ચીઝી મકાઈ ચાટ(cheese makai chaat recipe in Gujarati)

Maya Purohit
Maya Purohit @cook_24030258

#મોન્સુનસ્પેસ્યલ #સુપરશેફ૩ વરસતો હોય નદી નુ પુર જોવા નીકળ્યા હોય ને રસ્તા મા લારીમા ગરમ ગરમ મકાઈ જોય ને સીધી જ ગાડી ની બ્રેક લાગી જ જાય ને?તો આ મકાઈ ની મે ચાટ બનાવીછે

ચીઝી મકાઈ ચાટ(cheese makai chaat recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મોન્સુનસ્પેસ્યલ #સુપરશેફ૩ વરસતો હોય નદી નુ પુર જોવા નીકળ્યા હોય ને રસ્તા મા લારીમા ગરમ ગરમ મકાઈ જોય ને સીધી જ ગાડી ની બ્રેક લાગી જ જાય ને?તો આ મકાઈ ની મે ચાટ બનાવીછે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૭ થી૮  મીનીટ
  1. ૨ નંગમકાઈ
  2. ૧ ચમચીમાખણ
  3. ચીઝ સ્વાદ મુજબ
  4. મરચુપાવડર ૨ ચમચી નાની
  5. મીઠુ જરુર મુજબ
  6. લીંબુ
  7. ૩ ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૭ થી૮  મીનીટ
  1. 1

    મકાઈ ને બાફી લેવી માઈક્રો મા ૫ મિનિટ રાખી

  2. 2

    મકાઈ બફ્યા પછી તેના બી કાઢી તેમા મસાલા નાખવા લાલ મરચુ પાઉડર, ચાટ મસાલો, માખણ ચીઝ કોથમીર મીઠુ નાખી મિક્સ કરવુ

  3. 3

    મસાલા મિક્સ કરી તેમા લીંબુ નો રસ નાખી ઉપર ચીઝ નાખી સર્વ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Purohit
Maya Purohit @cook_24030258
પર

ટિપ્પણીઓ

Similar Recipes