તરબૂચ નો હલવો (Watermelon Halwa Recipe In Gujarati)

Kajal Sharma @cook_23029542
તરબૂચ નો હલવો (Watermelon Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તરબૂચ માં થી નીચા ના સફેદ ભાગ કાઢી લો તેને મિક્સર ની જાર માં ક્રશ કરી લો.
- 2
હવે એક પેન માં ઘી ગરમ કરો રવો એન્ડ બેસન શેકો જયા સુધી કલર ચેન્જ ના થાઈ તયાં સુધી.
- 3
પછી તેમાં તરબૂચ નો પલ્પ નાખો ક્રશ કરેલો તેને મિક્ષ કરો 5 મિનિટ થવા દો.પછી સુગર નાખી દો પછી 3મિનિટ થવા દો
- 4
પછી બધું પાણી બળી જાય પછી તેને સર્વ કરો એલચી પાવડર નાખ જો ગેસ બંધ કરી ને
ડ્રાયફ્રુટ નાખી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તરબૂચ નો હલવો (Watermelon Halwa Recipe In Gujarati)
#ATW2 #TheChefStory તરબુચનૉ હલવૉ Sapna Kotak Thakkar -
-
તરબૂચ નો હલવો
તરબૂચ સમારી ને પછી તેમાં વધતા વ્હાઈટ પાર્ટ ને આપડે ફેકી જ દેતા હોય છીએ. પણ આજે આપડે ફેકી દેતા એ જ પાર્ટ માં થી આપડે હલવો બનાવશું . આ હલવો ખુબ જ મસ્ત લાગે છે ટેસટમાં#મીલવિક૨#સ્વીટDolly
-
-
તરબૂચ ની લીલી ચટણી (Watermelon Green Chutney Recipe In Gujarati)
#સાઈડકોઈ પણ ચટણી વિના જાણે જમણવાર અધુરું હોય એવું જ લાગે છે તો હું આજે વેસ્ટ માંથી બેસ્ટ એવી એક અલગ જ ચટણી ની recipe લઈને આવી છું તરબૂચ ની ચટણી. આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છેમારી દરેક વાનગીઓ ની પ્રેરણા પાછળ મારા મમ્મી જ છે અને તેને મને કાંઈક વેસ્ટ માંથી બેસ્ટ બનાવતા શીખવાડ્યુ છે તો એક વખત મેં તરબૂચ ના સફેદ ભાગ નું કાંઈક ન્યુ બનાવવાનુ મન થયું અને ત્યારે મારા મમ્મીએ મને આ રીતે ચટણી બનાવવાનું કહ્યું અને બધાને ખુબ જ ભાવી. હવે તો અમારા ઘરમાં જ્યારે તરબૂચ આવે ત્યારે આ ચટણી તો બને જ.. Shilpa's kitchen Recipes -
-
-
-
-
-
વોટરમેલન હલવો (Watermelon Halwa Recipe In Gujarati)
આજે આપણે તડબૂચ ની છાલનો ઉપયોગ કરી ને તેનો હલવો બનાવીશું. આ હલવો ખાવા માં પણ ખૂબ જ સરસ લાગે છે Vandana Darji -
-
-
-
-
-
-
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
આઈસ બાઉલ તરબૂચ chat અને તરબૂચ જ્યુસ ushma prakash mevada -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ હલવો મે પ્રેશર કુકરમાં બનાવ્યો છે ઝડપ થી અને એટલો જ યમ્મી બને છે.. વડી,વધારે વાસણ પણ ના બગડે અને લાંબો સમય સુધી ગેસ પાસે ના ઉભુ રહેવું પડે..આ રીત થી બનાવશો તો ક્રીમી અને delicious થશે.. Sangita Vyas -
-
-
તરબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#AW1આ સિઝનમાં તરબૂચ ખુબ સરસ આવે છે તો આજે થોડી અલગ રીતે તમારી સાથે શેર કરી રહી છું તરબૂચ નો જ્યુસ રેસીપી Niral Sindhavad -
-
-
-
તરબૂચ નો જ્યુસ(Watermelon Juice Recipe In Gujarati)
#ફટાફટ#સુપરશેફ શુક્રવારઆ ફટાફટ રેસિપી બનાવી ને અને લખીને થાકી ગયા છો તો મે તરબૂચ ના જ્યુસ નો કૂવો ભરી દીધો છે... બધા બાલટી ભરીને પી શકો છો 😀😂🤩એક ગ્લાસ થી જ એનર્જી આવી જશે 😀 Neeti Patel -
-
તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)
તપકીર નો હલવો ફરાળ માં ખાઈ શકાય અને જલ્દી બને તેવું. Meera Thacker -
-
તરબૂચ સોજી નો શીરો
#કાંદાલસણ #StayHomeલોકડાઉન મા આ બીજી રેસિપી એવી બનાવી કે એક જ સામગ્રી ફરીથી try કર્યો .. મને ભાવ્યું તો મેં તમને share કરવાનો વિચાર આવ્યો.. #watermelon pulp Kshama Himesh Upadhyay
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12377775
ટિપ્પણીઓ