રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ ભેગા કરી તેમાં તેલ નાખવાનું તલ ને બધા મસાલા દહી નાખી નેલૉટ બાંધવાનો
- 2
નાના લૂઆ વારી હાથેથી દબાવી ને વલા લોઢીમા સેકી લેવેના અથવા તરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બાજરી ઘઉં ના લોટ ના વડા
#સુપરશેફ3#વીક3આ વડા ખૂબ પૈાસ્ટિક અને સ્વાદિષ્ટ બને છે.ઘર માં મળી આવતી સામગ્રી થી ઓછા સમય માં બની જાય છે. Jagruti Jhobalia -
-
-
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
રસ ની સીઝન માં અને શીતળા સાતમે મારે ત્યાં જરૂર બને છે, વચ્ચે ઈચ્છા થાય ત્યારે પણ બને Bina Talati -
-
-
-
-
-
-
-
બાજરી તલ ગોળ ના વડા
#goldenapron3#week 2,#ઇબુક૧#પોસ્ટ31બાજરી ગોળ અને તલ ઠંડી ની ઋતુ માં ગરમી અને શક્તિ આપે છે,તેમજ આયરન અને કેલ્શિયમ થી ભરપુર છે,તેમજ બાળકો બાજરી ના રોટલા નથી ખાતા તો આ રીતે બાજરી અને ગોળ , તલ ના વડા બનવીએ તો જરૂર ખાશે અને આ હેલ્થી વડા બાળકોને નાસ્તા માં પણ આપી શકાય છે. Dharmista Anand -
બાજરી અને મકાઈ ના વડા (Bajri Makai Vada Reipe In Gujarati)
#EB#WEEK16#શ્રાવણશીતળા સાતમ ના દિવસે વડા બનાવવામા આવે છે. Richa Shahpatel -
-
-
-
-
-
-
બાજરી ના વડા
મારી માંની એક ફેવરેટ રેસીપી જે હંમેશા ટિફિન માં કે પ્રવાસ માં જઇયે ત્યારે બનાવતી જે આજે હું પણ ક્યાંક બહાર જાવ ત્યારે બનાવીને લઇ જાવ છું .. Kalpana Parmar -
-
-
-
-
બાજરી નાં લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
અહી જુનાગઢ માં રાબડી નો મસાલો મળે છે...મેં આજે વાપરેલ નથી આ મસાલા નાં ઉપયોગ થી રાબસ્વાદિષ્ટ બને છે kruti buch -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12406464
ટિપ્પણીઓ