પેપર પૌંઆ નો ચેવડો (Pava no chevdo recipe in gujarati)

Rupal @cook_22242446
પેપર પૌંઆ નો ચેવડો (Pava no chevdo recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌઆ ને એક કડાઈ માં તેલ મૂક્યા વગર શેકી લેવા અને એકબાજુ રાખી દેવા.
- 2
પછી તે જ કડાઈ મા થોડું તેલ મૂકી સીંગદાણા, કાળી દ્રાક્ષ, દાળિયા ની દાળ વારાફરતી શેકી લેવા અને એકબાજુ રાખી મૂકવું.
- 3
પછી તે જ કડાઈ માં થોડું તેલ મૂકી ગરમ થાય એટલે હિંગ અને વરિયાળી નાખી બે મિનિટ સુધી સાંતળો અને પૌઆ તેમજ સીંગદાણા, કાળી દ્રાક્ષ, દાળિયા ની દાળ ઉમેરી સારી રીતે મિક્સ કરો અને ગેસ પરથી ઉતારીને ગરમ હોય ત્યારે જ બધા મસાલા ઉમેરવા અને તેને બરાબર મિકસ કરી લો.
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ ચેવડો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૌંઆ નો ચેવડો (Pauva no chevdo in Gujarati)
#goldenapron3 #week22 #namkeen(Pauva no chevdo recipe in Gujarati) Vidhya Halvawala -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DFTPost 7 આ ચેવડો સ્વાદિષ્ટ બને છે.અને વાર તહેવારે કે દિવાળી માં બનાવી શકાય છે. Varsha Dave -
ખાખરા નો ચેવડો(khakhara chevdo recipe in gujarati)
#સ્નેક્સઆ એક ખૂબ જ ઓછા તેલ મા બનતો સ્વાથ્યવર્ધક નાસ્તો છે.. જે ખૂબ લાંબા સમય સુધી સારો રહે છે..વળી ખાખરા માંથી બનતી હોવાથી પચવામાં પાન ખૂબ જ હલકો નાસ્તો છે આ.. Dhara Panchamia -
-
પૌંઆ ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#TC#cookpadgujarati#CB3#week૩#povachevdo Jagruti Chauhan -
-
પૌવા નો ચેવડો (Poha chevdo/Pauva no chevdo recipe in Gujarati)
રાધણ છટ્ટ (છઠ) અને સાતમ ની રેસીપી#સાતમIla Bhimajiyani
-
-
મકાઈ પૌંઆ ચેવડો (Makai Pauva Chevdo Reicpe In Gujarati)
અત્યારે લગભગ ઉનાળુ વેકેશન ચાલુ થઈ ગયું છે. વેકેશનમાં બાળકો ઘરે જ હોય છે અને વારંવાર ભૂખ લાગતાં કાંઇક નાસ્તો કરતા હોય છે. તો આ ચેવડો બનાવીને રાખી શકાય છે અને ઝડપથી બાળકોને આપી શકાય છે. હાલમાં મહેમાનો પણ ઘરે વેકેશન કરવા આવતા હોય તો બહાર ફરવા જવાનું બનતું હોય છે. ત્યારે ફટાફટ આ ચેવડો આપી પણ શકાય અને સાથે લઈ જઈ પણ શકાય. મારા ઘરમાં બધાનો ફેવરિટ છે. Deepti Pandya -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
આ ખાવામાં ટેસ્ટી લાગે છે દિવાળી ના નાસ્તામાં પણ યુઝ થાય છે મારી મમ્મી પાસેથી હું બનાવતા શીખી છું Meghna Shah -
-
-
-
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DIWALI2021જાડા પૌંઆ નો તળી ને બનાવેલો ચેવડો ચા કે કોફી સાથે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે, લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે Pinal Patel -
-
-
ચેવડો (Chevdo Recipe In Gujarati)
#DFT#Diwali specialPost 2 આ ચેવડો દિવાળી નાં નાસ્તા માટે બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે. Varsha Dave -
-
-
-
-
-
મમરા પૌઆ નો ચેવડો (Mamra Pauva Chevdo Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujarati Jagruti Chauhan -
મિક્સ ચેવડો (Mix Chevdo Recipe In Gujarati)
#સાતમ આઠમ રેસિપી#ડ્રાય રેસિપી#મિક્સ ચેવડો #શ્રાવણમે આજે મિક્સ ચવાણું બનાવ્યું છે અમે સાતમ ઠંડુ નથી ખાતાં પણ આવું ફરસાણ બનાવીએ છીએ તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
પૌંઆ ચેવડો (Poha Chivda Recipe In Gujarati)
પૌંઆનો ચેવડો એ લગભગ દરેક ચવાણા એન્ડ સ્વીટ માર્ટ માં તૈયાર વેચાતો જોવા મળે છે. જ્યારે દિવાળીના તહેવાર દરમિયાન નાસ્તા માટે ઘરે ઘરે બનાવવામાં આવે છે. આ ચેવડા માં ભાગ ભજવતી તમામ સામગ્રીને યોગ્ય પ્રમાણમાં પરંપરાગત રીતે તળીને બનવવામાં આવે છે. આ પૌઆ ચેવડો સ્વાદમાં ખાટો-મીઠો હોવાની સાથે ક્રિસ્પી પણ બને છે જે ચા અથવા કોફી સાથે પીરસવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આજે મેં આ પરંપરાગત પૌંઆ ચેવડાની રેસિપી અહીં શેર કરી છે.#festivalrecipes#festivesnack#pohachiwda#pauvachevdo#diwalivibes#festivetreats#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
પૌવા નો ચેવડો(pauva no chevdo recipe in Gujarati)
#CB3 આ સ્વાદિષ્ટ નાસ્તો ક્રન્ચી છે.જેની સામગ્રી આરામ થી ઘર માંથી મળી જાય છે.જાડા પૌઆ હોવાં થી થોડું પાણી નો કરમો દેવાં થી પૌઆ સરસ રીતે તળી શકાય છે . Bina Mithani -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#નાયલોન પૌંઆ નો ચેવડોઆ પૌંઆ નો ચેવડો ખુબ જ કનચી ને ક્રિસ્પી થાય છે ને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે મને ને મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો શેર કરું છું🤗😊😋 Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12453369
ટિપ્પણીઓ (2)