વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૧૦
  1. ૧.૧/૪ વાટકી તુવેરદાળ
  2. ૧.૧/૫ વાાકી ચોખા
  3. ૧ ચમચી હળદર
  4. ૨ થી ૩ ચમચી મરચું
  5. ૧/૨ ચમચી હિંગ
  6. થોડી રાઈ
  7. ૧-૨ સુકા મરચા વઘાર માટે
  8. ૨ ગ્લાસ પાણી
  9. લવિંગ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૩ પાવળા તેલ (વઘાર માટે)
  12. કોથમીર
  13. મીઠા લીમડાનાં પાન

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    દાળ અને ચોખા બન્ને પલાળી ધોઈ લ્યો.

  2. 2

    મીઠું, મરચું,હળદર, હિંગ, કોથમીર,મીઠા લીમડાનાં પાન,સુકા મરચા, રાઈ, શિંગદાણા, લ્યો‌ વઘાર માટે

  3. 3

    કુકરમાં વઘાર માટે તેલ મુકો.તેલ આવી જાય પછી રાઈ, લવિંગ, હિંગ, સુકા મરચા,મીઠો લીમડાથી વઘાર કરો

  4. 4

    ત્યારબાદ તેમા મીઠું, મરચું,હળદર, કોથમીર, ઉમેરો.
    ત્યારબાદ દાળ અને ચોખા ઉમેરો અને ૨ ગ્લાસ જેટલું પાણી ઉમેરી કુકર બંધ કરી ૪ સિટી થવા દયો.
    આને ગેસ બંધ કરો

  5. 5

    વઘારેલી ખીચડી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
પર

ટિપ્પણીઓ

Similar Recipes