બીટ નો હલાવો

Namrataba Parmar @290687namee
બીટ નો હલાવો
રાંધવાની સૂચનાઓ
- 1
બીટ નું ખમણ કરી પાણી કાઢી લો.ત્યાર બાદ પેન માં ઘી મૂકી બીટ ને સાતરો ને બીટ શેકવા ની સુગંધ આવે એટલે તેમાં એલચી,દૂધ મલાઈ અને ખાંડ નાખી ને હલાવતા રહો.
- 2
દૂધ ને સાવ પાણી ને શોષાય જય ત્યાં સુધી ફેરવવું.સતત હલાવતા રહેવું નહી તો નીચે બેસી જશે..
- 3
હોવી તેમાં ડ્રાયફ્રુટ કટિંગ મિક્સ કરી હલાવો.ઉપર ઘી આવી જાય એટલે સમજવું ક હલાવો ત્યાર થઇ ગયો છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે અને તેમાં થી હિમોગ્લબિન મળે છે. Vrunda Shashi Mavadiya -
ગાજર- બીટ નો હલવો
#હેલ્થી#india#GH હેલ્લો ફ્રેન્ડ આજે હું ગાજર અને બીટ( મિક્સ માં ) ના હલવા ની રેસિપી લઈને આવી છું. ગાજર અને બીટ બન્ને આપણા સ્વાસ્થય માટે સારા અને હેલ્ધી છે. બન્ને માં ખૂબ જ વિટામિન સમાયેલા છે.ગાજર આપણી આંખ માટે અને બીટ આપણાં બ્લડ માં સુધારો કરે છે. આ ઉપરાંત તે બન્ને માં ઘણા ગુણો છે.જે બાળકો ને બીટ નથી ભાવતું તે પણ આ હલવો પ્રેમ થી ખાશે. Yamuna H Javani -
-
બીટ નો શીરો (Beetroot Sheera Recipe In Gujarati)
#WDC#વુમન ડે રેસિપીબીટ નો શીરોઆજે ગળિયું ખાવાનું મન થયું તો બીટ પડિયા તા તો વિચરિયું કે બીટ નો શીરો બનાવી લઈએ તો શેર કરું છું😍😍🤗😋 Pina Mandaliya -
બીટ નાં લાડુ(Beetroot Laddu recipe in Gujarati)
#મે #બીટ માંથી હિમૉગ્લોબિન ભરપૂર પ્રમાણ મા મળે છે Divya Khunt -
બીટ-સીંગદાણા બરફી
#ઇબુક૧#૪૩#લવલોહતત્વ થી ભરપૂર બીટ અને પ્રોટીન થી ભરપૂર સીંગ દાણા ને ભેળવી ને આ બરફી બનાવી છે. જે સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ છે. Deepa Rupani -
-
ટ્રાઇ કલરડ્ હલવા કેક
#જૈન #ફરાળીહેલો ફ્રેન્ડસ , આજે ખુબ જ ખુશી નો તહેવાર છે એટલે કાન્હા માટે મેં હલવા કેક બનાવી છે. કાનુડો દરેક ના દિલ માં રહેલો છે. એટલે મેં સ્પેશિયલ હાર્ટ સેઇપ કેક બનાવી છે.❤ asharamparia -
બીટ અને ગાજરનો હલવો
#RB4#cookpadindia#cookoadgujarti#ફરાળી હલવો બીટ અને ગાજર નો હલવો બનાવશો તો એમાં બીટ ને લીધે કલર એકદમ fine આવશે અને જેને બીટ ના ભાવે તે પણ આ રીતે બીટ ખાઈ શકે છે ચોક્કસ થી ટ્રાય કરજો. આ વાનગી ફરાળી માં પણ બનાવી શકો છો सोनल जयेश सुथार -
બીટ રૂટ ને દૂધી નો હલવો (Beetroot Ne Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4 #Week6 મે આજે બીટ રૂટ ને દૂધી નો હલવો પ્રસાદ મા બનાવિયો છે.....એકદમ કલર ફૂલ દેખાવ મા ને ખાવા માં પણ ટેસ્ટી લાગે છે...એને થાળી મા પાથરી ને ઉપર નીચે રાખવા થી પણ ડબલ કલર ની બરફી બને છે... એ પણ સારી લાગે છે.Hina Doshi
-
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
