દૂધી ના ચિલ્લા (Dudhi na chilla recipe in gujrati)

Ridhi Vasant @cook_19352380
#goldenapron3 #week 15 (lauki)
દૂધી ના ચિલ્લા (Dudhi na chilla recipe in gujrati)
#goldenapron3 #week 15 (lauki)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં દૂધી છીનેલી લો હવે તેમાં ડુંગળી ઝીણી સમારેલી લો હવે તેમાં ચણા નો લોટ અને રવો લો
- 2
હવે તેમાં કોથમીર ઝીણી સમારેલી લો હવે તેમાં ટામેટા ઝીણા સમારેલા લો અને આદુ ની પેસ્ટ નાખી હલાવો
- 3
હવે તેમાં મરચુ મીઠુ હળદર ધાણાજીરું નાખી બરાબર મિક્સ કરો હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી બરાબર મિક્સ કરો
- 4
હવે ઢાંકણ ઢાંકી ૧૫ થી ૨૦ મિનીટ રાખો હવે નોનસ્ટિક તવી પર તેલ લગાવો હવે ખીરું પાથરી તેલ લગાવો
- 5
હવે ઢાંકણ ઢાંકી ચડવા દો ગોલ્ડન બ્રાઉન થાય એટલે પલટાવી લો હવે ફરીથી ઢાંકણ ઢાંકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાખો હવે પ્લેટ માં કાઢી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#goldenapron3#week15#puzzleword-lauki Tejal Hitesh Gandhi -
-
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#goldenapron3Week 15Ingrediants :Lauki Bhagyashree Yash -
ભીંડા ના ક્રિસ્પી ભજીયા (Bhinda na crispy bhajiya recipe in gujrati)
#goldenapron3 week 15#ભાત#ચોખા Upadhyay Kausha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના લાસરા(dudhi na lasra recipe in gujarati)
#સપ્ટેમ્બર વિશરાતી વાનગી માં એક આ પણ છે મારા દાદીજી ને ભાવતા શાક માં ફેવરીટ દૂધી ના લાસરા જે ખાસ તો ચૂલા પર પાણી ની વરાળ મા બાફીને બનવા થી ખુબ જ સારો સ્વાદ આવે છે જ્યારે શાક બને ત્યારે દાદી જી ની મનગમતી રેસીપી Dilasha Hitesh Gohel -
-
દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati)
#GA4#Week21#bottalgourdદૂધી માંથી ઘણી વાનગી બનાવી શકાય છે,જેમકે થેપલા,શાક,મૂઠીયા,પુડલા બનાવી શકાય છે. Tejal Hitesh Gandhi -
-
-
દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
મારા ઘર માં દૂધી નું શાક કોઈને ના ભાવે જેથી હું દૂધી ના મુઠીયા વધારે બનાવું Dimple prajapati -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12393244
ટિપ્પણીઓ