દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)

#મોમ
મારી માં ની સ્પેશિયલ વાનગી દૂધી ના મુઠીયા.આજ mother's day બનાવ્યા
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#મોમ
મારી માં ની સ્પેશિયલ વાનગી દૂધી ના મુઠીયા.આજ mother's day બનાવ્યા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા દૂધી ધોઈ ખમણી લો.આદુ મરચા લસણ પીસી લો.
- 2
પીસાય જાય એટલે ખમનેલી દૂધી માં બધા લોટ નાખો અને પીસેલા આદું મરચા લસણ નાખો.અને બધા મસાલા નાખો.
- 3
હવે તેલ નાખો.આદુ મરચા લસણ નાખો.હવે પાણી થી લોટ બાંધો.હવે મુઠીયા વાળો.એક ધોક્લિય માં પાણી ગરમ મૂકો.ઉપર મુઠીયા મકી પકવવા દો.૩૦ મિનિટ
- 4
૩૦ મિનિટ થાય એટલે બહાર કાઢી લો.અને ઠંડા થવા દો.ઠંડા થાય એટલે પિસ કરી લો.એમાં એક લીલું મરચું સુધારો.હવે એક પેન માં તેલ ગરમ મૂકો.એમાં રાઈ જીરૂ હિંગ લીમડો તમાલપત્ર તલ સૂકા મરચાં નાખો.અને મુઠીયા નાખો.
- 5
મુઠીયા નાખી હલાવો.અને એક પ્લેટ મા કાઢી એમાં ટોપરા નું ખમણ અને કોથમીર નાખી સર્વ કરો.ચા અથવા ચટણી સાથે પણ ખવાય.તો રેડી છે દૂધી ના મુઠીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
મારા ઘર માં દૂધી નું શાક કોઈને ના ભાવે જેથી હું દૂધી ના મુઠીયા વધારે બનાવું Dimple prajapati -
દૂધી ના મુઠીયા(Dudhi na Muthiya Recipe In Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૬#શનિવારમુઠીયા ગુજરાતીઓ ની સૌથી મનપસંદ વાનગી છેખૂબજ પૌષ્ટિક અને ફટાફટ 30 મિનિટ મા બની જાય નાસ્તામાં,સાંજના કે જ્યારે ભૂખ લાગે ત્યારે જલ્દી બની જાય અને તે ફુલ ડીશ જમ્યા હોઈ અવુ થઈ જાય એટલે એ મારી ફેવરીટ વાનગી છે Hetal Soni -
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
ગુજરાતી ઓ ના ઘર માં આ બનતા જ હોય છે. દરેક ની રીત અલગ હોય છે. મારી રેસિપી શેર કરું છું. Kinjal Shah -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week 21#Bottel guardમુઠીયા ..... ગુજરાતી ની ખાસ વાનગી માંથી એક જે હરેક ગુજરાતી ના ઘરમાં બને છે મુઠીયા મેથી ના , પાલક ના , બાજરા ના,ભાત ના આમ અલગ અલગ પ્રકારના બનતા હોય છે પણ આજે મેં અહીંયા દૂધી ના તો ખરાજ પણ ચટપટા અને જૈન મુઠીયા બનાવ્યા છે જેમાં મેં લોટ બાંધવા માટે ગોળ અને આંબલી ના પાણી નો ઉપયોગ કર્યો છે આ મુઠીયા ખાવામાં બઉજ મસ્ત લાગે છે અને સરળતાથી બની પણ જાય છે ..... Dimple Solanki -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
-
દૂધી મેથી ના મુઠીયા(dudhi methi na muthiya recipe in Gujarati)
મારા ઘરમાં બહુ જ ઓછી બનતી પણ મારી મનપસંદ ડીસ જે મે બનાવી કુક્સનેપ કરી. Lekha Vayeda -
-
-
-
દૂધી નાં મૂઠિયાં (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4 #Week 21દૂધી માં થી ખૂબ સારા પ્રમાણ માં વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે. દૂધી નાં મૂઠિયાં માં વપરાતા ઘટકો પણ હેલ્થી છે.તો ચાલો આજે બનાવીએ દૂધી નાં મૂઠિયાં જે મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે. Urvee Sodha -
મેથી ના મૂઠિયાં (Methi muthiya recipe in gujarati)
#મોમ મારા મમ્મી ના હાથ ના મુઠીયા મારા ફેવરિટ હું તેની પાસે થી જ શીખી છું તમે પણ બનાવજો બોવ ટેસ્ટી બનશે સિક્રેટ રેસિપી મારી મોમ પોવવા પલાળી નાખે તે મે શેર કરી છે Jayshree Kotecha -
દૂધી ના મૂઠિયાં.(Dudhi Na Muthiya in Gujarati)
#CB2Post 2 દૂધી ના મૂઠિયાં બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફટ બને છે.નાસ્તા માં ઉપયોગ કરી શકાય.શિયાળામાં ચા- કોફી સાથે મજા પડે તેવા છે. Bhavna Desai -
દાળ ઢોકળી- ભાત (Dal Dhokli & Rice Recipe In Gujarati)
#મોમમારી સાસુ મોમ ને બોવ ભાવે. એની ફેવરિટ છે.એટલે આજ મે બનાવી. Nehal D Pathak -
-
દૂધી ના મુઠીયા ઢોકળા
#હેલ્થી #India મુઠીયા ઢોકળા આપણી જૂની અને જાણીતી વાનગી છે વળી જાડા માણસો પણ ખાય સકે ફેટ વગર ના કહી શકાય . Varsha Karia I M Crazy About Cooking -
ભરેલું શાક- ભાખરી
#મોમમારી માં ની ફેવરિટ ભાખરી.બધા ને મારી મમી ના હાથ ની ભાખરી બોવ ભાવે Nehal D Pathak -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#Week21 આજે સવારે નાશતા માટે મેં દૂધી ના થેપલા બનાવ્યા છે. અત્યારે બજાર માં સરસ કુણી અને દેશી દૂધી મળી રહે.છે. તો તેને છીણી ને તેના થેપલા બનાવ્યા છે. દૂધી ઘણી ફાયદાકારક છે. અને તેની તાસીર ઠંડી હોઈ છે. મેથી ના થેપલા બહુ ખાતા હોઈ છે ..પણ ક્યારેક દૂધી ના થેપલા પણ ખાવા જોઈએ. તો હું આજે દૂધી ના થેપલા ની રીત મુકું છું. Krishna Kholiya -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#week21#દૂધીહેલ્લો ગુજરાતી હોય એટલે થેપલા તો હરેક ઘર માં બનતા હોય આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે લોકો દૂધી નું શાક ના ખાતા હોય તે આવી રીતે થેપલા બનાવી ને ખાઈ શકે. Namrata sumit -
મિક્સ વેજ. મુઠીયા ઢોકળા
સૌપ્રથમ એક વાસણ મા ઝીણી છીણેલી દુધીછીણેલુ ગાજર, છીણેલો મૂળો, છીણેલુ બટાકા, છીણેલીડુંગળી, છીણેલુ કોબીજ, સમારેલી મેથી, સમારેલી કોથમીરવાટેલા આદુ મરચા લસણની પેસ્ટ નાંખીને બધું બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેમાં બાજરા નો લોટ,ઘઉ નો લોટ અને ચણા નો લોટ નાખવો ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચુ,હળદર ,ધાણા જીરૂ પાઉડર, ગરમ મસાલો , ખાંડ ખાવાનો સોડા,લીંબુ નાખીને બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેના મુઠીયા વાળીને વરાળ મા બાફી લેવા 10 મિનીટ માટે ત્યાર બાદ તે ઠંડા થાય પછી તેને કાપી નાખવાત્યાર બાદ વઘાર માટે એક વાસણ તેલ લઈ તે ગરમ થાય પછી તેમાં રાઈ, હિંગ, તલ, મીઠો લીમડો નાખી તતડે પછી તેમા ઢોકળાં નાખીને બરાબર હલાવવું ત્યાર બાદ તેને પ્લેટ મા લઈ કોથમીર થી ઞાનીઁશ કરવુ અને ટોમેટો કેચપ તથાલીલી ચટણી સાથે સર્વ કરવું. સાથે ચોખા નો પાપડ અને ચાસાથે સવૅ કરવુ. Nilam Chotaliya -
વલસાડી મુઠીયા (Valsadi Muthiya recipe in Gujrati)
#મોમદોસ્તો આજે હું મારા મોમ ની એક સ્પેશિયલ વાનગી લાવી છું.. જે મારા મોમ અવારનવાર બનાવતાં. અને મને પણ શીખવ્યું છે.. દોસ્તો વલસાડ(દક્ષિણ ગુજરાત) માં ચોખા કે ચોખા ના લોટ ની વાનગી બનતી હોય છે.. કેમ કે ત્યાં ચોખા નો પાક વધુ થાય છે..આ વાનગી માં આદું મરચાં લસણ ની ચટણી નાખવામાં આવે છે.. જે વલસાડ ના લોકો ની ખાસિયત છે.આ વાનગી માં તમે કોઈ પણ ભાજી નો ઉપયોગ કરી શકો છો. આ વલસાડી મુઠીયા તો મારા ખૂબ જ ફેવરિટ છે કેમ કે હું નાનપણ થી જ ખાતી આવી છું.. તમને મારી રેસિપી ગમે તો કોમેન્ટ માં જરૂર જણાવજો. Pratiksha's kitchen. -
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
My favourite 😘 અમારે દૂધી ના મુઠીયા થાય ત્યારે એકલા મુઠીયા ગરમા ગરમ ખાઈએ બહુ જ સરસ લાગે છે તેની સાથે ચા કોફી હોય તો જામો પડી જાય Pina Mandaliya -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ વાનગી ઓ સરસ થાય છે. પણ આજે મધર્સ ડે સ્પેશયલ પર મમ્મી ની રીત થી દૂધી ના થેપલા બનાવ્યા છે. જે સ્વાદિષ્ટ બન્યા છે. બધાને બહુ જ ભાવ્યા. I love u mummy.. ❤❤❤ Richa Shahpatel -
-
-
-
દૂધી ના રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthiya Recipe In Gujarati)
દૂધી ના પાણી વાળા મુઠીયાઆ મુઠીયા ફટાફટ બની જાય છે. મુઠીયા soft ( પોચા ) બને છે. Richa Shahpatel
More Recipes
ટિપ્પણીઓ