ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)

AnsuyaBa Chauhan @cook_25770565
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પપ્રથમ કડાઇ મા તેલ મૂકી જીરું નાખો, કોથમીર નાંખી સાતળો,કસૂરી મેથી,બેસન નાંખી 2મિનિટ સાતળો દહીં નાખો અને સતત હલાવો દહીં એકદમ દાનાદાર થાય એટલે ટામેટા પેસ્ટ નાંખી સાતળો..
- 2
બધા મસાલા નાંખી સાતળો પછી 1કપ ગરમ પાણી નાંખી હલાવો કાજુ પાઉડર નાંખીભીંડા ને વચ્ચે કાપો પાડી તળી ને ગ્રેવી મા મિક્સ કરી લો લીલા મરચા ની ચીરી કરી મિક્સ કરો મિક્સ કરી ફરી 1કપ ગરમ પાણી નાખો અને ઢાંકી તેલ. છૂટે ત્યાં સુધી થવા દો. કોથમીર નાંખી મિક્સ કરો.
- 3
ટામેટા ના મોટા કટકા કરી નાખો 5મિનિટ સાંતળી ગેસ બંધ કરી બાઉલ મા કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા ભીંડી અને દહીં ભીંડી સબ્જી (Masala Bhindi Dahi Bhindi Sabji Recipe In Gujarati)
#EB#week1 Arpita Kushal Thakkar -
-
-
પંચ ફોરમ ભીંડી મસાલા (Punch Foram Bhindi Masala Recipe In Gujarati)
#EB#WEEK1BHINDI Kajal Mankad Gandhi -
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
@Tastelover_Asmita inspired me for this recipeભીંડાનું શાક બધાનું ફેવરીટ. આજે મેં દહીં નાંખીભીંડી મસાલા બનાવ્યું. Dr. Pushpa Dixit -
ભિંડી મસાલા (Bhindi masala recipe in gujrati)
#goldenapron3#week15#Bhindiભીંડા દરેક ના ઘર મા અલગ અલગ બને છે. હું પણ ઘણી વાર અલગઅલગ રીતે બનાવું છું. આજે bhindi મસાલા બનાવ્યું તમને બધાં ને પણ ગમશે.. no onion.. no garlik.. Daxita Shah -
મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati)
#EB#Bhindiનાનપણ થી મને ભીંડા નું શાક અતિ પ્રિય . મોટી થઈને ભીંડા ના શાક ને અલગ અલગ રીત બનાવાતા શીખી અને ભીંડા પ્રત્યે જે પ્રેમ છે એ વધી ગયો.તો મેં ઇબુક ની શરૂઆત જ મારા પ્રિય આવા શાક થી કરી છે ચાલો જોઈ લઈએ રેસીપી Vijyeta Gohil -
દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati)
#SSM#Summer_Special#Cookpadgujarati દહીં ભીંડી મસાલા એ એક સ્વાદિષ્ટ વાનગી છે જેમાં ભીંડાને સંપૂર્ણપણે રાંધવામાં આવે ત્યાં સુધી તેને ફ્રાય કરવામાં આવે છે અને પછી તેને ટેન્ગી ટામેટાં-દહીંની ગ્રેવીમાં ઉમેરવામાં આવે છે. મારા કુટુંબના મેનુમાં આ એક વિશેષ વાનગી છે કારણ કે તે મારા બાળકો ની અતિ પ્રિય શાક છે..જેને તમે દહીં વાળા ભીંડા કે રસા વાળા ભીંડા પણ કહી શકો છો જે બનાવવા ખૂબ સરળ છે ને ઘર માં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar -
-
-
દો પ્યાઝા ભીંડી મસાલા ( Do Pyaza Bhindi Masala Recipe in Gujarat
#માઇઇબુક_પોસ્ટ_25#સુપરશેફ૧_પોસ્ટ_3#શાક એન્ડ કરીસ#week1#goldenaproan3#serve with Fulka Roti & Onion- Tomato-Beetroot Salad Daxa Parmar -
ભીંડી દો પ્યાઝા (Bhindi Do Pyaza Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpadgujrati jigna shah -
-
-
-
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ડ્રાય જ થતું હોય છે અને મેળવણ માં બટાકા નાખીને બનાવતા હોઇએ છીએ..પણ આજે મે દહીં માં બનાવ્યું છે અને બહુ જ યમ્મી થયું છે . Sangita Vyas -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB વાહ મમ્મી ભીંડા ના શાક નું નામ સાંભળતા જ મારી બેબી નાચવા અને કુદવા લાગે છે. ખાવામાં તો બહુ જ વાંધા છે પણ ભીંડા નું શાક હોય એટલે તરત જ ખાઈ લે છે. તેથી હું દર વખતે નવા નવા નુસખા અજમાવી અને નવી નવી રીત ના શાક બનાવતી રહું છું. Varsha Monani -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EBદરેક ના ઘરે શાક જુદી જુદી રીત થી બનાવવામાં આવે છે.આજે મે અહીં મારા ઘરે બનાવાતું મસાલા ભીંડા ના શાક ની રેસિપી શેર કરી છે. Anjana Sheladiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15006923
ટિપ્પણીઓ (2)