ઓરિઓ શેક (Oreo shake recipe in gujarati)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 1પેકેટ ઓરિઓ
  2. 1 કપમિલ્ક પાવડર
  3. 1 સ્પૂનકોકો પાવડર
  4. 1 સ્પૂનડ્રિન્કીંગ ચોકેલ્ટ
  5. 2 કપમિલ્ક
  6. 2 સ્પૂનસુગર
  7. બરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી વસ્તુ સાથે લઈ લો

  2. 2

    હવે મિક્સર જાર માં ઓરિઓ બંને પાવડર નાખી ને ક્રશ કરી લો

  3. 3

    હવે તેને અંદર મિલ્ક સુગર બરફ એન્ડ મિલ્ક પાવડર નાખી દો તેને ક્રશ કરી લો

  4. 4

    હવે રેડી થઇ ગયું છે તેને ચોકલેટ ચિપ્સ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
પર
community manger of Cookpad IndiaCooking is a caring and nurturing act. it's kind of the ultimate gift for someone to cook them.Cooking is my stressbaster..
વધુ વાંચો

Similar Recipes