કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કીનોવા rice સલાડ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કીનોવા rice સલાડ રેસીપી મુખ્ય ફોટો

કીનોવા rice સલાડ

Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954

#ચોખા#goldenapron3 #week 15

#ચોખા#goldenapron3 #week 15

વધુ વાંચો

કીનોવા rice સલાડ

Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954

#ચોખા#goldenapron3 #week 15

#ચોખા#goldenapron3 #week 15

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • અડધી વાટકી કીનોવા ચોખા
  • અડધી વાટકી ફણગાવેલા મગ
  • 2 ચમચીચણાની દાળ
  • 1 નંગકાકડી
  • 2 નંગટામેટા
  • અડધું કેપ્સીકમ
  • જીણી સમારેલી કોથમરી
  • 1 નંગથોડુ તીખું મરચું
  • 1 નંગમોળુ મરચું
  • બેથી ત્રણ ચમચી દાડમ
  • 1ઝીણી સમારેલી કેરી
  • 2 ચમચીટોમેટો સોસ
  • ચારથી પાંચ ટીપા પેપ્રીકા સોસ
  • અડધી ચમચી લાલ મરચું પાવડર
  • અડધું લીંબુ
  • મીઠું સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કીનોવા ચોખાને બે કલાક પાણીમાં પલાળો સાથે થોડી ચણાની દાળ સ્વાદ પ્રમાણે મીઠું અને એક તીખું મરચું પણ નાખો આ ચોખાને કુકરમાં બે whistle વગાડી બાફો

    કીનોવા rice સલાડ રેસીપી સ્ટેપ1ફોટો
    કીનોવા rice સલાડ રેસીપી સ્ટેપ1ફોટો
    કીનોવા rice સલાડ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ બાફેલા ચોખા માં જે પણ સલાડમાં કાચું ભાવતું હોય તે નાખી શકાય મેં અહીં ફણગાવેલા મગ ટમેટા કાકડી કેપ્સીકમ થોડુ તીખું લીલુ મરચું થોડું મોળુ લીલુ મરચું કોથમીર દાડમ કાચી કેરી નાખ્યા છે જો ગમે તો મકાઈ baby corn બ્રોકલી જેવા શાક પણ નાખી શકાય અત્યારે lockdown ને હિસાબે આટલા શાક મને મળ્યા અને નાખ્યા આ બધું મિક્સ કરી તેમાં ટમેટાનો સોસ પૅપ્રિકા સોસ અને મીઠું મરચું પાવડર અને લીંબુ નાખો તો તૈયાર છે quinoa rice સલાડ જેને દાડમ અને કોથમરી થી ગાર્નીશ કરી સર્વ કરો

    કીનોવા rice સલાડ રેસીપી સ્ટેપ2ફોટો
    કીનોવા rice સલાડ રેસીપી સ્ટેપ2ફોટો
    કીનોવા rice સલાડ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કિનવા એક હેલ્થી ધાન્ય ચોખા ની વેરાઈટી છે જે વજન ઉતારવા માટે ખૂબ ઉપયોગી છે તેમાં ફાઇબરનું પ્રમાણ ઘણું વધારે છે કૅલરી બહુ જ ઓછી છે આથી ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે આ એક બાઉલમાં બધા જ ઉપયોગી વિટામીન ફાઇબર કાર્બોહાઈડ્રેટ પ્રોટીન બધું જ આવી જાય છે અને એટલે જ one pot meal કહેવાય છે

    કીનોવા rice સલાડ રેસીપી સ્ટેપ3ફોટો
    કીનોવા rice સલાડ રેસીપી સ્ટેપ3ફોટો
    કીનોવા rice સલાડ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કીનોવા rice સલાડ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954
પર May 02, 2020 10:18

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ક્વિનોઆ રાઈસ સલાડ

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  4. વાટી દાળ ના ખમણ (Vati dal na khaman recipe in Gujarati)
  5. ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati)
  1. મલ્ટી કલર સ્ટીમ ઢોકળા
  2. ચણાનું શાક (Chana nu Shaak in Gujarati)
  3. વઘારેલો ભાત
  4. બટર ગર્લિક ઢોસા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12372691
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close