બેસન ચિલ્લા

Mayuri Unadkat @mayuri29
#goldenapron3
Week 1
બેસન ચિલ્લા માં મે અહી ગાજર, કેપ્સીકમ,ડુંગળીનો ઉપયોગ કરીને બનાવ્યા છે.
બેસન ચિલ્લા
#goldenapron3
Week 1
બેસન ચિલ્લા માં મે અહી ગાજર, કેપ્સીકમ,ડુંગળીનો ઉપયોગ કરીને બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજિટેબલ્સને ખમણી લેવા...
- 2
હવે એક બાઉલ માં ચણા નો લોટ લઇ તેમાં બધા વેજીટેબલ નાખી દો હવે તેમાં બધા મસાલા કરીશું
- 3
તેમાં મીઠું સ્વાદ અનુસાર,હળદર,ધાણાજીરું,મરચું, લસણ ની ચટણી,નાખી મિક્સ કરો હવે જરૂર મુજબ પાણી નાખી ચિલા બને તેવું બેટ્ટર તૈયાર કરો.
- 4
હવે નોનસ્ટિક તવા ઉપર તેલ લગાવી બેટર પાથરી દો નાના નાના ચિલ્લા ઉતારી લો..બન્ને બાજુ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો..
- 5
સર્વિંગ પ્લેટમાં લઇ મસાલા દહીં સાથે સર્વ કરો તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા બેસન ચિલ્લા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ બેસન ચિલ્લા
#goldenapron3Week 1Golden Apron 3 week 1 ની પઝલ ધટકો બેસન,ડુંગળી,ગાજર નો ઉપયોગ કરી વેજ બેસન ચિલ્લા બનાવ્યા છે. Tejal Hitesh Gandhi -
-
વેજ બોલ્સ
#goldenapron3 #Week 1 ની પઝલ નાં ધટકો ગાજર, ડુંગળી અને બેસન નો ઉપયોગ કરીને ગાજર મકાઈ નાં બોલ્સ બનાવ્યા છે. Dipmala Mehta -
-
-
-
વેજીટેબલ પુડલા
#goldenapron૩#week1આજે મે પઝલ માંથી બેસન ,ડુંગળી ,બટર અને ગાજર નો ઉપયોગ કરી ને પુડલા બનાવ્યા છે. Suhani Gatha -
ડ્રાય બેસન ઓનિયન સબ્જી
#goldenapron3#week1બેસન, કેરટ, રાઈસ, ગ્રેવી...મે અહી બેસન નો ઉપયોગ કરી શકે બનાવ્યું છે...જે ઘર માં ક્યારેક શાક ના હોય તો ,ઘર માં જ મળી જાય એવી વસ્તુ ઓ નો ઉપયોગ કરી બનાવ્યું છે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
ચીઝ મસાલા અક્કી રોટી (cheese masala akki roti)
જેવી રીતે આપણે ઘઉંના લોટની રોટલી બનાવી ને ખાઈએ છીએ તેવી જ રીતે દક્ષિણ ભારત માં ચોખાના લોટની આ ખાસ પ્રકારની રોટી બનાવવા આવે છે મે અહી ચીઝ અને વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મસાલા અક્કી રોટી તૈયાર કરી છે. જેને સવારે નાસ્તામાં અથવા સાંજે ડીનરમાં લઈ શકાય. ખૂબ જ ઓછા તેલમાં બનતી વાનગી ખૂબ જ પૌષ્ટિક છે અને ઝડપથી બની જાય છે.#સુપરસેફ2#માયઈબૂક #પોસ્ટ ૩૦#સાઉથ Bansi Chotaliya Chavda -
વેજ. ક્રિસ્પી
#goldenapron3Week1#રેસ્ટોરન્ટGolden Apron3 week 1 રેસ્ટોરન્ટ કોન્ટેસટ માં બધા શાકભાજી મિક્સ કરીને વેજ. ક્રિસ્પી બનાવ્યું છે. Charmi Shah -
-
-
પનીર ચિલ્લા (Paneer chilla Recipe in gujarati)
#LB#cookpadindia#cookpad_gujaratiમગની ફોતરાવાળી દાળ માંથી બનાવેલા પનીર ચિલ્લા પોષ્ટિક હોવાથી નાના બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે. પનીરમાંથી આપણને કેલ્શિયમ મળે છે અને દાળમાંથી પ્રોટીન મળે છે. ઘણી બધી અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરીને ચિલ્લા બનાવવામાં આવે છે પરંતુ અહીં મે મગની દાળ , અડદની દાળ અને ચણા નો લોટ એડ કરીને ચિલ્લા બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચિલ્લા એક હેલ્ધી નાસ્તા નો બેસ્ટ ઑપ્શન છે. Parul Patel -
ઢોકળીનું શાક
ગોલ્ડન apron થ્રી પ્રમાણે બેસન , ઓનિયન ,ગ્રેવી, અને સર્વ કરવામાં કેરેટ નો ઉપયોગ કર્યો છે#goldenapron3#week 1#ઇબુક૧# રેસીપી નંબર 28 Avani Gatha -
સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati)
#EB#week12#cookpad_guj#cookpadIndia ઉગાડેલા મગ માંથી બનાવેલા પનીર ના આ ચિલ્લા સવારે નાસ્તા માં કે હળવા લંચ ડિનર માટે બનાવી શકાય છે જે ખૂબ પૌષ્ટિક હોવાથી નાના બાળકો ના લંચ બોક્સ માં પણ આપી શકાય. Neeti Patel -
-
પુડલા
આજે અહીં મેં પઝલ માંથી ઘઉંના લોટનો ઉપયોગ કરીને પુડલા બનાવ્યા છે#goldenapron3Week 8 Neha Suthar -
-
મેક્રોની ઈન કૂકર
#કૂકરમેક્રોની બનાવવાની રીત ને એકદમ સરળ કરી છે, બનાવી છે કૂકર માં, જલ્દી બની જાય છે, અને કૂકર તો ફાસ્ટ કુકિંગ કરી જ આપે છે, તો પછી વાનગી પણ ફાસ્ટ લઈએ ને....તમે પણ બનાવજો મજા આવશે... Radhika Nirav Trivedi -
મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા (Mix veg paneer cheese paratha in Gujarati)
#GA4 #WEEK 1મે આ વાનગી સુરત ના એક ફૂડ સ્ટોલ ની જોઈ ને બનાવેલ છે. Falguni Swadia -
-
ચીઝ મસાલા પાપડ(cheese masala papad in Gujarati)
#goldenapron3Week 23અહી મેં પાપડ નો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
-
-
બેસન માવા પિન્ની
#પંજાબીઆ પંજાબી સ્વીટ છે. જે બેસન, અડદ નાં લોટ અને ચોખા લોટ ની બનાવી શકાય છે. શિયાળા માં ખાસ બનાવવામાં આવે છે. અહીંયા મે માવા અને બેસન થી બનાવેલ છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11430620
ટિપ્પણીઓ