બીટમાંથી હિમોગ્લોબિન સારું મળે છે અમે બીટ ખાતા ના હતા ત્યારે અમારી મમ્મી આવી રીતે હલવો બનાવીને ખવડાવતી હતી તેથી હું હવે મારા છોકરા ને આ રીતે ખવડાવું છું Meghna Shah -
બીટ ડ્રાય ફ્રુટ હલવો (Beetroot Dry Fruit Halwa Recipe In Gujarati)
#GA4#Week5# Halwaબીટને હિન્દી માં ચકુંદર અને અંગ્રેજીમાં બીટરુટ કહે છે.શારીરિક કમજોરી, એનિમિયા,બ્લડ ખાંડ,અને કેન્સર જેવી ઘણી બીમારીઓથી છુટકારો મેળવવા તમે બીટ ને તમારા ડાયેટ માં શામેલ કરી શકો છો.રોજ 1/2 બીટ ખાવાથી પણઘણા ફાયદા થાય છે. Geeta Rathod -
-
-
-
બીટ, ટામેટા અને સાબુદાણા ની ચકરી
હેલો ,મિત્રો શિયાળામાં દેશી ટમેટા અને બીટ ખૂબ સારા આવે છે . તો બીટ, ટામેટા અને સાબુદાણાની ચકરી તમારી સાથે શેર કરું છું. આ ચકરી ફરાળમાં લઈ શકાય છે. Falguni Nagadiya -
-
રવા લાડુ (Suji Laddu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દિવાળી મીઠાઈ રવાના લાડુ. આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને સરળતાથી બની જાય છે. દિવાળીનો તહેવાર છે ત્યારે બધા અલગ અલગ મીઠાઈ બનાવતા હોય છે. તો આજે હું બનાવું છું રવાના લાડુ. તો ચાલો આજે આપણે રવાના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કુકબૂક Nayana Pandya -
અડદિયા પાકમલાઈ ને ચોકલેટ સાથે માવા વિના ના
#શિયાળાપ્રથમ વખત અડદિયા બનાવ્યા ને બધું કમ્પ્લીટ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે માવો તો ભુલાય ગયો ઘર પાસે ક્યાંય મળે પણ નહીં લેવા માટે 8 કિલો મીટર દૂર જવું પડે...સો હવે..બસ બનાવ તો હતા જ તો કયાંક નવું કરવાનું વિચાર્યું જે થાય એ ચાલો બનાવું. મલાઈ ને ચોકલેટ ના ઉપયોગ સાથે ..ને મારે જુડવા દીકરીઓ એક ને મીઠી વસ્તુ ભાવે એક મીઠાઈ જ ન ખાય...સો સ્નેહબા ને ચોકલેટ બહુ ભાવેને કોને ના ભાવે ચૉકલેટ તો બધાને ભાવે..વિચાર્યું ને પણ બરાબર થશે કે કેમ ચિંતા હતી .બનાવતા વખતે એક બીજું ચિંતા થાય ખાંડ કેટલી નાખું વધુ પડે તો મીઠો થાય ઓચ્છુ પડે તો ભાવે નહી.પછી કુકપેડ ગ્રૂપ ને માધવી મેમ યાદ આવ્યા મને કોલ કર્યો એ ક તમે ગ્રુપ માં નાખો આપશે રેપ્લાય બધા ને હ ગ્રુપ માં મુકતા બધા મિત્રો એ તરત મને રેપ્લાય આપ્યો ને મેં ચોકલેટ એ લોકો ના કહેવા મુજબ ખાંડ નાખી બનાવ્યા ને ખરેખર પરફેક્ટ માપ આપ્યું.સો એ બધા મિત્રો નો આભાર..ને પાક એટલો સરસ બન્યો ને ચોકલેટ ના લીધે જે સ્નેહબા મારી મોટી દીકરી કદી મીઠાઈ ના ખાતી એ ખાવા લાગી આજ આખા દિવસ માં જે સાવ ના ખાતી તે 4 કટકા ખાય ગઇ Namrataba Parmar -
-
એલોવેરા ફજ વિથ સેફ્રોન સ્પાઇરલ
#ખુશ્બુગુજરાતકી#પ્રેઝન્ટેશનએલોવેરા/કુંવારપાઠું એ એક એવો ઔષધિય છોડ છે જેનો હજારો વર્ષો થી સ્વાસ્થ્ય અને ત્વચા ની તકલીફો માટે વપરાશ થાય છે.ત્વચા અને સૌદર્ય ને લગતા લાભ સિવાય તેના સ્વાસ્થ્ય ને લાગતા પણ લાભ છે. જેમકે તે પાચનતંત્ર અને પેટ ને લાગતા વિકાર માં ઉપયોગી છે. તેમ છતાં તેનો વપરાશ કરતા પહેલા તેની આડ અસર અને તમારા તાસીર ની અનુકૂળતા જોવી જોઈએ.આજે તેમાં થી ફજ/ હલવો બનાવ્યો છે. Deepa Rupani -
