કઢી,ખીચડી,શાક

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#ડીનર #goldenapron3
#વીક14#પઝલ વર્ડ ખીચડી,હિંગ
હેલ્થિ ડીનર...દેસી ડીનર 😃

કઢી,ખીચડી,શાક

#ડીનર #goldenapron3
#વીક14#પઝલ વર્ડ ખીચડી,હિંગ
હેલ્થિ ડીનર...દેસી ડીનર 😃

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. (1)ખીચડી માટે:
  2. 1વાટકો ચોખા
  3. 1/2વાટકો મગ ની ફોતળા વાળી દાળ
  4. મીઢુ સ્વાદ મુજબ
  5. 1 ચમચીમરચું
  6. 1/2હળદ્ળ
  7. વઘાર માટે:
  8. 1ચમચો તેલ
  9. 1તમાલ પત્ર પાન
  10. 2લવિંગ
  11. 1લાલ સુકુ મરચું
  12. 1બાદિયા નું ફુલ
  13. મીઠો લીમડો
  14. ચપટીહિંગ
  15. (2) કઢી માટે;
  16. 1વાટકો દહી
  17. 1 ચમચીચણા નો લોટ
  18. વઘાર માટે:
  19. 1ચમચો ઘી
  20. 1લીલુ મરચું
  21. 2લવિંગ
  22. 1/2જીરું
  23. મીઠો લીમડો
  24. ચપટીહિંગ
  25. 1 ચમચીગોળ
  26. મીઠુ સ્વાદ મુજબ
  27. (3)શાક માટે
  28. 2ડુંગળી
  29. 1બટેટું
  30. 1 ચમચીમરચું
  31. 1/2 ચમચીહળદ્ળ
  32. 1 ચમચીધાણા જીરું
  33. મીઠુ સ્વાદ મુજબ
  34. વઘાર માટે
  35. 1ચમચો તેલ
  36. 1/2રાય જીરું
  37. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખીચડી માટે દાળ ચોખા ધોય લો.હવે કુકર મા તેલ મુકી વઘાર કરો.બધો મસાલો કરો.3 સિટિ વગાડી ગેસ બંધ કરો.ખીચડી તૈયાર.

  2. 2

    કઢી માટે દહી મા ચણા નો લોટ અને મરચું નાખી ગ્રાઇન્ડ કરો.હવે 1 પેન મા ઘી ગરમ થાય એટલે જીરું લવિંગ લીમડા અને હિંગ નો વઘાર કરી કઢી વઘારો મસાલો કરો.ગોળ નાખી 10 મીનિટ ઉકળવા દો.ધણા થી ગર્નીસ કરો.

  3. 3

    શાક માટે ડુંગળી અને બટેટા ને સુધારી કુકર મા તેલ ગરમ થાય એટલે રાય જીરું અને હિંગ મુકી શાક વઘારો બધો મસાલો કરી 3 સિટિ થાય એટલે ગેસ બંધ કરો.શાક તૈયાર.

  4. 4

    ગરમા ગરમ શાક ખીચડી અને કઢી સર્વ કરવા તૈયાર 6.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes