ઓરેઓ કૂકી કેક(Oreo cookie cake recipe in Gujarati)

#goldenapron3
#week15#Oreo
એકદમ સોફ્ટ અને ઝટપટ બની જાય છે. બોવ જ ટેસ્ટી લાગે છે.
ઓરેઓ કૂકી કેક(Oreo cookie cake recipe in Gujarati)
#goldenapron3
#week15#Oreo
એકદમ સોફ્ટ અને ઝટપટ બની જાય છે. બોવ જ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સાવપ્રથામ ઓરેઓ ને મિકચર માં ક્રશ કરી દો. પછી અમાં રવો ઉમેરો અને બરાબર મિક્સ કરો પછી અમાં ડરેલી ખાંડ ઉમેરો અને દૂધ ઉમેરો મિક્સ કરો.
- 2
હવે અમાં ચોકલેટ પાઉડર નાખી મિક્સ કરો અને થોડું દૂધ ઉમેરો.ane મિક્સ કરો હવે એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરો. બેકિંગ સોડા નાખ્યા પછી એમાં એક ટીપુ દૂધ ઉમેરો એવું કરવા થી બુબ્બલસ આવશે પછી મિક્સ કરો.
- 3
હવે બેકિંગ ના મોલ્ડ માં ઘી નાખી ગ્રીસ કરી દો. અને રવો ભભરાવો. અને તૈયાર કરેલા બેટર ને અમાં ઉમેરો. અને માઈક્રોવેવ માં ૪-૫ મિં માટે મૂકો અને ચેક કરો ચાપુ નાખી જો ચાલુ માં લાગે તો પાછું ૧ મિનિટ મૂકો. અને ઉપર થી ચોકલેટ કૂકી ઉમેરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati)
#GA4#Week10આ વીક માં મારી દિકરી નો જન્મદિવસ હતો, અને એને કોઈ અલગ કેક ખાવી હતી. ચોકલેટ ચીપ એનાં સૌથી વધારે ફેવરેટ કૂકી છે, એટલે મેં ચોકલેટ ચીપ કૂકી કેક બનાવવા નું નક્કી કર્યું. પહેલી વાર બનાવી, પણ બહુ જ સરસ બની હતી. ઘરે બધાને ખુબ જ ભાવી અને મારી દિકરી તો આ જોઈ ને જ ખુબ ખુશ થઈ ગઈ, કૂકી અને કેક બંને જોડે. આ કૂકી કેક ને જો આઈસીંગ ના કરી એ અને ગરમ ગરમ કૂકી કેક પર વેનીલા આઈસકી્મ મુકી ને આપડે ખાઈએ તો પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવી પણ ખુબ જ ઈઝી છે. તમે પણ જરુર થી ટા્ય કરજો અને જણાવજો કેવી કૂકી કેક બની છે.#CHOCOLATE#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
ઓરિઓ કેક (Oreo Cake Recipe In Gujarati)
#USઆ કેક 3 જ ingredients થી બને છે અને ફટાફટ બની જાય છે અને બાળકો ની તો ખુબ જ પ્રિય છે તો ચાલો.... Arpita Shah -
-
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani -
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati,)
આજે આપણે ચોકલેટ કેક બનાવી શું. આ કેક આપણે ચોકલેટ કૂકીઝ થી બનાવવાના છે. આ કેક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સરળ રીતે બની જાય છે.#જુલાઈ#માઇઇબુક#સૂપરસેફ2 Nayana Pandya -
-
બોર્નવીટા કેક (bournvita cake recipe in gujarati)
#ફટાફટમાત્રા 3 જ સામગ્રી થી બનતી અને ઝડપ થી તૈયાર થતી આ કેક ખૂબ જ સરસ લાગે છે.. Dhara Panchamia -
હેલ્ધી કેક (Healthy Cake recipe in Gujarati)
#goldenapron3 #week16 #oreo#મોમ મારી છોકરી ને કેક બહું જ ભાવે છે તો મેં એના માટે બનાવી હેલ્ધી કેક.. Ekta Pinkesh Patel -
ઓરીયો કેક(Oreo Cake Recipe in Gujarati)
#GA4#week4#Baked કોઈપણ જાતના બેકિંગ પાઉડર બેકિંગ સોડા વગર એકદમ જલ્દીથી બની જાય એવી આ ખૂબ જ મસ્ત કેક છે. જરૂરથી ટ્રાય કરજો. Himadri Bhindora -
-
ઓરિઓ કેક (Oreo cake recipe in Gujarati)
#માઇઇબુક#post29#date6-7-2020આ કેકે કોઈ પણ બનાવી શકે છે દેખાવ માં સરસ અને ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ, બહુ જ ઓછા સમાન થી બની જાય છે. વહીપ્પીન્ગ ક્રિમ વગર જબર જસ્ત સજાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ચોકલેટ ઓરીયો મિલ્ક શેક (chocolate oreo milkshake Recipe In Gujarati)
#goldenapron3Week16OREO Khushi Trivedi -
ઓરીયો કેક
#ઇબુક૧#પોસ્ટ૩#ઓરીયો કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સાથે સોફ્ટ સ્વાદિષ્ટ બને છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
બિસ્કિટ ચોકલેટ કેક (Biscuit chocolate cake recipe in Gujarati)
#goldenapron3 #week 18 Dhara Raychura Vithlani -
-
-
ઓરીઓ મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
આ નાના થી લઈ મોટા ની પસંદ છે અને એમાં પણ મારા દીકરા ને તો ખૂબ જ ભાવે છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો Meghna Shah -
કેક(cake recipe in gujarati)
#સાતમમેં આજે બિસ્કીટનો ભૂકો કરીને કેક બનાવે છે જેનો ઓવનમાં બનાવ્યો છેઆ કે ફક્ત ત્રણ મિનિટ માં જ બની જાય છે તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો .જ્યારે પણ જલ્દી કઈ મીઠું ખાવાનું મન થાય તો જલદીથી આ કેક બનાવી શકાય છે. બનાવવાની પ્રોસેસ લગાવીને ફક્ત ૬ થી ૭ મિનીટ જ લાગે છે અને ઓવન માં મૂકી દીધા બાદ ફક્ત ત્રણ મિનિટ. Roopesh Kumar -
કેક (cake recipe in Gujarati)
બાળકોને કેક ગમે છે. અને કેક ગની બધિ વિધિ બને છે. આજે મેં સરળ ચોકલેટ બિસ્કિટ કેક બનાવ્યો છે. જી બહુ જે સરળ અને સ્વાદિષ્ટ પાન છે. Zarna Jariwala -
ઓરિઓ બિસ્કીટ ચોકલેટ કેક (Oreo Biscuit chocolate cake recipe in Gujarati)
#સમર#goldenaproan3#week17#પોસ્ટ1 Daxa Parmar -
ઓરીઓ ચોકલેટ પેસ્ટ્રી કેક (Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati) G
#GA4#week17#post2#Pastry#ઓરીઓ_ચોકલેટ_પેસ્ટ્રી_કેક ( Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati ) પેસ્ટ્રી કેક નો નાનો ભાગ છે. પેસ્ટ્રી નાનાં મોટાં સૌને ભાવે છે. બેક કેક તો ઘણા બનાવ્યાં પરંતુ આ રીતે બેકીંગ પેસ્ટ્રી પહેલીવાર જ બનાવી પણ સ્વાદ માં ખુબ સરસ બની છે. આ પેસ્ટ્રી ફક્ત ત્રણ જ સામગ્રી માંથી બનાવી છે. જે એકદમ બેકર્સ ના શોપ જેવી જ બની છે. મારાં બાળકોને ઑરિયો બિસ્કિટ ની ચોકલેટ ફ્લેવર ભાવે છે એટલે મે અહી ઑરિઓ ચોકલેટ પેસ્ટ્રી બનાવી છે. જે એકદમ ક્રીમી ને ચોકલેટી બની છે. Daxa Parmar -
કપ કેક (Cup Cake Recipe In Gujarati)
આ કપ કેક બાળકોને બહુ ભાવે છે. આ મે ધણી ફેરે બનાવી છે. આ કેક જલદી બની જાય છે Smit Komal Shah -
ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati)
#GA4#Week4#bakedકેક તો નાના બાળકો થી લઈને બધા ને ખૂબ ભાવતી હોય છે.મારા ઘરે પણ બધા ને ખૂબ ભાવે છે.અને મને તો ખૂબ જ ભાવે.મને કેક બનવાનો ખૂબ શોખ છે અને બનાવી ને બધા ને ખવડાવવાનો ખૂબ શોખ છે.આજે મે તો ઓરિયો જાર કેક બનાવી લીધી છે જો મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ જરૂર થી બનાવજો. megha sheth -
-
ઓરિઓ કેક (oreo cake recipe in gujrati)
#મોમ#goldenaprone3#week16 ગોલ્ડનએપ્રોન ના પઝલ બોક્સ માંથી ઓરિઓ શબ્દ નો ઉપયોગ કરી મારી દીકરી માંટે કેક બનાવી છે જે તેને બહુ જ પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
બિસ્કિટ કેક
#goldenapron3 #week2 ફ્રેન્ડ અત્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે બારની વસ્તુ લાવવામાં મુશ્કેલી પણ થાય છે. તો આજે આપણે માત્ર ૩ વસ્તુમાં જ બનતી બિસ્કિટ કેક બનાવશું જે ખૂબ જ જલ્દી બની જાય છે.અને વધારે વસ્તુની પણ જરૂર નથી પડતી. Sudha B Savani
More Recipes
ટિપ્પણીઓ