ઓટ્સ ડ્રાય ફ્રુટ ચીકી
#શિયાળા#OnerecipeOnetreeશિયાળા ના આગમન સાથે શિયાળા ની રાણી ચીકી નું આગમન પણ થઈ જ જાય છે. મધુપ્રમેહ ના દર્દી સિવાય બધા ચીકી ખાઈ શકે છે. મધુપ્રમેહ ના દર્દી એ થોડી માપ માં ખાવી પડે. ચીકી ગોળ તથા ખાંડ બંને થી બને પણ અમુક સામગ્રી ની ચીકી ખાંડ થી બને અને સ્વાદ પણ એમાં જ આવે. આજે મેં સામાન્ય ચીકી ને થોડો ટ્વિસ્ટ આપી ,થોડી વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવી છે. Deepa Rupani -
રવાનો શીરો (સત્યનારાયણ નો પ્રસાદ) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ હું દર પૂનમ ના દિવસે સત્યનારાયણ ની કથા કરું છું... પેહલી વાર મે cookpad પર કથાનો ફોટો અને પ્રસાદ નો ફોટો પોસ્ટ કર્યો... ઘણા બધા like ane coments આવ્યાં છે...thank u...all Tejal Rathod Vaja -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
-
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જબીટ નો ઉપયોગ લગભગ આપણે સલાડ તરીકે જ કરીયે છે. પણ તેનો ગાજર ની જેમ હલવો પણ બનાવી શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.બીટ માં ભરપૂર પ્રમાણ માં હિમોગ્લોબીન રહેલું છે અને શરીર માટે ખુબ જ ગુણકારી છે તો ચાલો શીખીયે બીટ નાં હલવા ની રેસીપી...... Arpita Shah -
બીટ ના મોદક (Beetroot Modak Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને મોદક ખૂબ જ પ્રિય છે..તો બાપ્પા નાં થાળ માટે મેં બીટ નો ઉપયોગ કર્યો.બીટ દરેક બાળક ને નથી ભાવતું.. એટલે એને ખવડાવવા માટે.. મોદક બેસ્ટ ઓપ્શન છે.. બીટ લોહીમાં હિમોગ્લોબીન વધારે છે અને.. ખૂબ શક્તિ આપે છે..તો બાપ્પા ની સાથે બાળકો પણ ખુશ.. Sunita Vaghela -
ખજુર નો હલવો
#શિયાળાખજુર શિયાળાની રુતુ માં સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.... અને સૌને ભાવશે એવો હલવો છે આ ખજુર નો હલવો... જો ન બનાવેલો હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
દુધી નો હલવો
#ગુજરાતીઆ એક સ્વીટ ડીશ છે જે ગુજરાતી ઓના ઘર માં બનતી જ હોય છે બાળકો દુધી નું શાક ન ખાય ત્યારે પણ આ રીતે બનાવી ખવડાવી શકાય છે. મીઠો કે મોળો માવો અને કન્ડેસ્ડ મીલ્ક નાખીને પણ બનાવી શકાય છે. પણ મે દુધ મા જ બનાવ્યો છે તો પણ સરસ કણીદાર બન્યો છે...આ રીતે જરુર બનાવજો. Hiral Pandya Shukla -
બનાના હલવા
#goldenapron2#week 13 kerlaકેરલા ના લોકો સ્વીટ ડીશ માં કેળા નો હલવો પસંદ કરે છે ને ત્યાંની ફેવોરીટ સ્વીટ ડીશ માં બાનાના હલવા નો સમાવેશ થાય છે. Namrataba Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11406562
ટિપ્પણીઓ