મેજિક ફોટો કેક (photo magic cake recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોકળીયામાં રેતી મૂકી ને 10મિનિટ.પ્રિહિત કરો.
- 2
હવે બધી વસ્તુ લઈ લો.
- 3
હવે બધી ડ્રાય વાસ્તુ ને ચાડી લો.
- 4
ત્યાર બાદ એક તપેલા માં ઘી લો.અને તેને બીટ કરો.ત્યાર બાદ તેમાં બધી વસુ એડ કરી ને ફરી બીટ કરો.
- 5
હવે એક મોલડ માં ઘી અને મેંદો લઇ ને મિક્ષ કરો.
- 6
અને તૈયાર મિશ્રણ એડ કરી દો.અને તેપ કરી ને ધોકડિય માં મૂકી દો.અને 30મિનિટ માટે ઢાંકી થવા દો.
- 7
હવે કેક થાય ત્યાં સુધી માં આપડે ફોટો માટે એક ટૂથ પેસ્ટ નું બોક્સ લઇ તેને કટ કરી ને સેલોટેપ લગાવી દો.અને ફોટો ને બગ માં નાખો ને ટેપ લગાવી દો.ત્યાર બાદ બધા ફોટો જોઇન્ટ કરી લો.અને સ્ટ્રો લઇ ને ફોટો ના માં લગતી દો.ત્યાર બાદ તેને વળી લો.અને સ્તિક ભરાવીને હવે તેને બોક્સ ના રાખી.
- 8
હવે વિ પ ક્રીમ ને બીટ કરી લો.
- 9
- 10
હવે 30 મિનિટ થાય ગઈ કેક થાય ગઈ છે તેને બર કાઢી ને 3 કલાક ઠરવા દો.
- 11
ત્યાં સુધી મા આપણે ચોકલેટ સલબ લઇ ને તેને ખમણી લેશું.ને હવે તેને ડબલ મોલ્સ માં ગરમ કરી ને ઓગળી લેશું.
- 12
હવે તેને કો ન માં ભરી ને બટર પેપર મા ડીઝાઇન પડી લો.ત્યાર બાદ તેને 10મિનિટ માટે ફ્રિઝ માં રાખી દો.
- 13
હવે કેક ને બે ભાગ માં કેક કટકરી લો.ત્યાર બાદ તેમાં સુગર સીરપ લગાવો અને તેના પણ વી પ ક્રીમ લગાવી બન દો.
- 14
હવે તેના પર બીજું લેયર રાખી દો.અને તેના ઉપર કટ કરી ને બોક્સ મુને કટ કરી ને સાઇપ આપી ને રાખી દો.
- 15
હવે તેના પર વી પ ક્રીમ લગાવો.હવે તેના પર વી પ ક્રીમ ની અંદર ફૂડ કલર નાખી ને કોણ ભરી લો.
- 16
હવે તેનાથી આઇસિંગ કરી લો.
- 17
હવે તેના પર ચોકો લેટ ચિપ ભભરાવી દો.હવે ફરીઝ માં ડીઝાઇન વળી કાઢી ને લગાવી ડી.
- 18
ત્યાર બાદ તેને હવે સર્વ કરો.
- 19
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેનીલા રોઝ કેક(Vanilla rose cake in gujarati)
#GA4#week22મારા ઘરે બધા ને રોઝ ફ્લેવર ની કેક બહુ જ પસંદ છે તો આજે એ બનાવી છે Dipal Parmar -
-
-
-
ટી ટાઈમ બનાના ચોકલેટ કેક (Tea time banana chocolate cake recipe in Gujarati)
#GA4#Week2કેક જોઈ બધાને જ ખાવાનું મન થાય છે.અને આજે મેં કેળા અને મિલ્કમેડ માંથી ટી ટાઈમ કેક બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcake recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: ચોકલેટ ચિપ્સSonal Gaurav Suthar
-
કેક (cake recipe in Gujarati)
#ccc#Christmas ચોકલેટ કેકકેક બનાવવા માટે કોઈ બહાનાની જરૂર નથી જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી છેઆજે ક્રિસમસના તહેવાર પર કેકની રેસિપી મૂકે છે Rachana Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્લેક ફોરેસ્ટ કેક
#ચતુર્થી#મૈંદામે અહી ગણપતિ દાદા માટે કઈક નવું બનાવી મૂકી છું મોદક તો બધા બનાવે જ છે મે આજે કેક બનાવી છે પ્રસાદ માટે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
#MAમારી મમ્મી માટે સ્પેશ્યલ ચોકલેટ કેક બનાવી છે હેપી મધર્સ ડે મમ્મી😍🥰😘🌹🌹❤️❤️ Falguni Shah -
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
અત્યારે બધાને નવીન રેસિપી બહુ જ પસંદ હોય છે અને આ કેકનો ટ્રેન્ડ પણ બહુ જ છે તેથી મારબલ ઈફેક્ટ ની કેક બનાવી.#GA4#Week22#eggless cake Rajni Sanghavi -
રોઝેટ કેક (Rosette Cake recipe in Gujarati)
#GA4#week9Key word: Maida#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
More Recipes
ટિપ્પણીઓ (2)