ઠંડા ભાત ના રસાવાળા મુઠીયા

Jayaben Parmar @cook_35674262
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટ મા ભાત લો તેમા જણાવેલ માપ પ્રમાણે ઘ ઉ બાજરો અને ચણા નો લોટ લો તેમા લસણ આદુ મરચા ની પેસ્ટ લાલ મરચુ પાઉડર ધાણાજીરુ હળદર સ્વાદ અનુસાર મીઠું થોડુ તેલ નુ મોણ ચપટી સોડા નાખી મુઠીયા વાળી લો એક તપેલા મા તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે રાઈ જીરુ હીંગ નો વઘાર કરી થોડી છાસ થોડી પાણી ભેગા કરી વઘારો તેમા પણ મરચુ હળદર ધાણાજીરુ અને જરુર મુજબ મીઠું નાખી ઊકળે પછી તેમા તૈયાર કરેલા મુઠીયા નાખો આશરે દશેક મિનિટ ચડવા દો ચેક કરો ચડી ગયા બાદ તેમા ગરમ મસાલો ઉમેરી હલાવી સર્વિંગ બાઊલ મા કાઢી
- 2
અને ડુંગળી અને કોથમીર વડે ગારનીશિંગ કરો..
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મજેદાર તથા ટેસ્ટફુલ દૂધીના મુઠીયા
#Westખુબ જ ઓછા સમય મા બને અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ રેસીપી નુ નામ છે દૂધી ના મૂઠિયા. Sheetal Chovatiya -
-
-
જુવાર ને ભાત ના મુઠીયા
#ML મુઠિયા તો આપડે અલગ પ્રકાર ના ખાતા જ હોય પરન્તુ જુવાર ને ભાત ના મુઠિયા એકદમ સોફ્ટ ને ટેસ્ટી બને છે જે આજ બનાવિયા... Harsha Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
ભાત ના રસીયા મુઠીયા (Bhat Rasiya Muthia Recipe In Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 3 Kshama Himesh Upadhyay -
ભાત ના રસિયા મુઠીયા
#ચોખા#india#પોસ્ટ-12આ વાનગી રાંધેલા ભાત માંથી અને છાસ થી બનાવવા મા આવે છે.સાંજ ના ડિનર માટે પરફેક્ટ છે. Jagruti Jhobalia -
-
મુળા ના પાન ના મુઠીયા 🍣(mula na paan muthiya recipe in gujarati)
#માઇઇબુક 16મુળા ના પાન ના મુઠીયા.... મારા સસરા ને ખૂબ ભાવતા ...મુળા ની સિઝન માં મારા ઘર માં અઠવાડિયે એક વાર અચૂક બને.. આ વાનગી મે મારા સાસુ પાસે થી શીખી છે. Hetal Chirag Buch -
-
-
લસણીયા ભાત ના ભજીયા (Garlic Bhaat na Bhajiya Recipe in Gujarati)
#GA4 #Week24 Shubhada Parmar Bhatti -
-
મૂલી સ્ટફડ્ રાઈસ મુઠીયા
#જૈન#લીલીપીળીફ્રેન્ડસ, વઘેલા ભાત ના મુઠીયા આપણે બનાવી છીએ પણ એમાં મૂલી ના પાન (જે મેં સ્ટોર કરેલ છે.) નું સ્ટફીંગ ભરીને સ્ટફડ્ મુઠીયા બનાવ્યા છે. ફ્રેન્ડસ, ખુબજ સરસ અને ટેસ્ટી તેમજ ફટાફટ બની જાય એવા આ મુઠીયા ની રેસીપી નીચે મુજબ છે જે સાંજ ના નાસ્તા માટે પણ એક ફાઈન ઓપ્શન છે. asharamparia -
-
-
જૈન રસિયા મુઠીયા (Jain Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા મારી favourite dish.. બધા normally આ ડીશ માં હળદર અને મરચું પાઉડર વાપરે છે પણ મને આ ડીશ green અને white વધુ પસંદ છે એટલે હું તેમાં આદુ, મરચા, લીમડો અને ધાણા નો ઉપયોગ વધુ પસંદ કરું છું... મારી આ recipe આપ સહુ જોડે share કરું છું... Hope all of u like it.. 🤗 Vidhi Mehul Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16225016
ટિપ્પણીઓ