સાઉથ ઇન્ડિયન ઢોકળા(southndian dhokla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આથો આપી દહીં. હવે તેને ઢાંકી દેસુ. 4કલાક પછી તેમાં સોડા અને લસણ પેસ્ટ ઉમેરીએ.
- 2
હવે 2ચમચી સીંગતેલ માં હળદર ઘોળી ને બેટર માં મિક્સ કરીએ. જેથી ઢોકળા એકદમ જારીદાળ અને પોચા રૂ જેવા બનશે.હવે તેને બેટર માં મિક્સ કરીએ. જેથી આથો એકદમ ઉપર આવશે.
- 3
હવે ઢોકળીયા માં પાણી નાખી ગરમ થવા મૂકીએ.હવે ડીશ માં તેલ લગાવી બેટર તેમાં નાખીએ.હવે ચપટી થી તેમાં લાલ મરચા પાઉડર છાંટીએ.
- 4
15 મિનિટ સ્ટીમ થવા દઈએ ત્યારબાદ તેને ઉતારી, ચાકા વડે કપા કરીએ.હવે મેં વાટકી માં રાઉન્ડ શેઈપ માં મુક્યા છે તેમાં લીલા મરચા ની કટકી, ધાણાભાજી અને લાલ મરચા પાઉડર છાંટીયો છે.ફરી 15 મિનિટ થવા દઈએ. પછી ઉતારી ને થોડા ઠરે પછી ચાકા વડે તેને કાઢીએ.
- 5
તો રેડી છે સાઉથ ઈન્ડયન ઢોકળા જે ગુજરાતી ના પણ ફેવરિટ છે. તેને તેલ અને લસણ ચટણી સાથે કે સાંભર સાથે પણ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સ્ટીમ ઢોકળા
#RB9#Week9 મારાં મમ્મી અને પપ્પા ના ફેવરિટ છે, હું એમને જ ડેડીકેટ કરવા માંગુ છું. Bhavna Lodhiya -
-
-
સાઉથ ઇન્ડિયન દાબેલી
#ફ્યુઝનસાઉથ ઇન્ડિયન દાબેલીમિત્રો ફ્યુઝનવીક ચાલી રહ્યું છે એટલે કંઈ અલગ કરવાનું મન થયું .અહીંયા મેં આપણા બધાની મનપસંદ દેશી કચ્છી દાબેલી ને સાઉથ ઇન્ડિયન ટચ આપી સાઉથ ઇન્ડિયન દાબેલી બનાવેલી છે.તમને બધાને જરૂર પસંદ આવશે... Khushi Trivedi -
સાઉથ ઇન્ડિયન પ્લેટર
#સાઉથસાઉથ ઇન્ડિયન હેલ્દી ડિસ છે. જેને આપણે બ્રેકફાસ્ટ લંચ કે ડિનર ગમે ત્યારે લઈ ખૂબ જ મજા આવે છે Bansi Kotecha -
સાઉથ ઇન્ડિયન બાર્બેક્યુ
#સાઉથ બાર્બેક્યુ અને એ પણ આપણા ઈન્ડિયન ટેસ્ટ માં મલે તો જલસો પડી જાય તો ચાલો આજે આપણે સાઉથ ઇન્ડિયન બાર્બેક્યુ બનાવી. Bansi Kotecha -
-
-
-
-
-
સાઉથ ઇન્ડિયન થાળી
#સાઉથઆજ હું ફૂલ સાઉથ ઇન્ડિયન થાળી લઈને ને આવી છું જેમાં ૩ જાત ના ઢોસા.. ૩ જાતના ઉતપ્પા.. ઈડલી.. મેંદુવડા.. બીટ રૂટ અપ્પોમ.. નાળિયલ ના ચોકલેટ લાડુ.. ૪ જાત ની ચટણી મીઠું દહી .. ઢોસા નો મશાલો..રસમ.. સાભાર અને લાસ્ટ માં કર્ડ રાઈસ બાનાવિયા છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે ...😊😊😊 Jyoti Ramparia -
ઢોકળા(Dhokla recipe in Gujarati)
આ 3 કલર ની સાથે 3 ફ્લેવર ના ઢોકળા છે ખા વા માં બોવ ટેસ્ટી લાગે છે Zarna Patel Khirsaria -
-
સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ઈડલી
#goldanapron3#week6ઈડલી અને ઢોંસા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
-
-
-
-
-
સાઉથ ઇન્ડિયન પ્લેટર
#સાઉથસાઉથ ઈન્ડીયા ની ઘણી બધી રેસિપિ આ પ્લેટર માં ઉમેરી છે. કોબીચ મગ ની દાળ , પાલક પોરિયાલ , વેન પોંગલ(ખારા) , પરૂપુ વડાઈ(મસાલા વડા) , સ્ટીમ રાઇઝ બોલ ,ચોખા ના લોટ ની ચેગોડીલું , થેંગઈ સદમ( કોકોનટ રાઇઝ) , ઉત્તપા , ઈડલી અને ઢોસા , સંભાર અને નારિયેળ ની ચટણી. Ruchee Shah -
ખાટીયા ઢોકળા (Dhokla Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, ગુજરાતી ઓને નાસ્તા માં શું જોઈએ એ પૂછો એટલે ખાખરા, થેપલાં અને ઢોકળા નુમ નામ સંભળાય.. તો ચાલો મિત્રો આજે આપણે ઢોકળા બનાવીશુંં.. રેસિપી નોંધી લેશો.. Dharti Vasani -
ખટ્ટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
નાના મોટા ને ખાવા ની મજા આવે તેવા ખાતા ઢોકળા આજ બનાવિયા. Harsha Gohil -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
ઢોકળા પરિવારની ભાવતી વાનગી છે. સ્ટીમ થી તૈયાર થાય છે.એટલે હેલ્ધી છે. વગાર કરો એટલે ચાર ચાંદ લાગી જાય. Aruna Bhanusali -
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak
More Recipes
ટિપ્પણીઓ (3)