રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને મીઠું.હળદર. લવિંગ નાખી બાફી લો એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું. લવિંગ નાખી. કાંદા.લસણ ની પેસ્ટ ઉમેરવી. ટમેટા ની ગ્રેવી ઉમેરો બધા મસાલા ઉમેરો જરૂર મુજબ પાણી નાખીને તેમાં વટાણા નાખી બરાબર મિક્સ કરો
- 2
બટાકા ને બાફી છુંદી લો પૌવા ને થોડી વાર પલાડી મિક્સ કરી લો તેમાં મીઠું.ચાટ મસાલો. કોથમીર નાખી બરાબર મિક્સ કરી પેટીસ વાળી નોનસ્ટિક પેનમાં તેલ મૂકી શેકી લો
- 3
એક ડીશ માં પેટીસ મુકી ઉપર ગરમ રગડો ચટણી. કાંદા. કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રગડા પેટીસ
#કઠોળરગડા પેટીસ એ સૂકા સફેદ વટાના માંથી બનાવી છે.સૌ ને ભાવતી સ્ટ્રીટ ફુડ ડિશ છે. Krishna Kholiya -
-
રગડા પેટીસ
#બર્થડેબર્થડે પાર્ટી માટે રગડા પેટીસ પણ એક સરસ વાનગી છે.તીખી,મીઠી અને ચટપટી રગડા સાથે બટાકા માંથી બનતી પેટીસ ખૂબ જ સરસ લાગે છે.અને આસાનીથી બની જાય છે.ચટણી તમે અગાઉ થી પણ બનાવી શકો છો.જેથી એકદમ થી બર્થડે પાર્ટી નો પ્લાન બંને તો આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં અમારા ઘરે આ વખતે ગરમાગરમ રગડા પેટીસ બનાવ્યા હતા અને ઠંડી પણ ખૂબ હતી તો બધાને આ તીખી અને ગરમ ડીશ ખૂબ જ પસંદ પડી Kalpana Mavani -
-
-
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
#trend2તીખો,ખાટો, ખારો,મીઠો પૌષ્ટિક મિક્સ કઠોળ, ગાજર ,મકાઇ ,કાચાં કેળાની રગડા પેટીસ Bhavna C. Desai -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#LO કાલે પાણી પૂરી બનાવી એણો રગડો અને બે ચટણી વધ્યા હતા, અને સવારે કોબીજ ગાજર નુ મિક્સ શાક વધ્યુ હતુ, એટલે બટાકા બાફીને વેસ્ટ માંથી બેસ્ટ એવું કર્યુ રગડા પેટીસ બનાવી દીધી, ઝીણી સેવ ન હતી તો ફરસાણ ને હાથ થી મસળી ને મિક્સ કરીને ખૂબજ ટેસ્ટી રગડા પેટીસ બનાવી દીધી Nidhi Desai -
રગડા પેટીસ(ragda patties recipe in gujarati)
#વેસ્ટ#વીક ૨રાગડા પેટીસ એ મુંબઇનો સ્વાદિષ્ટ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જેમાં બે ભાગોનો સમાવેશ થાય છે: રાગડા, જે સૂકા પીળો વટાણા છે, અને પેટીસ તળેલી છૂંદેલા બટાકા માંથી બનાવવામાં આવે છે...રાગડા પેટીસ એ ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. તે ઉત્તર ભારતમાં વધુ લોકપ્રિય છોલે ટિકી જેવું જ કોમ્બિનેશન છે... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
રગડા પેટીસ
રગડા પેટીસ ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે... હેલ્થી અને એકદમ ચટપટી રગડા પેટીસ જોતા જ મોંમા પાણી આવી જશે...#હેલ્થીફૂડ Sachi Sanket Naik -
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્ટ્રીટ ફૂડ નાસ્તાની લોકપ્રિય ચટાકેદાર રેસીપી છે ,જે દરેક વયના લોકો માણી શકે છે. સ્વાદિષ્ટ રગડાને પેટીસ સાથે અને પાંઉ રગડા તરીકે પણ માણી શકાય છે.ઉપરાંત આ પેટીસને લાલ લીલી ચટણી સાથે ટી ટાઈમ સ્નેકસ તરીકે પણ ઉપ્યોગ કરી શકાય છે અને પેટીસ ને પાંઉમાં મૂકી ચટાકેદાર ચટણીઓ ઉમેરીને વડાપાઉં જેવો પણ સ્વાદ માણી શકાય છે.આમ એક રગડાની રેસિપીમાંથી અનેક રૂપે વાનગીઓનો સ્વાદ માણી શકાતો હોવાથી આ રગડા પેટીસ ની ડીશ મારી મનપસંદ ડીશમાં સ્થાન ધરાવે છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
રગડા પેટીસ
#ઇબુક૧#૭#સંક્રાંતિઆજે વાસી ઉત્તરાયણ છે તૌ ફટાફટ બની જતી અનેં એક હેલ્દી રેસિપી છે રગડા પેટીસ જે સ્વાદ મા પણ સરસ લાગે છે Daksha Bandhan Makwana -
-
-
-
-
-
રગડા પેટીસ
# ચાટ 2# રગડા પેટીસ મુંબઈ નું એક જાણીતું અને લોકોનું પસંદીદા સ્ટ્રીટ ફૂડ છે. રેસ્ટોરન્ટ કરતા પણ રોડ સાઇડ ના ઠેલા પર ખાવાની મજા કાંઈક ઓર જ છે. Dipika Bhalla -
-
રગડા પેટીસ
#તીખી #એનિવર્સરીરગડા પેટીસ એ સ્ટ્રીટ ફૂડ છે.આમાં વપરાતી ચટણીઓને કારણે આ ડિશ spicy બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
# trend 2....બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા પેટીસ બનાવવાની સૌથી સરળ રીત. Krishna Jimmy Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11934381
ટિપ્પણીઓ