રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામબાસમતી ચોખા
  2. 2ડુંગળી
  3. અડધો ગાજર
  4. 1 નાની વાટકીવટાણા
  5. 2બટેટા
  6. 2ટમેટા
  7. 1લીલુ મરચું
  8. 2તમાલપત્ર
  9. 1 ચમચીકસ્તુરી મેથી
  10. નાની કટકી તજ
  11. 2સુકા લાલ મરચા
  12. 2લવિંગ
  13. 1નાનો ચમચો તેલ
  14. ૧ ચમચીગરમ મસાલો
  15. કોથમીર
  16. ૧ ચમચીરાઈ
  17. 1 ચમચીજીરૂ
  18. 1 ચમચીલાલ મરચું
  19. 1 ચમચીધાણાજીરૂ
  20. અડધી ચમચી હળદર
  21. સ્વાદ અનુસારમીઠું
  22. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ચોખા લઈને ધોવાનું પછી પાંચ મિનિટ પલળવા દેવા

  2. 2

    પછી કૂકરમાં એક ચમચો તેલ નાખી રાઈ જીરુ અને હીંગ તમાલપત્ર ૨ સુકા મરચા લવિંગ અને તજ નાખી ડુંગળી મરચાં ટામેટા અને બટેટા ગાજર વટાણા નાખી ને હલાવવાનું

  3. 3

    ત્યાર પછી હળદર મચ્છુ મીઠું ધાણાજીરું અને ચોખા નાખીને ધીમાં આજે હલાવવાનું પછી એમાં બે ગ્લાસ પાણી નાખી અને બે સીટી લેવાની

  4. 4

    કુકડ ઠરી જાય પછી ચેક કરી લેવાનું

  5. 5

    તો તૈયાર છે પુલાવ દહીં સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neelam Parekh
Neelam Parekh @cook_22288837
પર

Similar Recipes