ક્રીમ બીટ રોલ (Cream beet rolls Recipe In Gujarati)

Smita Suba
Smita Suba @cook_20739683

#મોમ
બાળકો માટે ખૂબજ પૌષ્ટીક સ્વીટ

ક્રીમ બીટ રોલ (Cream beet rolls Recipe In Gujarati)

#મોમ
બાળકો માટે ખૂબજ પૌષ્ટીક સ્વીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમલાઈ
  2. 2મોટા બીટ
  3. 2 ચમચીકોપરાનું ખમણ
  4. 2 ચમચીખાંડ
  5. 2 ચમચીમીક્સ ડ્રાઈફ્રુટસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બીટને કુકરમાં એક સીટી અથવા ઓવન મા 4 મીનીટ રાખી, છાલ ઉતારી ખમણ કરવું. કઢાઈમા મલાઈ નાખી 2 મીનીટ પછી બીટનું ખમણ નાખવું

  2. 2

    2 મીનીટ સાંતળી ખાંડ અને સુકો મેવો નાખી તરત જ ઉતારી લેવું

  3. 3

    મલાઈ ચોપડી ડીસમાં ઢાળી દેવું. ડ્રાઈફ્રુટ ની કતરણ છાંટી રોલ વાળી નાખવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smita Suba
Smita Suba @cook_20739683
પર

Similar Recipes