ક્રીસ્પી ભીંડી (crispy bhindi recipe in Gujarati)

Radhika Madlani
Radhika Madlani @cook_24296322

# first recip# સનેકસ
#જુન
વરસાદ આવે એટલે બધાને ચટપટુ ખાવાનું મન થાય જ .અને અત્યારે લોકડાઉન માં બધા એ કાંઇ ક‌ નવું બનાવ્યું જ હશે.ભીડા મને જરાય ભાવે જ નહીં ‌અને અત્યારે માકૅટ‌મા ભીંડા બહુ આવે‌તો મેં બનાવ્યા ક્રિસ્પી ‌ભીડા

ક્રીસ્પી ભીંડી (crispy bhindi recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

# first recip# સનેકસ
#જુન
વરસાદ આવે એટલે બધાને ચટપટુ ખાવાનું મન થાય જ .અને અત્યારે લોકડાઉન માં બધા એ કાંઇ ક‌ નવું બનાવ્યું જ હશે.ભીડા મને જરાય ભાવે જ નહીં ‌અને અત્યારે માકૅટ‌મા ભીંડા બહુ આવે‌તો મેં બનાવ્યા ક્રિસ્પી ‌ભીડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૩૫ મીનીટ
  1. ૨૫-૩૦ ભીંડા
  2. તેલ તળવા માટે
  3. બાઉલ બેસન
  4. લીંબુ
  5. ૧ ટુકડોઆદુ
  6. લીલા મરચા
  7. નમક સ્વાદ અનુસાર
  8. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  9. ૧ ચમચીધાણાજીરૂ
  10. ૧/૪ ચમચી‌હીગ
  11. ૧/૪હળદર
  12. કળી લસણ

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે ભીંડા ની ઉભી બી કાઢી ને ઉભી ચીરીઓ કરવી.આદુ મરચા લસણ‌ ના ટુકડા કરી અધકચરા ખાંડી લો.

  2. 2

    હવે ભીંડા માં બેસન, મસાલો અને લીંબુનો રસ મેળવી મિક્સ કરવું.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં ભીંડા ઉમેરો.

  4. 4

    ક્રીસ્પી થાય ત્યાં સુધી તળી લેવાં.બધા આવી રીતે તળી લેવા ના.તૈયાર છે.ક્રીસ્પી ભીંડી.રેડી ટુ સવૅ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Madlani
Radhika Madlani @cook_24296322
પર

Similar Recipes