રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બીટ ને ખમણી લેવુ પછી જેટલુ ખમણ હોય તેના કરતા પા ભાગ ખાંડ લાવી એટલે કે ચાર વાટકી ખમણ હોય તો એક વાટકી ખાંડ પછી બીટ ને એક વાસણમા ઘી મુકી સાતરવાનુ ને બધુ પાણી બરી જાય એટલે ખાંડ નાખી હલાવવુ ધીમા તાપે ને સરસ ઘી છુટુ પડે એટલે નીચે ઉતારી ને ઠંડુ થાય એટલે તજ નો પાઉડર એક ચમચી નાખવો ને મિકસ કરવુ ને મનમુજબ લાડુ વારવા ને ટોપરાના ખમણ મા રગદોડી ને રાખવા ચાર દિવસ સરસ રહેછે
- 2
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બીટ પનીર ના લાડુ
બાળકો ને પનીર ખુબજ ભાવે પણ બીટ નહી મે આજે આ પનીર ને બીટ સાથે મિકસ કરી ને તેના લાડુ બનાવીયા છે જે ખુબ જ ટેસ્ટી,હેલદી,છે#માઇઇબુક#સુપરસેફચેલેન૩ Minaxi Bhatt -
-
-
-
-
-
બીટ નાં લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
#LSRલગ્નપ્રસંગે આજકાલ હેલ્થ માટે ફાયદાકારક વાનગી ની શરૂઆત થઇ ગઇ છે..તો બીટ હીમોગ્લોબિન નેં વધારે છે..અને શરીર ને તાકાત મળે છે.. એમાં ડ્રાય ફ્રુટ અને કોપરું બન્ને શરીર ને શિયાળામાં એનર્જી આપે છે.. એટલે આ લાડુ બેસ્ટ મિઠાઈ છે.. Sunita Vaghela -
-
-
-
-
-
બીટ રૂટ ના લાડુ(Beetroot Ladu Recipe in Gujarati)
#GA4#Week5#Cookpadindia#Cookpadgujarati#Nutritionબીટ માં હિમોગ્લોબીન ખુબ જ હોય છે, બીટ ના લાડું ટેસ્ટી અને હેલ્ધી હોય છે, ઉપવાસ માં પણ ખાય શકાય છે. તમે પણ ટ્રાય કરજો. Neelam Patel -
-
બીટ નાં લાડુ(Beetroot Laddu recipe in Gujarati)
#મે #બીટ માંથી હિમૉગ્લોબિન ભરપૂર પ્રમાણ મા મળે છે Divya Khunt -
-
-
ટોપરા ને નાગરવેલ ના પાન નાં લાડુ (Topra Nagarvel Paan Ladoo Recipe In Gujarati)
#SGC ટોપરા ને નાગરવેલ ના લાડુ Jayshreeben Galoriya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14507625
ટિપ્પણીઓ