રોટી કોનસ (Roti Cones Recipe In Gujarati)

#PS
વધેલી રોટલી માંથી બનાવેલા આ કોનૅસ ચટપટા અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
રોટી કોનસ (Roti Cones Recipe In Gujarati)
#PS
વધેલી રોટલી માંથી બનાવેલા આ કોનૅસ ચટપટા અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી છાલ ઉતારી લેવી અને સ્મેશ કરી લેવા, કોબીજ, કેપ્સીકમ, ડુંગળી ફાઇન ચોપ કરી લેવા
- 2
કડાઇ માં 2 ચમચી તેલ મુકો તેમા રાઈ, જીરુ, હીંગ ઉમેરો ચોપ કરેલા ડુંગળી, કેપ્સિકમ,કોબીજ ઉમેરો, પછી તેમા મકાઈ ના દાણા અને સ્મેશ કરેલા બટાકા ઉમેરો તેમા મીઠું,3ચમચી લીલી ચટણી,ચાટ મસાલો ઉમેરી 2 મીનિટ પછી ગેસ બંધ કરી લેવો પછી તેમા ચીઝ છીણી ને નાખવુ
- 3
એક વાટકી મા મેંદો લો તેમા થોડુ પાણી ઉમેરી તેની સ્લરી બનાવી લો સ્લરી જાડી રાખવી, હવે રોટલી ને 4 સરખા ભાગમાં કટ કરી લો તેને અંદર ની પડ માં અને દરેક કિનારી પર સ્લરી લગાડી તેને વાળી ને કોનૅ શેપ આપવો
- 4
કોનૅ માં બનાવેલા માવા નુ સ્ટફીંગ ભરો પછી તેના ઉપર ના ભાગ ને સ્લરી માં ડીપ કરી તળી લો તળ્યા પછી કોનૅ ના ઉપર ના ભાગ ને લીલી ચટણી અને ટોમેટો સોસ માં ડીપ કરી તેના ઉપર ઝીણી સેવ લગાડી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોટી ભેળ (Roti Bhel Recipe In Gujarati)
#હેલ્થી#GH# ભેળ વધેલી રોટલીને તળીને તેમાંથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે .નાના મોટા સહુને ગમે તેવી આ ભેળ છે. Harsha Israni -
ક્રિસ્પી વર્મીસેલી પિઝા પોકેટ | crispy vermicelli Pizza pocket (સ્ટીમ-ફ્રાઇડ રેસિપી)
મેં આજે વધેલી રોટલી માંથી પિઝા પોકેટ બનાવ્યા છે .બહુ જ ટેસ્ટી લાગશે અને વરસાદમાં ખાવાની મજા પડી જશે.#માઇઇબુક#વિકમીલ૩ Rinkal’s Kitchen -
લખનવી કટોરી ચાટ (Lakhnavi Katori Chaat Recipe In Gujarati)
#PSલખનવ ની કટોરી ચાટ સૌથી ફેમસ ચાટ છે જેમાં ક્રન્ચી બાસ્કેટ જ નહી પણ ચટપટા કાબુલી ચણા,ક્રીસ્પી બટાકા,અને દહીંવડા ,મીઠી ચટણી ,તીખી લીલી ચટણી,ખાટુ મીઠું ચવાણુ ,દાડમ બધુ જ એક માં જહોય છે એટલે જ તો ચટપટી ચાટ માં સૌથી ફેમસ આ લખનવી ચાટ કહેવાય છે sonal hitesh panchal -
રોટી કોન પીઝા પંચ (Roti cone Pizza punch recipe in Gujarati)
#LO#DIWALI2021#cookpadgujarati#cookpadindia રોટી એ આપણા ખોરાકની એક અભિન્ન વાનગી છે. રોટી ઘણા બધા અલગ અલગ લોટ માંથી બનાવી શકાય છે. મેંદો, ઘઉં, મકાઈ વગેરે અનેક લોટમાંથી રોટી બને છે. લગભગ બધાના ઘર માં જમ્યા પછી બે ચાર રોટલી તો વધતી જ હોય છે. આ વધેલી રોટલી માંથી પણ આપણે ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ છીએ. મેં આજે આ leftover રોટી માંથી કોન પીઝા પંચ બનાવ્યો છે. નાના બાળકોને તો આ ખૂબ જ ભાવે તેવી વાનગી બની છે. Leftover રોટી ને કોન સેઈપ આપી તેમાં મિક્સ વેજીટેબલ અને પીઝા સોસ ઉમેરી મે આ રોટી કોન પીઝા પંચ બનાવ્યો છે. ઉપરથી ચીઝ ઉમેરી મેં તેને ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે. Asmita Rupani -
રોટી પૌઆ(Roti Pauva recipe in Gujarati)
#GA4 #Week7 #Breakfastવધેલી રોટલી માંથી આ સ્વાદિષ્ટ નાસ્તો ખુબ સરસ બને છે. Nita Mavani -
મેરીનેટ ગલકા નુ શાક (Merinate Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા નું શાક પચવા માં સરળ અને પેટ માટે ખુબજ લાભકારી હોય છે ગલકા માં પાણી ની માત્રા અને ફાઈબર અને ડાયટરી ન્યૂટ્રીશન વધારે પ્રમાણમાં હોય છે તે બાજરી ના રોટલા સાથે કે રોટલી સાથે હોય તો પણ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે અહી મે તેને એક નવી રીત થી બનાવ્યું છે sonal hitesh panchal -
લસણીયા મટર પાલક (Lasaniya Matar Palak Recipe In Gujarati)
પાલક ખુબજ ગુણકારી છે તેમાંથી લોહતત્વ ,વીટામીન્સ, એન્ટીઓકસીડેન્સ,ફાઈબર બધુ જ મળઈ રહે છે, તેમાં લસણ સાથે તે વધારે ગુણકારી રહે છે અને તેનો ટેસ્ટ પણ બમણો થઇ જાય છે મે અહીયાં રીત માં થોડો ફેરફાર કયૉ છે તેમા તેનો સ્વાદ બહુ જ સરસ લાગે છે sonal hitesh panchal -
લેફટઓવેર રોટી ડિલાઈટ ઈન ચોકો કપ
#Goldenapron#Post14#આ ડીશ વધેલી રોટલીમાંથી બનાવીને તેને ચોકલટમાંથી બનાવેલા કપમાં પરોસીને એક નવુ જ લુક આપ્યુ છે જે કપ કેક જેવુ જ લાગે છે. Harsha Israni -
રોટી ભાજી કોન (roti bhaji cone recipe in Gujarati)
ભાજીકોન જામનગર મા પ્રખ્યાત છે અને મારા ખુબ જ પ્રિય છે.ચોમાસામાં તળેલી વાનગીઓ ખુબ ખવાય છે.. તો વધેલી રોટલી માથી આ કોન બનાવી અને પાવ ની જગ્યાએ ભાજી આ કોન મા ભરી અને ભાજીકોન બનાવી નાખ્યા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.ફ્રેન્ડસ ભાજી ની રેસિપિ જે મે અગાઉ મુકેલી છે એ મુજબ જ બનાવેલી છે.#સુપરશેફ3#માઇઇબુક પોસ્ટ20 Riddhi Ankit Kamani -
લેફ્ટ ઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati)
#MBR7#Week7Post 2#cookpad#cookpadindia#cookpadgujaratiરોટલી વધારે બની ગઈ હોય ત્યારે તથા બાળકો પીઝા ખાવાની જીદ કરે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને ટેસ્ટમાં પણ પીઝા જેવા જ લાગે છે. Neeru Thakkar -
રોટી ચાઇનીઝ રોલ (Roti Chinese Roll Recipe In Gujarati)
#LOરોટલી તો બધા ના ઘર માં વધતી જ હોય છે અને એ ઠંડી રોટલી નો ઉપયોગ કોઈ કરતું નથી . તો મેં એમાં થી એક ચાઈનીઝ રોલ જેવું કર્યું છે.કેમ કે બાળકો ને ચાઇનીઝ વધુ ભાવતું હોય છે.તો આવી રીતે કરવા થી વધેલી રોટલી નો પણ ઉપયોગ થશે, બધા વેજીટેબલ પણ ખાસે. અને હેલધી પણ થશે. (લેફટ ઓવર રોટી માંથી બનાવેલ) Hemali Devang -
