વેજીટેબલ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

#US

વેજીટેબલ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#US

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦/૪૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨ વાડકીચોખા
  2. ૧ વાટકીતુવેર દાળ
  3. ૧ વાટકીચણા ની દાળ
  4. ૧ વાડકીફોતરા વાળી મગ દાળ
  5. ૧/૨ વાટકીઅડદ દાળ
  6. થેલી છાસ
  7. ૪૦૦ ગ્રામ દુધી
  8. ૨૦૦ ગ્રામ મેથી ભાજી
  9. ૭/૮ કળી લસણ વઘાર માટે તેલ
  10. ૫/૬ લીલા મરચા.. આદું.
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. ૧/૨ ચમચીહળદર
  13. ચપટીહીંગ
  14. ૨/૩ ચમચી અજમો
  15. ૨/૩ ચમચી મેથી નો મસાલો
  16. ૨/૩ ચમચી રાઈ
  17. ૨/૩ ચમચી તલ
  18. ૨/૩ ચમચી ખસ ખસ

રાંધવાની સૂચનાઓ

૩૦/૪૦ મિનિટ
  1. 1

    હવે બધી દાળ ને ચોખા ને ધોઈ લો હવે તેને ૫/૬ કલાક પાણી માં પલાળી રાખો

  2. 2

    હવે તેને મિક્સર જારમાં બારીક પીસી લો તેમાં લસણ આદુ લીલા મરચા પણ નાંખી પીસી લો

  3. 3

    હવે તેણે ૩/૪કલાક આથો આવવા માટે ઢાંકી દેવું હવે બધા મસાલા ઉમેરી લો

  4. 4

    નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી લો હવે તેમાં રાઈ હિંગ તલ ખસખસ નાખી વઘાર કરી લો હવે ૧૫/૨૦મિનીટ ઢાંકી દેવું

  5. 5

    હાંડવો તૈયાર ચા ને કાચું તેલ જોડે ખાવા ની મજા માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes