તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક તપેલીમાં પાણી લઈ ગરમ કરો થોડું ગરમ થાય એટલે તેમાં મીઠું,ઘી અને લીંબુ ના ફૂલ નાખી હલાવી લો પછી તેમાં બાસમતી ચોખા નાખો ચોખા ચઢી જાય એટલે તેને કાણાં વાડા વાસણમાં કાઢી લો હવે એક પેનમાં તેલ અને બટર નાંખીને ગરમ કરો તેમાં જીરું નાખી હલાવી લો
- 2
હવે તેમાં ડુંગળી, કેપ્સિકમ, ટામેટા લીલા મરચા બાફેલા વટાણા ગાજર નાખી હલાવી લો પછી તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો
- 3
થોડી વાર થવા દો પછી તેમાં બધા મસાલા કરો થોડી વાર થવા દો પછી તેમાં થોડું પાણી નાખી હલાવી લો પછી તેમાં બાફેલા ચોખા નાખો અને બરાબર હલાવી લો હવે તેને વચ્ચે ખાડો કરી તેમાં ૨ મોટા ચમચા બટર નાંખીને થાવા દો ઉપર લીંબુ નો રસ નાખીને બરાબર મિક્ષ કરી લો
- 4
હવે સરવિગ ડીશ માં લઇ ડુંગળી, ટામેટા, લીંબુ, અને લીલા મરચાં ની ચીરી મૂકી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tawa Pulav Recipe in Gujarati)
હું ઘણી જાત ના પુલાવ બનાવું છું પણ અમારા ઘર માં આ પુલાવ સૌ નો પ્રિય છે. આ પુલાવ ની ખાસિયત એ છે કે કોઈ જાત ના રાઇયતા કે કાઢી વગર એમ જ ખાઈ શકાય છે.સ્વાદ માં ખુબ જ સરસ છે.#GA4#week19 Arpita Shah -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ બધા જ બનાવતા હોય છે તવા પુલાવ મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેવરસાદના મોસમમાં જ ભાજી પાવ અને તવા પુલાવ ખાવાની મઝા આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13#MRC chef Nidhi Bole -
પાવભાજી તવા પુલાવ (Pavbhaji Tawa Pulao Recipe In Gujarati)
#CWT#dinner#cookpadindia#cookpadgujarati#leftover#streetfood Keshma Raichura -
-
-
બટર તવા પુલાવ (Butter Tava Pulao Recipe in Gujarati)
#GA4#week19#post2#pulao#બટર_તવા_પુલાવ ( Butter Tava Pulao Recipe in Gujarati )#Mumbai_Streetstyle_Pulao મસાલેદાર અને સમૃદ્ધ સ્વાદો નો મિશ્રણ છે આ પુલાવ જે બનાવવા માં ઝડપી અને સરળ છે. તવા પુલાવ ખાવા ની એક અલગ મજા છે બીજા બધા પુલાવ કરતા આનો ટેસ્ટ અલગ જ હોય છે કારણ કે આમાં બટર નો સમાવેશ કરવામાં આવે છે. જેથી પુલાવ નો દેખાવ તો રિચ લાગે છે પરંતુ સ્વાદ માં પણ એકદમ રિચ ટેસ્ટ લાગે છે. આજે મેં મુંબઈ માં લારી પર મળતાં બટર તવા પુલાવ બનાવ્યો છે. જે એકદમ સ્ટ્રીટ સ્ટાઈલ માં જ બન્યો હતો. તો ચાલો આપણે બનાવીશું તવા પુલાવ . Daxa Parmar -
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
તવા પુલાવ મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે પાવભાજી ની લારી પર જોવા મળે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ પુલાવ નો પ્રકાર છે જે ઝડપથી બની જાય છે. તવા પુલાવ રાયતા અને પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાના દિવસોમાં જ્યારે આપણને ખાવાની ઓછી ઈચ્છા થતી હોય છે ત્યારે બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#SD#RB8#cookpadindia#cookpad_gu spicequeen -
-
તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)
#GA4#Week8આજે મેં મુંબઈ માં રોડ સાઇડ મળતો ટેસ્ટી તવા પુલાવ બનાવ્યો છે. Hardik Desai -
તવા પુલાવ(tava pulav recipe in Gujarati)
#જુલાઈ#માઇઇબુક#માઇપોસ્ટ16 Aanal’ kitchen (by Aanal Thakkar) -
તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)
#ફટાફટતવા પુલાવ મુબંઇ ની ફેમસ ડીશ છે.જે રાયતા સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે. જો રાંધેલો ભાત પડ્યો હોય તો ૧૦ જ મિનિટ મા બની જશે. Bhavisha Hirapara -
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
#GA4#Week8આજે મેં મુંબઈ માં રોઙ સાઈઙ મળતો તવા પુલાવ બનાવ્યો છે. Unnati Desai -
વેજ. તવા પુલાવ (Veg Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR2Week 2 આ વાનગી મુંબઈ ના સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે હવે બધે મળતી થઈ છે...અને ખાસ તવા માં જ બનાવવામાં આવે છે ડીશ ના ઓર્ડર મુજબ મનપસંદ મસાલા ઉમેરીને બનાવી સર્વ કરવામાં આવે છે.મેં આ પુલાવમાં પાઉં ભાજી તેમજ તેનો મસાલો ઉમેરીને બનાવી છે. ઘરે બનાવવી ખૂબ સરળ છે અને અતિ સ્વાદિષ્ટ બને છે. Sudha Banjara Vasani -
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પાઉં ભાજી ના સ્ટોલ ઉપર મળતો, બધા મોટા- નાના ને ભાવતો તવા પુલાવ . મુંબઈ, ઉદ઼્ભવ સ્થાન છે ભાજીપાઉં નું , જેને હવે ભારત ભર માં તવા પુલાવ ને પણ એટલો જ ફેમસ કરી દીધો છે.#EB#Week13 Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12497785
ટિપ્પણીઓ