સોયાબીન રાઈસ (Soyabean Rice Recipe In Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
સોયાબીન રાઈસ (Soyabean Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકરમાં તેલ ગરમ કરો તેમાં જીરું નાખો જીરું તતડે એટલે તેમાં આદુંમરચાલસનની પેસ્ટ નાખી સાંતળી લો પછી તેમાં ડુંગળી ટામેટાની પ્યુરી નાખી સાંતળી લો સંતળાઈ જાય એટલે તેમાં લાલ મરચું પાવડર હળદર ગરમ મસાલો કિચનકિંગ મસાલો કસૂરી મેથી મીઠુ અને સોયાબીન વળી નાખી મિક્સ કરી લો દહીં નાખો થોડું પાણી રેડી મિક્સ કરી 2-3 વિસલ વગાડી લો પછી થઇ જાય એટલે તેમાં રાંધેલો બ્રાઉન રાઈસ નાખી મિક્સ કરી એક પ્લેટમાં કાઢી ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12373627




ટિપ્પણીઓ