રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
2 સર્વિંગ્સ
  1. 1 1/2 કપબેસન
  2. 1 કપછાશ
  3. 1ડુંગળી
  4. 2ટામેટા બારીક સમારેે
  5. આદુ મરચા ની પેસ્ટ
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીધાણા જીરું પાઉડર
  9. 1/2 ચમચીહિંગ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. તેલ

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બેસન લઈ તેમાં છાશ ઉમેરી મિક્સ કરો.

  2. 2

    ત્યાર બાદ તેમાં ડુંગળી અને ટામેટા ને છીણી ને ઉમેરી દો.હવે બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં આદુ મરચાં ની પેસ્ટ,લાલ મરચું પાઉડર,ધાણા જીરુ પાવડર,મીઠું,હળદર અને હિંગ ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    ત્યાર બાદ એક નોન સ્ટીક તવા ક પેન માં તેલ મૂકી ખીરું ઉમેરો.

  5. 5

    હવે ચિલ્લા ને બન્ને બાજુ શેકી લો.

  6. 6

    હવે ચિલ્લા ને દહીં અને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

Similar Recipes