લેફ્ટઓવર રોટલી કોફ્તા કરી (Leftover Rotli Kofta Curry Recipe In Gujarati)
#LOઘરમાં ખોરાકનો બગાડ ન થાય તેનું ધ્યાન ગૃહિણીઓને જ રાખવાનું હોય છે ઘણીવાર માપ સાથે રસોઈ બનાવવા છતાં પણ ખાવાનું વધે છે અને આ ખાવા નો બગાડ ન કરતા આપણે તેમાંથી અલગ અલગ વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજન બનાવી શકીએ છીએ આપણા ઘરમાં રસોઈ વખતે ઘણીવાર રોટલી વધતી હોય છે આ વધેલી રોટલી માંથી આપણે ઘણી બધી પ્રકારની વાનગીઓ બનાવીએ છીએ આજે મેં અહીંયા એક પંજાબી કોફતા કરી બનાવવાની રેસિપી શેર કરી છે જે તમને ખૂબ જ ગમશે sonal hitesh panchal -
રોટી ક્લબ સેન્ડવિચ (Roti club Sandwich in Gujarati)🥪
#NSDબ્રેડ ની સેન્ડવિચ તો આપણે ખાતા જ હોઇ એ છીએ.રોટલી માંથી પણ ખુબ ટેસ્ટી અને ઝડપ થી બની જાય એવી રોટી ક્લબ સેન્ડવિચ બનાવી છે. Kinjalkeyurshah -
-
વધેલી રોટી માંથી વેજીટેબલ મેયો ટાકોઝ (Leftover Roti Vegetable Mayo Tacos Recipe In Gujarati)
#LO વધેલી રોટી માંથી વેજીટેબલ મેયો ટાકોઝ Sunita Ved -
રોટી પોકેટ (Roti Pocket Recipe In Gujarati)
આ એક વેસ્ટ માંથી બેસ્ટ જેવી વાનગી છે. આ વાનગી માં બટાકા કાંદા અને કેપ્સિકમ અને થોડા મસાલાના ઉપયોગથી બનતી વાનગી છે આમ તમે વધેલી રોટલી નો પણ ઉપયોગ કરી શકો છો આ વાનગી મારી દીકરી ને ખુબ ભાવે છે માટે હું ઘણી વાર બનાવું છું આને તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો.#GA4#Week25 Tejal Vashi -
ભાખરી બર્ગર પીઝા (Bhakhri Burger Pizza Recipe In Gujarati)
#EB#week13બર્ગર અને પીઝ્ઝા નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોંમાં પાણી આવી જાય છે એમા જો બાળકો ને પુછવા મા આવે કે શુ ખાશો ? તો એમની પહેલી પસંદ બર્ગર હોય કા તો પીઝ્ઝા હોય , પણ બંને એક સાથે જો મળી જાય તો મજા જ પડી જાય , પણ જો હેલ્થ માટે વિચારીયે તો આ જંક ફુડ ને જો હેલ્થી ફુડ બનાવીને બાળકો ને આપવા મા આવે તો ....આ વિચાર સાથે મે અહીયા મારી એક ઇનોવેટિવ રેસીપી કે જે બર્ગર અને પીઝા બંનેનું ફ્યુજન છે અને તે ભાખરી ના બેઝ સાથે વધારે હેલ્ધી પણ રહેશે તેવી "ભાખરી બર્ગર પીઝ્ઝા " ની રેસીપી શેર કરી છે sonal hitesh panchal -
-
વધેલી રોટલી નાં ભજીયાં (Leftover Rotli Bhajiya Recipe In Gujarati)
વધેલી રોટલી નો સદઉપયોગ, વેસ્ટ માંથી બેસ્ટ અને ઘરનાં સભ્યો ને કાંઈક નવું પિરસવાનો આનંદ અનેરો હોય છે Jigna buch -
બીટ રોટી ટાકોસ(Beetroot Roti Tacos Recipe In Gujarati)
