બીટ રૂટ જ્યુસ વિથ આઇસ ક્રીમ (Beetroot Juice Ice-Cream Recipe In Gujarati)

Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064

#GA4
#Week5
#બીટરુટ
હિમોગ્લોબીન માટે શ્રેષ્ઠ એવું બીટ બાળકો સરળતા થી નથી ખાતા .તો એનો રસ બનાવી આ રીતે મોકટેલ બનાવી ને આપવાથી એમને પસંદ આવશે..

બીટ રૂટ જ્યુસ વિથ આઇસ ક્રીમ (Beetroot Juice Ice-Cream Recipe In Gujarati)

#GA4
#Week5
#બીટરુટ
હિમોગ્લોબીન માટે શ્રેષ્ઠ એવું બીટ બાળકો સરળતા થી નથી ખાતા .તો એનો રસ બનાવી આ રીતે મોકટેલ બનાવી ને આપવાથી એમને પસંદ આવશે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 1 વાટકીબીટ નો રસ
  2. 2પાન ફલેવર્ડ ગોળી
  3. જરૂર મુજબ બરફ નો ભુક્કો
  4. 2 ચમચીરોજ સીરપ
  5. 1 સ્ફુપવેનીલા આઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    મિક્સર માં બીટ નો રસ કાઢી લો

  2. 2

    બરફનો ભુક્કો કરો

  3. 3

    પાન પસંદ ગોળી નો ભુક્કો કરો

  4. 4

    એક ગ્લાસ માં પહેલાપાનપસંદ ગોળી નો ભુક્કો મુકો

  5. 5

    એ ગ્લાસ માં રોજ સીરપ ઉમેરો

  6. 6

    બરફનો ભુક્કો ઉમેરો

  7. 7

    પછી બીટ નો જ્યુસ ઉમેરો

  8. 8

    છેલ્લે આઈસ્ક્રીમ ઉમેરો

  9. 9

    પીરસવા ના ગ્લાસ પર લીંબુ નો રસ લગાડો

  10. 10

    ને ઊંધો કરી મીઠા માં બોળો

  11. 11

    ગ્લાસ ની ધાર પર મીઠું લાગી જશે

  12. 12

    એમાં આ મોકટેલ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
પર
my name is jyotika joshi and I am very passionate about my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes