રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ મા ખીચડી પલાળી લો. અને બીજા વાસણ મા ડુંગળી સિવાય નું બધું શાકભાજી સુધારી લો. એક નાની વાટકી માં સિંગદાણા પલાળી લો.
- 2
હવે કૂકર માં ઘી લઇ તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડો, લવિંગ, મરી,તજ, તમાલપત્ર બધું ઉમેરી દો. પછી બધું તતડી જાય પછી આદુ મરચાની પેસ્ટ અને ડુંગળી નાખી લો. ત્યારબાદ તેમાં બધા શાકભાજી ઉમેરી બધા મસાલા કરી લો.સિંગદાણા પણ અત્યારે જ ઉમેરવાના છે.આ બધું થોડી વાર ચડવા દો.પછી તેમાં ખીચડી માંથી પાણી નિતારી ઉમેરી લો.
- 3
હવે તેમાં ૩ ગણુ પાણી ઉમેરી છેલે તેમાં લીંબુ નો રસ અને ખાંડ ઉમેરી બરાબર ઉકળે પછી કૂકર નું ઢાંકણ બંધ કરો.
- 4
હવે તેમાં એક ફાસ્ટ ગેસ પર સીટી લઇ પછી ગેસ ધીમો કરી દેવો પછી પછી ૨ સીટી વગાડી બંધ કરો. ખીચડી સીજે એટલે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દલિયા તુવેર દાણા ખીચડી
#ઇબુક૧દલિયા ખૂબ જ હેલ્થી છે. સાથે ગ્રીન વેજ છે. એટલે વિટામીન, પ્રોટીન થી ભરપૂર છે.અને જલ્દી બની જાય છે.સાથે ચોખા છે તેથી કાર્બોહાઇડ્રેટ પણ મળે છે. Krishna Kholiya -
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 ખીચડી એ એવી વાનગી છે શુદ્ધ સાત્વિક, અને પચવા માં સરળ છે. ગરમી માં બીજું કશું બનાવાની ઈચ્છા ન હોઈ ત્યારે ફટાફટ કુકર માં બનતી ખીચડી છે. Krishna Kholiya -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia Trupti Ketan Nasit -
-
-
-
મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Khichdi Recipe in Gujarati)
મિક્સ વેજ મસાલા ખીચડી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે વરસાદની સિઝનમાં જો આ ખીચડી ગરમ ગરમ ખાવામાં આવે તો ખૂબ જ મજા પડે છે#સુપરશેફ૩ Ruta Majithiya -
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર અને આ રીતે બનાવો તો સૌને ભાવે. Reena parikh -
મસાલા વેજ ખીચડી (Masala Veg Khichdi Recipe In Gujarati)
ખીચડી દરેક ઘર માં બનતી હોય છે. અને અલગ અલગ રીતે બનતી હોય છે. મે મસાલા ખીચડી બનાવી છે. જેમાં મે એવા શાક નો ઉપયોગ કર્યો છે જે શાક ઘણી વાર બાળકો ને ભાવતા નથી, પણ મસાલા વેજ ખીચડી માં એ બધાં શાક સારી રીતે મિક્સ થઈ જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. આ ખીચડી માં આપણે કોઈ પણ શાક પસંદ પ્રમાણે લઈ શકીએ .અને મે તુવેર દાળ નો ઉપયોગ કર્યો છે, પણ મગ ની દાળ, મોગર દાળ વગેરે કોઈ પણ દાળ લઈ શકાય....#WKR#ખીચડી Rashmi Pomal -
-
-
-
તુરીયા માં ખીચડી
#ટ્રેડિશનલઆપણે ગુજરાતી મોટે ભાગે રાત્રે જમવામાં ખીચડીને વધારે પસંદ કરીએ છીએ અને ભારતીય ખાન-પાન નો મહત્વ તો આખું વિશ્વ જાણે છે. પણ ખીચડી વિશે તો આટલુજ જાણતા હશું કે તેનાથી મોટાપો વધે છે. પરંતુ આજે અમે તમને ખીચડી વિશે થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે ના પણ સાંભળી હોય.ખીચડી આરોગવા ના ફાયદા :૧) ખીચડીમાં ઘણા બધાં વિટામીન અને મિનરલ્સ જોવા મળે છે,પેટ ખરાબ થવા પર અને જાળા થવા પર ડોક્ટર ખીચડી ખાવાની જ સલાહ આપે છે.૨) ખીચડી ખાવાથી શરીરને કાર્બોહાઈડ્રેટ મળે છે જેનાથી મગજ સારી રીતે કામ કરે છે અને તેથી શરીરને એનેર્જી મળે છે અને તમે એક્ટીવ રહો છો.૩) ખીચડી ગરમીઓમાં વધારે ખાવી જોઈએ કારણ કે એને ખાવાથી શરીરને ઠંડક મળે છે. રાત્રે દાળ-ખીચડી ખાવાથી આપણા શરીરમાં ચરબીના થયેલ સંગ્રહને નિયંત્રિત કરવા વાળા લેપ્તિનની કાર્યક્ષામતાને વધારવાનું કામ કરે છે,જેનાથી વજન નિયંત્રણ માં રહે છે.૪) ખીચડીમાં નાનાં પ્રકારના વિટામીન અને મિનરલ્સનો ખજાનો છે.હવે તુરીયા માં ખીચડી બનાવી છે તો તુરીયા ના ફાયદા પણ જાણી લઈએ.ઘણા લોકો ને તુરીયા ભાવતા નહિ હોય બરાબર ને? તો આજે તમને તુરીયા ના કેટલાક ફાયદા જણાવી દઉં.આ શાક શરીરમાં વધતી ગરમી સામે લડવા અને હિમોગ્લોબિનની માત્રાને કાયમ રાખવા માટે ભગવાને આપેલુ સૌથી મોટુ વરદાન છે. આનુ વાનસ્પતિક નામ લુફ્ફા એક્યૂટેંગુલા છે. તુરિયાને આદિવાસી અનેક રીતે રોગપચાર માટે ઉપયોગમાં લે છે. મધ્યભારતના આદિવાસી આને શાકના રૂપમાં પ્રેમથી ખાય છે અને હર્બલ માહિતગાર આને અનેક નુસ્ખોમાં ઉપયોગ પણ કરે છે.જોયુ ને કેટલા ફાયદાકારક છે આ તુરીયા.તો જે લોકો તુરીયા નું શાક નથી ખાતા એમને આ રીતે ખીચડી બનાવી આપશો તો હોંશે હોંશે ખાશે. Sachi Sanket Naik -
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Stuffed Brinjal Potato sabji Recipe In Gujarati)
#મે#મોમ Shweta Kunal Kapadia -
તુવેર દાળ ની ખીચડી, કઢી અને ભાખરી શાક
#ડિનર #સ્ટાર સંપૂર્ણ કાઠીયાવાડી ભોજન એટલે ખીચડી-કઢી અને ભાખરી શાક બનાવીશુંજે આપણા શરીર માટે બહુ જ હેલ્દી અને ટેસ્ટી હોય છે. Mita Mer -
-
બારડોલી ની ફેમસ જલારામ ખીચડી
#CTબારડોલી ની જલારામ ખીચડી ખુબજ વખણાય છે.આજુબાજુ ના સીટી માંથી બારડોલી ખીચડી ખાવા માટે આવે છે. Jayshree Chotalia -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 વઘારેલી Khichdi લગભગ બધાના ઘરે બનતી હોય છે healthy અને tasty બને છે Dhruti Raval
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12497494
ટિપ્પણીઓ (3)