રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓરીયો બિસ્કીટ નાં ટૂંકડા કરીને મિક્સરમાં ક્રશ કરી લો.ત્યારબાદ કીટકેટ ચોકલેટ ના પણ ટૂંકડા કરીને મિક્સરમાં ક્રશ કરો અને ચીઝ ને મેશ્ડ કરીને તેમાં બુરું ખાંડ મિક્સ કરીને દૂધ નાખીને પેસ્ટ બનાવો. ચોકલેટ ક્રમ્સમા પણ અડધા ભાગ કરીને એક ભાગમાં થોડું દૂધ ઉમેરો અને એક ભાગને કોરો પાવડર જ રહેવા દો અને સામગ્રી તૈયાર કરો.
- 2
બધી સામગ્રી બરાબર તૈયાર કરીને રાખો અને ત્યારબાદ બે મોટા કાચના ગ્લાસ લો. અને બંને ગ્લાસમાં પહેલાં નીચે ઓરીયો બિસ્કિટ નું ક્રમ્સ થોડું નાખો.અને ત્યારબાદ ચોકલેટ નું કોરું ક્રમ્સ ઉમેરો.
- 3
હવે ઉપર ચીઝની પેસ્ટવાળું લેયર કરો. અને ઉપર ચોકલેટ પેસ્ટ નું લેયર કરો.
- 4
આવી રીતે ગ્લાસ ના ટોપ સુધી લેયરો કરી છેલ્લે ઉપર ચોકલેટ અને બિસ્કીટ ક્રમ્સ ઉમેરો અને વચ્ચે ચોકલેટ શોટ્સ બોલ થી ડેકોરેશન કરો. ફ્રીજમાં બે કલાક સેટ કરો.
- 5
તૈયાર છે બાળકો નું મનપસંદ અને હેલ્ધી ચીઝ ચોકલેટ ઓરીયો ડેઝર્ટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ ઓરીયો મિલ્ક શેક (chocolate oreo milkshake Recipe In Gujarati)
#goldenapron3Week16OREO Khushi Trivedi -
ચોકલેટ ઓરીયો મિલ્કશેક (Chocolate Oreo Shake Recipe In Gujarati)
#goldenapron3#week13 Hiral H. Panchmatiya -
-
-
ચોકલેટ કપકેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#cookpad#cookpadgujrati Tasty Food With Bhavisha -
ઓરીયો બિસ્કીટ સ્ટફિંગ ચોકલેટ
#CCCજે નાના અને મોટા ને બધાને જ પ્રિય હોય છે તેવી ઓરિયો બિસ્કિટ ચોકલેટ ક્રિસમસ સ્પેશિયલ Madhvi Kotecha -
-
-
-
-
-
-
-
ઓરીયો કેક
#ઇબુક૧#પોસ્ટ૩#ઓરીયો કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સાથે સોફ્ટ સ્વાદિષ્ટ બને છે mamtabhatt829@gmail.com Bhatt -
ઓરીયો બિસ્કીટ બેબી કેક (Oreo Biscuit baby cake recipe in Gujarati)
#goldenapron3#week16#મોમ Pushpa Chudasama -
-
-
-
-
ઓરીયો આઈસ્ક્રીમ( oreo icecream recipe in Gujarati
આ આઇસ્ક્રીમ સ્વાદમાં સારો લાગે છે ફક્ત બે સામગ્રીમાં બની જાય છે મેં બિસ્કીટ ના પેકેટ માં જ આઇસ્ક્રીમ બનાવ્યો હતો તમે કોઈ કપમાં બનાવી શકો છો બિસ્કિટનો બનાવાયેલો હોવાથી જલ્દી પીગળી જાય છે માટે કપમાં બનાવ તો વધારે સારું Pina Chokshi -
-
-
-
-
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક (Oreo Chocolate Coconut Modak Recipe In
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઓરીયો ચોકલેટ કોકોનટ મોદક -- બહુ જ જલ્દી થી બની જાય એવા સરસ સ્વાદિષ્ટ મોદક ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવ્યા છે. Manisha Sampat -
-
-
-
-
ઓરીયો ચોકલેટ બિસ્કીટ કેક (Oreo choclate biscuit cake recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ #માઇઈબૂક #પોસ્ટ19 Parul Patel
More Recipes
ટિપ્પણીઓ