કાચી કેરી નું અથાણું (Raw Mango pickle recipe in gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
#goldenapron3#week17
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચી કેરી ને ધોઇને છાલ ઉતારી ખમણી લો,પછી તેમાં 1 સ્પૂન નમક અને 1/2 સ્પૂન હલદર નાખી રાખી દો
- 2
આદુને ખમણી ચપટી નમક નાંખી હલાવી લો,લસણ ને ફોલી પેસ્ટ બનાવી નમક નાંખી રાખી દો,હવે કેરી નું ખમણ નીચોવી લો
- 3
હવે એક તપેલામાં 1 સ્પૂન તેલ મૂકી આદુ ની છીણ સાંતળો,પછી 1 સ્પૂન તેલ મૂકી લસણ ની પેસ્ટ સાંતળી લો
- 4
ત્યાર બાદ કડાઈ માં 4 ટેબલ સ્પૂન તેલ મૂકી કેરી નું ખમણ પણ સાંતળી લો પછી આદુ અને લસણ ને ઉમેરી બધું સરસ રીતે હલાવો.
- 5
આ મિશ્રણ સહેજ ઠડું થાય એટલે લાલ મરચું પાવડર મિકશ અને હલાવો
- 6
લો તૈયાર છે બાળકો ને અને મોટા ને ભાવે તેવુ અથાણું,આ અથાણું રોટલી,ભાખરી,થેપલા અને પરોઠા સાથે જમવાની ખૂબ મજા આવે છે.
Similar Recipes
-
કાચી કેરી લસણ નું અથાણું (Raw mango & garlic pickle recipe in Gujarati)
#goldenapron3#week17#mango Bijal Preyas Desai -
-
-
-
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Raw Mango Pickle Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek 1Post 4 કેરીની વાત આવે એટલે એ કોઇ પણ સ્વરૂપે હોય ખાવાની મજા આવે છે અહીં મેં એકદમ ફટાફટ તૈયાર થઈ જાય એવું ચટાકેદાર એવું દેશી કેરી નું અથાણું બનાવ્યું છે. Shweta Shah -
કાચી કેરી નું અથાણું (Mango Pickle Recipe in Gujarati)
નાની કાચી કેરીનું ખાટુઅથાણું બનાવીને ખાવા ની ખૂબ મજા આવે છે Sonal Doshi -
-
કાચી કેરી નું અથાણું (Raw Mango Athanu Recipe In Gujarati)
#MA#EBWeek1 કાચી કેરી નું અથાણું હું મારા મમ્મી પાસે થી સીખી ને પહેલી વાર બનાવ્યું જે બવ જ ટેસ્ટી બન્યું છે. sm.mitesh Vanaliya -
-
-
ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ3#અથાણુંટિંડોળા અને કાચી કેરી નું અથાણું એક ઇન્સ્ટન્ટ પિકલ છે જે ટિંડોળા અને કાચી કેરી ને મેથિયા મસાલા માં મેરિનેટ કરી ને બનાવવા માં આવે છે. આ એક ખૂબ સરળ અને ઝડપ થી બનનારી સાઈડ ડીશ છે જે દાળ ભાત, શાક રોટલી, થેપલા, ખીચડી, પરાઠા, વગેરે સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
-
-
-
કાચી કેરી નું અથાણું (Raw Mango Pickle Recipe In Gujarati)
#EB#week1#Cookpadindia#cookoadgujaratiકાચી કેરી નું આ અથાણું મે તોતા કેરી નું તાત્કાલિક ખાવા જ બનાવ્યું છે. જો તમે આખા વર્ષ નું બનાવો તો રાજાપુરી કેરી નું બનાવવું જોઈએ.અને કોઈ પણ અથાણું બનાવો તો તેને કાચ ની બરણી માં ભરવું.અથાણું આખા વર્ષ સારું રહે છે અને બીજુ અથાણાં માં પાણી ની ભાગ ન રહેવો જોઈએ. सोनल जयेश सुथार -
-
કાચી કેરી નું શાક
નમસ્કાર મિત્રો.. આજે હું તમને કાચી કેરી નું ચટપટું શાક બનાવવાની રેસિપી કહીશ.. Dharti Vasani -
કેરી ની સરકી
#goldenapron3#week17#puzzleword-mangoકેરી ની સરકી ઉનાળા માટે બેસ્ટ પીણું છે. Tejal Hitesh Gandhi -
કાચી કેરી ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું (Raw Mango Carrot Instant Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#pickled#rawmango#carrotકાચી કેરી ની સીઝન શરૂ થઈ ગઈ છે ,તો તેનો ઉપયોગ અથાણાં ,શરબત કે સલાડ માં થાય છે .હવે બીજા સલાડ ,સંભારાં ની બદલે કેરી નું ગાજર સાથે ઝટપટ અથાણું આ રીતે બનાવી શકાય . Keshma Raichura -
કાચી કેરી નું સલાડ (Raw Mango Salad Recipe In Gujarati)
#Rawmango#Cookpadindia#CookpadGujaratiઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બજારમાં હવે કાચી કેરી મળે છે. કાચી કેરી ગરમીમાં ખૂબ જ ગુણકારી હોય છે. તેમા વિટામીન-એ અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. Hetal Siddhpura -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
-
-
ગ્રેપસ-કાચી કેરી નું સલાડ (Grapes Raw Mango salad Recipe In Gujarati)
#goldenapron3#week15#salad#મોમ reena -
-
કાચી કેરી સીંગદાણા ની ચટણી (Raw mango penuts chutney recipe in gujarati)
#તીખી રેસિપીસ#માઇઇબુક#પોસ્ટ-૧૨ Dolly Porecha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12500397
ટિપ્પણીઓ (9)