રગડા પાણીપુરી (Ragda panipuri Recipe in Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#cookpadindia
પાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય,એમાં જો રગડાવાળી પાણીપુરી મળે તો મજા જ પડી જાય.

રગડા પાણીપુરી (Ragda panipuri Recipe in Gujarati)

#cookpadindia
પાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય,એમાં જો રગડાવાળી પાણીપુરી મળે તો મજા જ પડી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
4 સર્વિંગ્સ
  1. રગડા માટે
  2. 1/2 કપસફેદ વટાણા
  3. 2 ચમચીતેલ
  4. 1/2 ચમચીજીરૂ
  5. 1/2 ચમચીહળદર પાઉડર
  6. 1/2 ચમચીમરચુ પાઉડર
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. સ્વાદાનુસારમીઠું
  9. જરૂર મુજબપાણી
  10. પાણીપુરી ના પાણી માટે
  11. 1 કપફુદીનો
  12. 1/2 કપકોથમીર
  13. 1/2 ટુકડોઆદુ
  14. 1લીલું મરચુ
  15. 1/2 ચમચીપાણીપુરી મસાલો
  16. 1/2 ચમચીસંચળ
  17. 1/2 ચમચીમીઠુ
  18. 1લીબું નો રસ
  19. 1/2 ચમચીખાંડ
  20. જરૂર મુજબપાણી
  21. અન્ય સામગ્રી
  22. 40-50 નંગપૂરી
  23. 1સમારેલો કાંદો
  24. 1/2 કપસેવ
  25. 1/2 વાટકીખજુર આંબલી ની ચટણી

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સોથી પેલા એક પેન મા તેલ મુકી તેમા આદુ લસણની પેસ્ટ નાંખી તેમા બાફેલા વટાણા ઉમેરો.

  2. 2

    હવે તેમા હળદર,મરચુ,ગરમ મસાલો,મીઠુ નાંખી મિક્સ કરી જરુર મુજબ પાણી નાંખી 5મિનિટ કુક કરો.તૈયાર છે રગડો.

  3. 3

    હવે મિક્સર જાર માં ફુદીનો,કોથમીર,આદુ.મરચા। લઇ પેસ્ટ બનાવી લો.

  4. 4

    એક તપેલા માં પાણી લઇ તેમા પેસ્ટ નાંખી તેમાં સ્વાદ મુજબ મીઠુ,સંચળ,પાણીપુરી મસાલો નાંખી,મિક્સ કરી લો.પાણી ને ફિજ મા ઠંડું કરવા મુકી દો.

  5. 5

    એક ડીશમા બાફેલા બટાકા લઇ સમે્શ કરો.તેમા બાફેલા ચણા નાંખી,મીઠુ,કાંદા ઉમેરી મસાલો તૈયાર કરો.

  6. 6

    સવિઁગ પ્લેટ મા પૂરી ગોઠવી તેમાં રગડો, ભરી/ બટાકા નો મસાલો,તેમાં પાણીપુરી પાણી મુકી, ખજુર આંબલી ની ચટણી નાંખી,ડુંગળી અને સેવ,નાંખી સવઁ કરો.તૈયાર છે ચટપટી રગડા પાણીપુરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

Similar Recipes