#GA4#Week25આપણો હંમેશા એવો પ્રયાસ હોય છે કે કંઈક એવું હેલ્થી બનાવીએ કે જે બાળકો પણ હોંશે હોંશે ખાય અને એમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહે.. એટલે આજે મે અહીં બીટ માંથી રોટી બનાવી બેક કરી ટાકોસ બનાવ્યા જે સ્વાદ માં પણ સરસ લાગે છે. અને બીટ માંથી મળતું આયર્ન લોહી બનાવવા માટે ઉપયોગી હોવાથી હેલ્થી પણ એટલાજ.. Neeti Patel -
રોટી પિઝા(roti pizza recipe in gujarati)
#ફટાફટ શુક્રવાર ઘણીવાર રોટલી આપણે આગળ પાછળ પડી હોય તો તેમાંથી ઘરમાં જ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને આ રોટી પીઝા બનાવી શકાય છે. જે સાંજના નાસ્તા તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. કેમ કે બાળકો ક્લાસમાંથી આવ્યા હોય તો તેમને ઘરે આવીને ઝટપટ કંઈક ખાવાનું મન થાય છે.. તો આજે હું આપની સાથે રોટી પીઝા ની રેસીપી શેર કરું છું.... તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
-
લેફટઓવર રોટી સેન્ડવીચ (Leftover Roti Sandwich Recipe In Gujarati)
જનરલી આપણા ઘરમાં રોટલી વધારે બનતી જ હોય છેરોટલી વધારે હોય તો શું બનાવુ એ પ્રશ્ન છેતો ફ્રેન્ડશ આજે હુ આપની સાથે મસ્ત રેસિપી લઈને આવી છુતમે પણ જરૂર બનાવજોખુબ જ સરસ બન્યા છેરોટી સેન્ડવીચતો આવો જોઈએ કઈ રીતે બને છે#LO#post2 chef Nidhi Bole -
ચીઝ બટર કોર્ન સબ્જી
#JSRચોમાસા ની સીઝન માં મકાઈ ની વાનગી ખાવા ની ખુબ જ મઝા આવે છે અને આ શાક પરાઠા, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
ડિબ્બા રોટી(dibba roti recipe in gujarati)
#સાઉથ આપણે ઢોસા અને ઈડલી ખાઈ-ખાઈને થાકી ગયા હોય તો આ કંઈક નવું છે તો જરૂરથી ટ્રાય કરજો Hetal Kotecha -
રોટી ઓમલેટ (Roti Omelette Recipe In Gujarati)
વધેલી રોટલી નો ઉપયોગ કરી આપણે ઘર મા રહેલી ખૂબ જ ઓછી વસ્તુઓ થી આ નાસ્તો બનાવશું. Noopur Alok Vaishnav -
મકાઈ પોટલી (Makai Potli Recipe in Gujarati)
#મોમમકાઈ પોટલી મારા દિકરા ને અને મમ્મી ને ખુબ પસંદ છે તો એમના માટે બનાવી Ruta Majithiya -
રવા ઈડલી સેન્ડવીચ (Rava Idli Sandwich Recipe In Gujarati)
#EBરવા ઇડલી સેન્ડવીચ ખરેખર અન્ય ઇડલી કરતા ક્રીસ્પી અને સ્વાદ માં ઉત્તમ લાગે છે તે ઇડલી અને સેન્ડવીચ નુ ફ્યુજન છે sonal hitesh panchal -
રોટી રેપ (Roti Wrap Recipe In Gujarati)
#30mins લેફ્ટઓવર રોટલી માંથી હેલ્ધી રેપ બનાવ્યાં છે. જે ડિનર માં ખૂબ જ ઝડપ થી સ્વાદિષ્ટ બનાવી શકાય. Bina Mithani -
રોટીઝા (Rotizza Recipe in Gujarati)
આ એક ફ્યુઝન રેસીપી છે બનાવવામાં ખૂબ જ સરળ અને એટલી જ સ્વાદિષ્ટ છે અને તેમાં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે એટલે એ હેલ્ધી પણ છે.#સુપરશેફ૨ Ruta Majithiya
More Recipes
ટિપ્પણીઓ (8)