બટર ગર્લિક ઢોસા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાળ અને મેથી ને ૬-૭ કલાક પલાળી રાખો.ત્યારબાદ આ બધા ને મિક્સર માં પીસી ખીરું ત્યાર કરી લૉ.ત્યારબાદ આ ખીરા ને ૬-૭કલાક અ અથો અવવા માટે મૂકી રાખો.
- 2
ત્યારબાદ લસણ ની ચટણી બનાવી પાણી વડે ઢીલી કરી લો.ત્યારબાદ આ ત્યાર થયેલાં આથા માં પાણી અને મીઠું મિક્સ કરી ઢોસા ઉતરે એવું ખીરું ત્યાર કરી લો.
- 3
પછી ઢોસા ની તવી ગેસ પર ગરમ કરવા મૂકો.ત્યારબાદ તેમાં પાણી છાંટી ખીરું પાથરી દો.પછી તેની ફરતે તેલ લગાવી ઢોસા ઉપર લસણ ની ચટણી પાથરી દો. ત્યારબાદ બટર લગાવી ગુલાબી થાય એટલે ઉતારી લો.
- 4
આ ઢોસા ત્યાર છે. આ ઢોસા સંભાર ચટણી સાથે ખુબજ મસ્ત લાગે છે.ઢોસા તો બધા ની મન પસંદ વાનગી છે તો જરૂર બનાવજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૈસૂર ચીઝ બટર મસાલા ઢોસા (Mysore Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosa Khushali Vyas -
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી બટર મસાલા ઢોસા (Crispy Butter Masala Dosa recipe in Guj
#dosa#week9#goldenapron3 Archana Ruparel -
-
-
-
મૈસુર મસાલા ઢોસા (maisur masala dosa recipe in gujarati)
#golden apron 3#week 21#dosa Sonal kotak -
-
-
-
-
-
-
-
-
-
-
-
ઢોસા (Dosa Recipe In Gujarati)
ઘણી વાર એવુ બનતું હોઈ છે કે કોઈ રેસિપી મા બધી જ સામગ્રી સરખી હોઈ, રીત પણ સરખી જ કરતા હોઈ તો પણ રેસિપી નો સ્વાદ સરખો નથી હોતો.. આવો અનુભવ બધા ને થતો હશે.. ખાસ કરીને મીઠાઈ, અથાણાં કે દાળ વગેરે કોપી નથી થતી.. મારાં માટે તેવી જ રીતે ઢોસા પણ એ લિસ્ટ મા સામેલ છે.. મારાં મમ્મી જેવા પાતલા અને ક્રિસ્પી ઢોસા મારાં નથી બનતા તેથી આ mothers day specil મા આ રેસિપી હું મમ્મી ને ડેડીકેટ કરવા માંગુ છું.. Happy mothers day everyone 🙏#MDC#Nidhi Ishita Rindani Mankad -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12372996
ટિપ્પણીઓ