ક્રિસ્પી ભીંડી મસાલા(crispy bhindi masala recipe in gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#મોમ
આ રેસેપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.ઘણી વખત ભીંડા ચીકણા આવી જાય છે.આ રીતે બનાવશો તો ભીંડા ચીકણા પણ નહિ લાગે અને ટેસ્ટ મા સરસ લાગે છે. કોઇ પણ રસા વાળી સબ્જી સાથે કોમ્બિનેશન મા પણ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનિટ
2 dish
  1. 250 ગ્રામભીંડા
  2. 3 ચમચીસિંગ દાણા નો ભૂકો
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 ચમચીમરચું
  5. 1 ચમચીધણા જીરું
  6. 1/2 ચમચીહળદ્ળ
  7. 1 ચમચીલીંબુ
  8. 1 ચમચીખાંડ
  9. વઘાર માટે:
  10. 1ચમચો તેલ
  11. ચપટીહિંગ
  12. 1/2 ચમચીજીરું
  13. લીલા ધાણા ગર્નીસ માટે

રાંધવાની સૂચનાઓ

15 મીનિટ
  1. 1

    ભીંડા ને ધોઇને સારી રીતે લૂછી ને કટ કરી અડધો કલાક પંખા નીચૅ સુકાવા દેવું.તેમ કરવા થી ભીંડા ની ચિકાસ ઓછી થાય છે.

  2. 2

    હવે 1 પેન મા તેલ ગરમ થાય એટલે હિંગ અને જીરું એડ કરી ભીંડા એડ કરો.હળદ્ળ અને મીઠુ ઍડ કરી ધીમા તાપે ભીંડા થવા દો.હવે બધો મસાલો ઍડ કરો.

  3. 3

    હવે તેમા ખાંડ લીંબુ અને સિંગ દાણા નો ભૂકો નાખી 5 મીનિટ થવા દેવું.તૈયાર 6 ક્રિસ્પિ ભીંડી મસાલા.લીલા ધણા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

ટિપ્પણીઓ

Similar Recipes