રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સફેદ વટાણા ને કુકર માં ત્રણથી ચાર સીટી કરી બાફીને લેવા. ત્યારબાદ એક કડાઈમાં ઝીણા સમારેલાકાંદા સાંતળી તેમાં બાફેલા વટાણા નાખવા સ્વાદ પ્રમાણે મીઠું 1/2 ચમચી લાલ મરચું ગરમ મસાલોનાખી દસ મિનિટ ઉકાળીને લેવું. ખજૂર આમલીની ચટણી અને લીલી ચટણી તૈયાર કરીને લેવી
- 2
બાફેલા બટેટાના માવામાં આદુ મરચાની પેસ્ટ લીલા ધાણા હળદર સ્વાદ પ્રમાણે મીઠું સાકર લીંબુ નાંખી મિક્સ કરવું. તવા પર શેલો ફ્રાય કરી ને લેવી
- 3
એક પ્લેટમાં સૌથી પહેલા પેટીસ મૂકી તેના પર વટાણા નો રગડો નાખવો ત્યારબાદ તેના પર કાંદા અને ટામેટાં નાખવા તેના પર ખજૂર આમલીની ચટણી લીલી ચટણી ચાટ મસાલો લાલ મરચું બારીક સેવ નાખી કોથમીર થી ગાર્નિશિંગ કરી સર્વ કરવું
- 4
તૈયાર છે આપણી રગડા પેટીસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
રગડા પેટીસ
#બર્થડેબર્થડે પાર્ટી માટે રગડા પેટીસ પણ એક સરસ વાનગી છે.તીખી,મીઠી અને ચટપટી રગડા સાથે બટાકા માંથી બનતી પેટીસ ખૂબ જ સરસ લાગે છે.અને આસાનીથી બની જાય છે.ચટણી તમે અગાઉ થી પણ બનાવી શકો છો.જેથી એકદમ થી બર્થડે પાર્ટી નો પ્લાન બંને તો આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્ટ્રીટ ફૂડ નાસ્તાની લોકપ્રિય ચટાકેદાર રેસીપી છે ,જે દરેક વયના લોકો માણી શકે છે. સ્વાદિષ્ટ રગડાને પેટીસ સાથે અને પાંઉ રગડા તરીકે પણ માણી શકાય છે.ઉપરાંત આ પેટીસને લાલ લીલી ચટણી સાથે ટી ટાઈમ સ્નેકસ તરીકે પણ ઉપ્યોગ કરી શકાય છે અને પેટીસ ને પાંઉમાં મૂકી ચટાકેદાર ચટણીઓ ઉમેરીને વડાપાઉં જેવો પણ સ્વાદ માણી શકાય છે.આમ એક રગડાની રેસિપીમાંથી અનેક રૂપે વાનગીઓનો સ્વાદ માણી શકાતો હોવાથી આ રગડા પેટીસ ની ડીશ મારી મનપસંદ ડીશમાં સ્થાન ધરાવે છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં અમારા ઘરે આ વખતે ગરમાગરમ રગડા પેટીસ બનાવ્યા હતા અને ઠંડી પણ ખૂબ હતી તો બધાને આ તીખી અને ગરમ ડીશ ખૂબ જ પસંદ પડી Kalpana Mavani -
-
-
-
-
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnapoftheday#cookpadindia#cookpadguj Noopur Alok Vaishnav -
-
-
રગડા પેટીસ
રગડા પેટીસ ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે... હેલ્થી અને એકદમ ચટપટી રગડા પેટીસ જોતા જ મોંમા પાણી આવી જશે...#હેલ્થીફૂડ Sachi Sanket Naik -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#trend3દોસ્તો રાગડા પેટિસ નામે સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય એવી તીખી મીઠી લાગતી હોય છે. તો ચાલો તેની રેસિપી નિહાળી એ. Rekha Rathod -
રગડા પેટીસ
#ઇબુક૧#૯#રગડા પેટીસ ખુબજ સ્વાદિષ્ટ અને સરળતા.થી બનાવી શકાય છે અને હેલ્ધી નાસ્તો છે બીલકુલ ઓઈલી નથી mamtabhatt829@gmail.com Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14720262
ટિપ્પણીઓ (9)