ઓરીયો ડેઝર્ટ (Oreo Dessert Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

ઓરીયો ડેઝર્ટ (Oreo Dessert Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ લોકો માટે
  1. ૫ પેકેટ ઓરીયો‌ બિસ્કીટ
  2. ૧ પેકેટ ફ્રેશ ક્રીમ
  3. બિસ્કીટ ની વચ્ચે નું ક્રીમ
  4. 1સર્વિંગ બાઉલ
  5. ૧ પેકેટ પીગળેલું બટર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ ઓરીયો બિસ્કીટ ને વચ્ચેથી ક્રીમ કાઢી તેને મિક્સરમાં ભૂકો કરવું.

  2. 2

    ત્યારબાદ બટર ને ઓગાળીને ભુક્કા નાખી હલાવો.

  3. 3

    ત્યારબાદ બાઉલમાં તેને સ્પ્રેડ કરી દબાવો. પછી બિસ્કીટ નું ક્રીમ અને ફ્રેશ ક્રીમ મિક્સ કરી બિટર થી બીટ કરો.

  4. 4

    બીટર‌થી મિશ્રણ એકદમ જાડુ થશે.

  5. 5

    તેને બિસ્કીટ ના ભુકા ઉપર પાથરી અને તેની ઉપર પાછું બિસ્કિટનો ભૂકો કરવો. તને થોડો પ્રેસ કરો.

  6. 6

    ત્યારબાદ ઉપરથી ઓરીયો બિસ્કીટ અને ચોકો ચિપ્સ નાખી ડેકોરેશન કરો.

  7. 7

    તો રેડી છે બાળકોનો મનપસંદ ઓરીયો ડેઝર્ટ. જે આજે મેં બાલદિન નિમિત્તે બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

Similar Recipes