ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સર જારમાં બિસ્કીટ ના ટુકડા કરી તેમાં દૂધ અને દળેલી ખાંડ નાખી એક બેટર તૈયાર કરો
- 2
ત્યાર બાદ એક બાઉલમાં કાઢી ને તેમાં ઈનો એડ કરી ચમચીથી પાંચથી સાત મિનિટ સુધી હલાવો પછી એક કુકર માં બેથી ત્રણ વાટકી મીઠું નાખી એક વાટકો ઊંધો રાખી પેલું ત્યાર કરેલા બેર ને એક વાટકા અથવા બાઉલ માં ધી લગાવી ને ૨૦, મીનીટ ૮,૯ કુકર ની વીસલ વાગે ત્યાં સુધી રાખવુ
- 3
ત્યાર થઈ ગયા બાદ એક પ્લેટમાં કાઢી ને ડેકોરેશન કરો ને સર્વ કરો આ મારી રીતે ત્યાર છે તો તમે પણ ઘરે ટ્રાય કરો આ ચોકલેટ બિસ્કીટ કેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકલેટ ડિલાઇટ કેક(Chocolate delight cake recipe in gujarati)
#GA4#Week10#chocolate#cake#chocolate delight cake Aarti Lal -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#bakingrecipes#cookpad#cookpadgujarati Payal Bhaliya -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22#EgglessCake#chocolatecake#બિસ્કીટકેક Mayuri Unadkat -
-
બિસ્કીટ કેક(Biscuits cake recipe in Gujarati)
#goldenapron3#Week19Keyword:pancake Dharti Kalpesh Pandya -
-
-
-
-
-
-
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati)
એક્દમ જલ્દી બને છે અને બાળકો ને ચોકલેટ ની જગ્યાએ આપી શકાય છે.#week10 પોસ્ટ - 2 Nisha Shah -
ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
#GA4#Week10કેક તો બધાને પ્રિય હોય છે.પણ ચોકલેટ કેક બાળકો ને ખુબજ પ્રિય હોય છે. Jayshree Chotalia -
-
-
-
-
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati,)
આજે આપણે ચોકલેટ કેક બનાવી શું. આ કેક આપણે ચોકલેટ કૂકીઝ થી બનાવવાના છે. આ કેક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સરળ રીતે બની જાય છે.#જુલાઈ#માઇઇબુક#સૂપરસેફ2 Nayana Pandya -
-
ઘઉંના લોટની ચોકલેટ કેક(whole wheat chocolate cake recipe in gujarati)
#GA4#Week10#CHOCOLATE Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
-
ચોકલેટ કેક(chocolate Cake Recipe in Gujarati)
બાળકોને જન્મ દિવસે કેકનું મહત્વ બહુ જ હોય છે તેથી મારાં સન ના જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી છે.#GA4#Week10#chocolate Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14071805
ટિપ્પણીઓ (7)