ઓરિઓ આઈસક્રીમ (oreo icecream recipe in gujarati)

ઓરિઓ આઈસક્રીમ (oreo icecream recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને તપેલી માં ઉકળવા મુકો 2 ઉભરા આવે એટલે એક વાટકી માં ગરમ દૂધ માં કોર્નફ્લૉઉર, ને કસ્ટર્ડ પાવડર હલાવી ને મિક્સ કરી લો. હવે તેને દૂધ માં નાખી હલાવતા રહો.દૂધ સહેજ ઘાટું થાય એટલે તેમાં ખાંડ નાખી હલવાનું ચાલુ રાખવું.
- 2
દૂધ એકદમ ઘાટું થાય એટલે ગેસ બંધ બંધ કરી ઠંડુ કરવા મૂકવું. એક દમ દૂધ ઠંડુ થઇ જાય પછી તેને મિક્સચર માં 2મિનિટ સુધી ચર્ન કરી લો.ત્યારબાદ ફ્રીઝર માં 4-5 કલાક માટે ફ્રીઝ કરવાં મુકો.
- 3
4-5 કલાક બાદ ફ્રીઝર માંથી કાઢી ને 4 ચમચી મલાઈ ઉમેરો ને ફરી થી 2-3 મિનિટે માટે મિક્સચ માં ચર્ન કરો. ત્યાર બાદ તેમાં ઓરિઓ બિસ્કિટ નો થોડો ભૂકો ઉમેરી મોલ્ડ માં કાઢી લો. તેના ઉપર બિસ્કિટ ના ટુકડા મૂકી 7-8 કલાક માટે ફ્રીઝર માં ફ્રીઝ કરવા મૂકી દો.
- 4
આઈસક્રીમ ને સર્વર કરતા પેલા થોડી વાર માટે ફ્રીઝર નું ટેમ્પરેચર ઓછું કરી લો. તિયાર છે ઓરિઓ ફ્લેવોર ની આઈસક્રીમ તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓરિઓ આઈસક્રિમ(oreo icecream in Gujarati)
આઈસ્ક્રિમ ખાધા વગર નો ચાલે અને એમાં પાન જો ઓરિઓ નો હોય તો... કેન્ટ કંટ્રોલ..#માઇઇબુક#માઇઇબુક#પોસ્ટ17#સ્વીટ Naiya A -
ઓરિઓ ચોકલેટ કપ કેક(Oreo chocolate cupcake recipe in Gujarati)
#GA4#Week13#ચોકલેટ ચિપ્સ આ સ્પ્શ્યિલ મારા કિડ્સ માટે બનાવી છે. કિડ્સ ને કપ કેક ખુબજ પસંદ કરતા હોય છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ઓરિઓ કેક (Oreo Cake Recipe In Gujarati)
#USઆ કેક 3 જ ingredients થી બને છે અને ફટાફટ બની જાય છે અને બાળકો ની તો ખુબ જ પ્રિય છે તો ચાલો.... Arpita Shah -
ઓરિઓ ચોકોલેટ ડેલાઈટ
આ ડેઝર્ટ મે ઓરિઓ બિસ્કિટ્સ મા થી બનાવ્યું છે.. જે સ્વાદ મા ખુબજ સરસ લાગે છે... તમો પણ જરૂર થી ટ્રાય કરજો#Asahikaseindia Taru Makhecha -
-
ઓરિઓ કેક (oreo cake recipe in gujrati)
#મોમ#goldenaprone3#week16 ગોલ્ડનએપ્રોન ના પઝલ બોક્સ માંથી ઓરિઓ શબ્દ નો ઉપયોગ કરી મારી દીકરી માંટે કેક બનાવી છે જે તેને બહુ જ પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
ઓરિઓ બિસ્કીટ ચોકલેટ કેક (Oreo Biscuit chocolate cake recipe in Gujarati)
#સમર#goldenaproan3#week17#પોસ્ટ1 Daxa Parmar -
-
ઓરિઓ થીક શેક (Oreo Shake Recipe In Gujarati)
#APસૌપ્રથમ મિક્સરનો જાર લ્યો એમાં દૂધ, આઇસ્ક્રીમ, બિસ્કિટ, ખાંડ, નાખી દયો હવે એને મિક્સ કરી લ્યો. હવે ગ્લાસ માં ચોકલૅટ સોસ વડે ડેકોરાટે કરો.પછી શેક ને ગ્લાસ માં કાઢી લ્યો. ને ફરી ચોકલૅટ સોસ વડે ડેકોરાટે કરો ને પછી ઉપર બિસ્કિટ ને કિટકેટ રાખી દયો. ઓરિઓ થીકશેક તૈયાર છે Jagruti Kotak -
ઓરિઓ શેક(oreo Shake Recipe in Gujarati)
#APસૌપ્રથમ મિક્સરનો જાર લ્યો એમાં દૂધ, આઇસ્ક્રીમ, બિસ્કિટ, ખાંડ, નાખી દયો હવે એને મિક્સ કરી લ્યો. હવે ગ્લાસ માં ચોકલૅટ સોસ વડે ડેકોરાટે કરો.પછી શેક ને ગ્લાસ માં કાઢી લ્યો. ને ફરી ચોકલૅટ સોસ વડે ડેકોરાટે કરો ને પછી ઉપર બિસ્કિટ ને કિટકેટ રાખી દયો. ઓરિઓ થીકશેક તૈયાર છે Jagruti Kotak -
ઓરિઓ બિસ્કિટ કેક
#માઇઇબુક#post 3ઓરિઓ બિસ્કિટ કેક નાના થી માંડી ને મોટા ને ખાવામાં ખૂબ જ ભાવશે અને એ પણ ઘરે બનાવેલી 😋😋😋 Jaina Shah -
-
-
-
-
-
ઓરિઓ કેક (Oreo cake recipe in Gujarati)
#માઇઇબુક#post29#date6-7-2020આ કેકે કોઈ પણ બનાવી શકે છે દેખાવ માં સરસ અને ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ, બહુ જ ઓછા સમાન થી બની જાય છે. વહીપ્પીન્ગ ક્રિમ વગર જબર જસ્ત સજાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