રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને ચણાદાળ મિક્સ કરી કરકરુ દળી લેવી,ત્યાર બાદ તે લોટમાં છાશ અને થોડું ગરમ પાણી નાખી પલાળી દેવુંહવે ૬-૭ કલાક આથો આવે ત્યા સુધી રેવા દેવું
- 2
હવે તેમાં નમક હરદર,કોથમરી,મરચું,નાખો.સાજીના ફુલ તેલમા મિક્સ કરી તેમા નખો,અનેચમચા વડે એકદમ હલાવી ખીરૂ તૈયાર કરો
- 3
હવે એક થાળીમાં તેલ લગાડી તેમા ખીરુ રેડો ઊપર લાલ મરચું તેમજ કોથમરી છાંટો,અને ઢોકળીયામાં અથવાં લોયામા કાંઠો મુકી ઢોકળાની થાળી ચડવામુકી દેવી, ૧૦ મિનિટ પછી તેમાચપ્પુ ભરાવી જોય લેવુ, ચડી જાય એટલે ઊતારી કાપા પાડી તેલ અથવા ચટણી સાથે પીરસો. ગરમ ગરમ ઢોકળા ખાવાનીખૂબ મજા આવે છે.
Similar Recipes
-
-
ખાટીયા ઢોકળા (Dhokla Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, ગુજરાતી ઓને નાસ્તા માં શું જોઈએ એ પૂછો એટલે ખાખરા, થેપલાં અને ઢોકળા નુમ નામ સંભળાય.. તો ચાલો મિત્રો આજે આપણે ઢોકળા બનાવીશુંં.. રેસિપી નોંધી લેશો.. Dharti Vasani -
-
-
-
-
ઢોકળા (Dhokla recipe in gujrati)
#ભાત હેલો મિત્રો આજે હું લઈને આવી છું ઢોકળા. જે બધા નાં ફેવરિટ હોય છે.મે આજે સોફ્ટ અને જાળીવાળા બનાવ્યા છે. ઢોકળા એક એવી વસ્તુ છે જે ખાઘા પછી પણ સંતોષ ન થાય. Vaishali Nagadiya -
-
-
-
-
-
-
-
-
ઢોકળા(Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ઢોકળા. આ ઢોકળા લગભગ ગુજરાતીઓના ઘરમાં બનતા જોવા મળે છે. મેં મિક્સ દાળ ના ઢોકળા બનાવ્યા છે જેમાં મેં ફુદીના નો પણ ઉપયોગ કર્યો છે એટલે તેમાં મિન્ટ ફ્લેવર પણ આવશે . એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.જેની રેસીપી હું આપની સાથે શેર કરું છું. Ankita Solanki -
-
-
પોલેન્ટા કપ કેકસ
#હેલ્થી મકાઇના દલીયા( પોલેન્ટા) ના ગુણો થી ભરપુર લો કાર્બ , ગ્લુટેન ફ્રી,લો કેલરીવજન ઉતારવા માટે ડાયેટ પ્લાન માં ઉમેરવા લાયક વાનગી સ્ટાર્ટર તરીકે પણ ઉપયોગ માં લઇ શકાય Vibha Desai -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12394264
ટિપ્પણીઓ