બાજરી ના વડા

Zarana Patel
Zarana Patel @zarana_27
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
4 સર્વિંગ્સ
  1. 3વાટકી બાજરી નો લોટ
  2. 1વાટકી ઘઊ નો લોટ
  3. 1 કપમેથી સમારેલી
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીધાણા જીરુ
  7. ચપટીહિંગ
  8. 2ચમચા તેલ
  9. 2 ચમચીલસણ મરચાં ની પેસ્ટ
  10. 1 ચમચીદહી
  11. 1 ચમચીખાંડ
  12. 1 ચમચીતલ
  13. ચપટીઅજમો
  14. તળવા તેલ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ માં બધી સમગ્રી ઍડ કરવી તેલ ઍડ કરવું અને મિડિયમ લોટ બાંધવો...15 મિનિટ સેટ થવા દેવો

  2. 2

    તળવા માટે તેલ ગરમ કરવું..હવૅ લોટ ના નાના લુવા કરી ને તેને થેપિ દેવા અને કડક તળી લેવા...રેડી છે બાજરી ના લોટ ના વડા...

  3. 3

    ચા સાથે સર્વ કરવા...સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zarana Patel
Zarana Patel @zarana_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes