વેજ સુપી મેગી
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ કરી એમ મરચું ને વટાણા નાખી હલાવો. ત્યાર બાદ તેમાં ડુંગળી નાખી ગોલ્ડન બ્રાઉન થવા દો, તે પછી એમાં ટામેટા નાખો ને સિઝવા દો.
- 2
ટામેટા નરમ થાય પછી એમાં 2 ગ્લાસ પાણી નાખી ઉકળવા દો. પાણી ઉકળે એટલે એમાં 2 પેકેટ મેગ્ગી નાખો. અને પછી મેગી મસાલો નાખી હલાવો. મેગી પાકી જય અને થોડું પાણી રહેવા ત્યારે ગેસ પરથી ઉતારી ગરમ ગરમ વેજ સુપી મેગી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#post 2Kids special Maggi Bhel...a very quick recipe 🍝 Noopur Alok Vaishnav -
વેજ મસાલા મેગી (Veg. Masala Maggi Recipe In Gujarati)
#goldenapron3 #Week3 #Maggi★બાળકોને મેગી બહુ જ પ્રિય હોય છે તો આવી રીતે મેગીમાં જુદા જુદા વેજીટેબલ ઉમેરી નાસ્તામાં આપી શકાય.....★ Kashmira Bhuva -
-
મેગીઝા (Maggizza Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#CollabMaggi+pizza=maggizaમેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં અહીં મેગી અને પીઝા નું ફ્યુઝન રેસિપી મેગીઝ્ઝા બનાવ્યું છે. ને ખરેખર સ્વાદ માં ખૂબ જ સરસ બન્યા છે. . Manisha Kanzariya -
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ મેગી ફ્રેકી (vegetable Maggi Frankie Recipe In Gujarati)
#મોમ#goldenapron3#વીક 16 Bijal Samani -
પનીર મેગી મસાલા વેજ રેપ (Paneer Maggi Masala Veg. Wrap Recipe In Gujarati)
હું લઈ ને આવી છું trending wrap જેમાં મેં MaggiMasala e magic નો ઉપયોગ કર્યો છે.#MaggiMagicInMinutes#Collab Krishna Joshi -
-
વેજીટેબલ મેગી ફ્રેન્કી (Vegetable Maggi Frankie Recipe In Gujarati)
#KS6આટા મેગી માં ખૂબ વેજીટેબલ નાખી ઘઉં ના લોટ ના tortilla બનાવી ને બનાવેલી બાળકો માટે ની healthy ફ્રેંકી Khyati Trivedi -
મિક્સ વેજ મસાલા મેગી(mix veg masala maggi recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#Post27ફ્રેંડ્સ ને આજે મસાલા મેગી બનાવી છે. અમે નાના હતા ત્યારે સાંજના સમયે ભૂખ લાગે અને ઠંડું વાતાવરણ હોય ત્યારે મારા મમ્મી અમને નાસ્તામાં વેજિટેબલ્સ મેગી બનાવી દે. જેથી મેગીના બહાને વેજિટેબલ્સ પણ આપણે ખાઈએ અને બધા વિટામિન્સ આપણને મળે. Kiran Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11792155
ટિપ્પણીઓ