિસરાતી વાનગી Ekta Vyas -
મસાલા ઘેસ (Masala Ghensh Recipe In Gujarati)
#સાતમ #India2020 #વિસરાતીશ્રાવણ મહિનામાં છઠ્ઠ ના દિવસે બનાવવા માં આવે અને સાતમ ના દિવસે ખાવામાં આવતી ઘેસ ને મસાલા નાખી ને બનાવી છે. Kshama Himesh Upadhyay -
-
-
-
પડિયા
#ટ્રેડિશનલ.પડીયા એ મારા નેટિવ ની ટ્રેડિશનલ વાનગી છે.ઉનાળા ની સીઝન માં ખાસ કરી ને કેરીના રસ સાથે તેને બનાવમાં આવે છે.પહેલા જુના જમાના માં સ્ટીમર નહતું તો તેને ખાખર ના પડીયા મૂકી સ્ટીમ કરી બનાવાતુ હતું. એટલે એનું નામ પડીયા પડ્યું છે.પણ આજના આધુનિક જમાનામાં તેને સ્ટીમર માં બનાવમાં આવે છે. આ ખૂબ સ્વાદિષ્ટ વાનગી છે.આજે મને ઘણો આનંદ આવે છે મારી આ ટ્રેડિશનલ વાનગી તમારી જોડે શેર કરવામાં. Kripa Shah -
-
ઘેંસ(Ghens Recipe in Gujarati)
#india2020#વિસરાતી વાનગીપોસ્ટ 3ઘેંસમાં કણકીનો ઉપયોગ કરી છાશમાં રંધાતી વાનગી છે.ઘણા સાદી રાંધે,ઘણા વઘાર કરીને બનાવે. Mital Bhavsar -
-
કણકી (Kanki Recipe In Gujarati)
આ એક આખું ભોજન છે જે છાશ માં કૂક કરેલું હોય છે. જયારે કંઇ હલકું ખાવા ની ઈચ્છા થાય તો આ બેસ્ટ ઓપ્શન છે. મેં અહિયા કણકી, લચકો દાળ, કંચુબર,ઘી અને પાપડ સાથે સર્વ કર્યુ છે.આ બહુજ હેલ્થી વાનગી છે.#RC2#Week2 Bina Samir Telivala -
-
ઝાવરુ (Javru Recipe In Gujarati)
#FFC1 (વિસરાતી સાઉથ ગુજરાત ની વાનગી)Cookpadgujarati#Cookpadindia Sneha Patel -
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ1#વિસરાતી વાનગી Smitaben R dave -
-
લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#FFC1 (વિસરાતી જતી વાનગી) Khyati Trivedi -
-
કણકી નાં થેપેલા પાપડ
સુકવણી ની સીઝન હવે ચાલું થશે તો મે આ અમારા પડોશી જૈન છે તેમની પાસે થી શીખ્યા છે તે લોકો ચોખા ના બીબડા કહે મે રેગ્યુલર લસણ આદું મરચાં ની પેસ્ટ વાળા બનાવેલ છે. HEMA OZA -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
દેશી વાનગી ખૂબ જ શક્તિ વર્ધક મોં પાણી આવી જાય તેવી સુખડી.કાલે શીતળા સાતમ છે. માટે આજે ચૂલો ઠારવા ખાસ બનાવવામાં આવે છે. Nayana Bhut -
-
બાજરી અને મકાઈ ના વડા (Bajri Makai Vada Reipe In Gujarati)
#EB#WEEK16#શ્રાવણશીતળા સાતમ ના દિવસે વડા બનાવવામા આવે છે. Richa Shahpatel -
ઘઉં ના લોટનો શીરો.(Ghav na Lot no Shiro Recipe in Gujarati)
#FFC1વિસરાતી વાનગીશિયાળામાં ઘી અને ગોળ ખૂબ જ ગુણકારી છે.આ શીરો ગોળ અને સૂંઠ નો ઉપયોગ કરી બનાવ્યો છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15956877
ટિપ્પણીઓ (2)